ફલાવર સમોસા
સમોસા તો બનાવીએ જ છીએ તો હવે બનાવો ફલાવર સમોસા.
#સ્ટાૅટર
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદાના લોટમાં બે ચમચી રવો નમક,અજમો,તેલ નાંખી લોટ બાંધો.દસ મિનિટ રેસ્ટ આપો.બટેટાને બાફી સ્મેશકરો,કડાઈમાં તેલ મુકી લીલી ચટણી નાંખી સાંતળવું,પછી બટેટા નાંખી મસાલો કરી,લીંબુનો રસ,સુગર,ગરમ મસાલો નાંખી સ્ટફિંગ રેડી કરો.
- 2
મેંદાના લોટનાં લુવાપાડી રોટલી વણી કાપી વચ્ચે સ્ટફિંગ ભરી ફલાવરનો શેપ આપી સમોસા વાળી તળી લો.એને ખજૂરઆંબલીની ચટણીસાથે સવૅકરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
*પૌંઆના રોલ સમોસા*
સમોસા ની એક નવી વેરાયટી ,હવે બનાવો આટેસ્ટી કૃિસ્પી પૌંઆના ઓપન સમોસા.#રવાપોહા Rajni Sanghavi -
સાબુદાણા ખીચડી ચાટ
સાબુદાણાની ખીચડી તો ખાતાંજ હોઈએ છીએ તો હવે બનાવો સાબુદાણા ખીચડી ચાટ..#ખીચડી Rajni Sanghavi -
-
ફલાવસૅ સમોસા
સમોસા ગુજરાતીઓની ફેવરીટ વાનગી છે,તેને જુદો શેપ આપી એેક્રેકટીવ બનાવી શકાય.#સ્ટાટૅસૅ#Golden apran-3#45 Rajni Sanghavi -
પીનવ્હીલ સમોસા
સમોસા અનેક રીતે બને,અનેબધાંને ભાવતી વાનગી.#સ્ટફડ#ઇબુક૧#goldenapron3#week -3#રેસિપિ-21 Rajni Sanghavi -
સામાની ખીચડી દહીંવડા
મોરૈયો(સામો)ની ખીચડી ફરાળમાં બનાવતાં હોઈએ છીએ,હવે કઈંક નવું બનાવો,સામાની ખીચડી માંથી દહીંવડા#ખીચડી Rajni Sanghavi -
*દાળપોટલી*
#હેલ્થીદાળઢોકળી બનાવીએ છીએ તો હવે દાળ પોટલી બનાવો,હેલ્દી અને પૌષ્ટિક વાનગી. Rajni Sanghavi -
*ફરાળી સ્ટફ ખાંડવી*
ખાંડવી બહુજ જલ્દી બની જતી વાનગી છે.પણજો ફરાળીખાંડવી બનાવો તો એકવાનગીફરાળમાં ઉમેરી શકાય.#કુકર#India Rajni Sanghavi -
-
સમોસા ટિ્વસ્ટ
સમોસામાં અલગ અલગ શેપ આપી બનાવી એ તોએક્રેકટીવ લાગે.#કાંદાલસણ#goldenapron3 Rajni Sanghavi -
-
-
વધેલી રોટલી સમોસા પોકેટ
ભૂખલાગી હોય અને જલ્દી ચટપટું ખાવાનું મન થાય તો બનાવો ટેસ્ટી રોટલી સમોસા પોકેટ.#સ્ટફડ#ઇબુક૧#goldenapron3#રેસિપિ-25 Rajni Sanghavi -
-
મિકસ કઠોળ કટલેટ
કઠોળ બહું ઓછા ભાવતાં હોય છે,તેથી તેને જુદી રીતે સવૅકરીએતો બહુ જ ટેસ્ટી લાગે છે.#દિવાળી Rajni Sanghavi -
સ્ટફ અપ્પમ
અપ્પમમાં સ્ટફિંગ ભરીને બનાવીએ તો બહુ ટેસ્ટી લાગે છેે.#સ્ટાટૅર#goldenapron3#41 Rajni Sanghavi -
પાણી પુરી
બજારની પાણીપુરી કરતાં જો ઘેરબનાવીએ તો હેલ્દી વાનગી આપી શકીએ.#લોકડાઉન#goldenapron3 Rajni Sanghavi -
-
મરચાં સમોસા
પાલક નો ઉપયોગ કરી નેચરલ કલર નાં સમોસા બનાવ્યા,જે બહું ટેસ્ટી લાગે છે.#ફ્રાયએડ #ટિફિન Rajni Sanghavi -
-
મુંગડી(મગના પરાઠા)અને ભરેલા મરચા
સવારે રસાવાળા મગ વધ્યા હોય તો સાંજે તેના પરાઠા બનાવો.હેલ્ધી અને ટેસ્ટી લાગે છે.#લીલીપીળી Rajni Sanghavi -
-
*પાલકના પાતરા*
#કુકરઅળવીના પાનના પાતરા બધાંજ બનાવે હવે હેલ્ધી પાલકના પાનના પાતરા બનાવો Rajni Sanghavi -
*લાડવા અને બિસ્કિટ પકોડા*
લાડવા સાથે ભજીયાનું કોમ્બીનેશન બહુ જ જાણીતું છે તેથી ભજીયામાં વેરીએશન કરી બિસ્કિટ પકોડા બનાવ્યા.#કોમ્બો# Rajni Sanghavi -
-
ફ્રાઈડ બ્રેડ પોટેટો સમોસા(Fried Bread Potato Samosa Recipe In Gujarati)
આપણે લોટ વાણીની તો સમોસા બનાવતા જ હોઈએ પણ આજ નહીં ઇન્સ્ટન્ટ બ્રેડ વણીને સમોસા બનાવવાનો પ્રયત્ન કર્યો છે છે ટેસ્ટમાં પણ એટલો જ સારો લાગે છે તો અહીં એવી રેસિપી શેર કરી રહી છું#GA4#Week1 Nidhi Jay Vinda -
મીની કોન ચાટ
બાળકોના બથૅડેની પાટીૅ હોય ત્યારે બધી જ વાનગી એમની જરુરિયાત પૃમાણે બનાવો તો બગાડ પણનાકરે અને એન્જોય પણકરે.#બર્થડે Rajni Sanghavi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10799323
ટિપ્પણીઓ