રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં ની લોટ માં મીઠું,અજમો,1 ચમચી તેલ અને પાણી મેળવીને નરમ લોટ બાંધો
- 2
બટાકા ને મેશ કરીને તેમાં મીઠું,ડુંગરી,લાલ મરચું, આમચૂર અને ગરમ મસાલો મેળવો
- 3
લોટ ના લુવા લઈને તેમાં બટાકા નો પૂરણ નાખીને બોલ બનાવો અને પરોઠા બની લો
- 4
ગરમ.પેન ની ઉપર તેલ ચોપડીને બને તરફ થી શેકી લો અને ચટણી,દહીં સાથે પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચિલ્લા કઢી
પકોડા કઢી તો બધાજ બનાવે છે પણ મારી મારી મમ્મી બનાવતી હતી ચિલ્લા ની કઢી.આ મારી મમ્મી ની સ્પેશ્યલ વાનગી છેRadhika Agarwal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10033617
ટિપ્પણીઓ