રાંધવાની સૂચનાઓ
- 1
રોટલી નો લોટ લઈ તેમાં બધાં મસાલા ઉમેરી ને તેલ નાખી ને મિક્ષ કરો.
- 2
જરુર મુજબ પાણી નાખી ને લોટ બાંધી લો અને લુઆ બનાવી લો
- 3
હવે પાટલી ઉપર પાતળા પરોઠા વણી લો
- 4
તવી પર થોડુ તેલ મુકી પરોઠા આગળ -પાછળ બન્ને સાઈડ શેકી લેવા.
- 5
તૌ રેડી છે આપડા મસાલા પરોઠા આ પરોઠા ચા - કોફી કે, કોઈ પણ અથાણાં, છૂંદો,સૂકી બટાકા ની ભાજી કોઈ ની પણ સાથે ખાવાથી ખુબજ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
દુધી નાં મુઠીયા
#cookpadturns3અમારાં ઘરે મારા દિકરા ને બાફેલા મુઠીયા ગમે છે તૌ મે આજે આ શેપ મા બનાવ્યા તૌ ખુશ થઈ ગયો happy birthday Cookpad 🎂🎂 Daksha Bandhan Makwana -
-
-
-
મમરા ની ચટપટી ચૉઉ ચૉઉ
#goldenapron#ટીટાઈમઆ નાસ્તો ફટાફટ બની જાય છે અને હેલ્દી પણ એટલો જ છે Daksha Bandhan Makwana -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8543899
ટિપ્પણીઓ