રાંધવાની સૂચનાઓ
- 1
બનાવવા માટે ની રીત :
સૌ પ્રથમ બટાકા, ડુંગળી, કોબીજ, કેપ્સિકમ ની ચિપ્સ સમારી લો. પછી એક કૂકર લઇ તેમાં તેલ લઇ જીરું, હિંગ નાખી બટાકા, ડુંગળી, કોબીજ કેપ્સિકમ, ટામેટું નાખી બરાબર મીક્સ કરો. 5મિનિટ થવા દો. પછી તેમાં ચોખા નાખી મીક્સ કરો 2મિનિટ થવા દો. - 2
પછી બધા મસાલા નાખી દો. પછી તેમાં જરૂર મુજબ પાણી નાખી દો. અને પછી 3થી 4સિટી વગાડી દો.
- 3
પછી કોથમીર ભભરાવી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કાશ્મીરી પુલાવ
#goldenapron2Week9Jammu kashmir કાશ્મીરી પુલાવ એ કાશ્મીર ની ખૂબ જ ફેમસ રેસીપી છે મિત્રો આજે આપણે ફુલ ડ્રાયફ્રુટ થી ભરેલા કાશ્મીરી પુલાવ ની વાત કરીએ આ પુલાવ બનાવવા માટે કેસરના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે જેથી તેની સુગંધ અને સ્વાદ બન્ને ખૂબ જ સરસ હોય છે તો ચાલો મિત્રો આપણે શીખીએ કાશ્મિરી પુલાવ Khushi Trivedi -
-
રોઝ ફલેવર મોદક
#ચોખા#india#post12મોદક ગણેશજી ના પિ્ય છે.સાથે ગણેશ ચતુર્થી આવી રહી છે તો બધાને ઉપયોગી થશે .આશા છે બધા ને ગમશે. Asha Shah -
મગ ની છૂટી દાળ, કઢી, ભાત, પપૈયા નો સંભારો, રોટલી, પાપડ અને છાસ
#હેલ્થી#india#post_5#GH સાદું ભોજન એ સ્વાસ્થય માટે ખૂબ જ સારું છે. Yamuna H Javani -
-
રસાદાર બટેકા નું શાક
વરા નું બટેકા શાક લગ્ન પ્રસંગેમાં બનાવામાં આવતું ટેસ્ટફૂલ શાક છે.આ "રસાદાર બટેકા નું શાક" દરરોજ દરેક ઘરોમાં બનતું હોય છે. માટે આજે હું તમારા માટે લઈને "રસાદાર બટેકા નું શાક" ની રેસિપી લઈને આવી છું.#ઇબુક#day24 Dhara Kiran Joshi -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10049222
ટિપ્પણીઓ