રાંધવાની સૂચનાઓ
- 1
બનાવવાની રીત :
સૌ પ્રથમ એક તપેલી માં 2ગ્લાસ પાણી લઈ ઊકળવા દો. તેમાં જીરું, મીઠું, લીલા મરચા અને ખારો નાખી 5મિનિટ થવા દો. પછી 2વાડકી ચોખા નો લોટ નાખી બરાબર મીક્સ કરો. - 2
પછી ધીમા તાપે થોડીવાર થવા દો. પછી એક બાઉલમાં ખીચું લઇ તેલ નાખી મીક્સ કરી એના નાના બોલ્સ બનાવી દો.એક પ્લેટમાં બોલ્સ લઇ તેની પર આચાર મસાલો ભભરાવી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
રોઝ ફલેવર મોદક
#ચોખા#india#post12મોદક ગણેશજી ના પિ્ય છે.સાથે ગણેશ ચતુર્થી આવી રહી છે તો બધાને ઉપયોગી થશે .આશા છે બધા ને ગમશે. Asha Shah -
ખીચીયા પાપડ (Khichiya Papad Recipe In Gujarati)
#GA4 #Week23 આ પાપડ મે મારી મમ્મી ની રેસીપી થી પહેલી વાર બનાવ્યા છે સરસ બન્યા છે. Smita Barot -
અમદાવાદ નું ફેમસ દાદીમાં નું ખીચું (Amdavad Famous Dadima Khichu Recipe In Gujarati)
#CT આજે મેં અમદાવાદીઓનું forever favourite ખીચું બનાવ્યું છે. અમદાવાદમાં આપણે સી. જી. રોડ જઇયે તો ત્યાં food lovers ખીચું ની લારી પર અચૂક જોવા મળે... આજે આ recipe હું આપ સહુ જોડે share કરું છું. Hope all of u like it🤗 Vidhi Mehul Shah -
-
-
-
-
-
-
ખીચું (Khichu Recipe in Gujarati)
#Trend4#cookpadindia#cookpadgujrati😋ખીચું ગુજરાતી લોકો ને ખુબ ભાવે, પછી ચોખા નાલૉટ નું હોય કે ધઉં નાં લોટ નું ખીચું નામ પડે એટલે મોમાં પાણી આવી જાય, તો ચાલો આપણે આજે ખીચું બનાવીએ, Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
-
ખીચીયા પાપડ (Khichiya Papad Recipe In Gujarati)
#KS4 અડદના પાપડ તો આપણે ખાતા હોઈએ છીએ પણ ચોખા ના પાપડ નો સ્વાદ જ અલગ છે... @Darshcook_29046696Darshna Pandya -
-
-
-
-
મગ ની છૂટી દાળ, કઢી, ભાત, પપૈયા નો સંભારો, રોટલી, પાપડ અને છાસ
#હેલ્થી#india#post_5#GH સાદું ભોજન એ સ્વાસ્થય માટે ખૂબ જ સારું છે. Yamuna H Javani -
-
-
ત્રિરંગી પાપડી (Trirangi Papadi Recipe In Gujarati)
#TRચોખા ના લોટ માંથી મે પણ ત્રિરંગી પાપડી બનાવી Sushma vyas -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10064106
ટિપ્પણીઓ