ચોખા અને બેસન ની ચકરી

Hiral Panchal
Hiral Panchal @cook_18343649

# ચોખા / ભાત રેસિપી

ચોખા અને બેસન ની ચકરી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

# ચોખા / ભાત રેસિપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. સામગ્રી ----- ૨ વાડકી ચોખાનો લોટ
  2. 1વાડકી બેસન
  3. મીઠું સ્વાદાનુસાર
  4. ૧/૨ ચમચી હળદર
  5. 1 ચમચીલાલ મરચું
  6. ૧/૨ ચમચી ધાણાજીરૂ
  7. ૧/૨ ચમચી હિંગ
  8. ૧/૨ ચમચી જીરૂ
  9. 1 ચમચીતલ
  10. 1 ચમચીચીલી ફ્લેક્સ
  11. 2ચમચા ઘી મોણ માટે
  12. 1નાની તપેલીમાં નવશેકું પાણી
  13. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં એક બાઉલમાં ચોખાનો લોટ અને બેસન લો પછી તેમાં બધા મસાલા કરો પછી તેમાં ઘીનું મોણ નાખી હલાવી લો

  2. 2

    હવે એક તપેલીમાં પાણી ગરમ કરો નવશેકું થાય એટલે તેના થી લોટ બાંધી લો હવે સંચા માં લોટ ભરી ચકરી પાડો

  3. 3

    હવે તેલ ગરમ કરો પછી તેમાં બધી ચકરી તળી લો

  4. 4

    સરવિગ ડીશ માં લઇ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Panchal
Hiral Panchal @cook_18343649
પર

ટિપ્પણીઓ

Similar Recipes