ખજૂર બિસ્કીટ ડ્રાય ફુટ રોલ (Khajur Biscuit Dry Fruit Roll Recipe In Gujarati)

Charulata Faldu
Charulata Faldu @charu123
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામકાળો ખજૂર
  2. 1મેરી ગોલ્ડ બિસ્કિટનું પેકેટ
  3. 100 ગ્રામ ઘી
  4. જરૂર મુજબ મનપસંદ ડ્રાયફ્રુટ
  5. જરૂર મુજબ ટોપરાનું જીણુ છીણ
  6. 3 ચમચીમિલ્ક પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ખજૂરના બી કાઢીને ઘી મા શેકી લેવો

  2. 2

    ખજૂર શેકાઈ અને ઢીલો પડી જાય પછી ગેસ નીચે ઉતારી તેમાં પતંજલિના મેરી ગોલ્ડ બિસ્કીટ નો ભૂકો ડ્રાય ફૂટ અને મિલ્ક પાઉડર બધું મિક્સ કરી દેવું

  3. 3

    પછી તેના રોલ વાળી ટોપરાના છીણમાં રગદોળી લેવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Charulata Faldu
Charulata Faldu @charu123
પર

Similar Recipes