ડ્રાય ફ્રુટ ખજૂર રોલ

Tanvi vakharia
Tanvi vakharia @cook_18406017

#ફ્રૂટ્સ
#ઇબુક૧
પોસ્ટ ૧૩

ડ્રાય ફ્રુટ ખજૂર રોલ

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ફ્રૂટ્સ
#ઇબુક૧
પોસ્ટ ૧૩

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ ખજૂર
  2. ૨ ચમચી ખસખસ
  3. 1વાટકો કાજુ
  4. 1વાટકી બદામ
  5. અડધી વાટકી પિસ્તા
  6. ૨ ચમચી ઘી
  7. એલ્યુમિનિયમ ફોલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં બધાં ડ્રાય ફ્રુટ ને કટ કરી લો.

  2. 2

    ખજૂર માથી ઠળીયા કાઢી લો અને પછી તેને સાવ જીણો સમારી લો.

  3. 3

    એક લોયા માં ઘી મૂકી તેમાં ખજૂર ને સાંતળી લો.

  4. 4

    પછી તેમાં ડ્રાય ફ્રુટ નાખી હલાવી લો. પછી તેને બહાર કાઢી પેલા હાથ વડે દબાવી ને રોલ કરી લો. લીસો રોલ કરવો.

  5. 5

    એક થાળીમાં ખસખસ નાખી તેમાં ખજૂર ના રોલ ને રગદોળી લો. પછી તેને એક એલ્યુમિનિયમ ફોલ માં પેક કરી લો.

  6. 6

    અને પછી તેને ફ્રીજ માં ૨ કલાક માટે મૂકી દો. બહાર કાઢી તેને નીચે એક ગોળ ગોળ ઘસીને પછી ખોલવું.

  7. 7

    એક ચપૂ થી તેના નાના નાના ગોળ ગોળ સ્લાઈસ કરી લો.

  8. 8

    એક ડિશમાં કાઢી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tanvi vakharia
Tanvi vakharia @cook_18406017
પર

ટિપ્પણીઓ

Similar Recipes