ખજૂર રોલ(Dates Roll Recipe In Gujarati)
શુક્રવાર
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ખજૂર ના નાના ટુકડા કરો. પછી એક વાસણ મા 1 ચમચી ઘી ગરમ કરવા મૂકો. પછી તેમાં ખજૂર ના ટુકડા નાખો. ધીમાં ગેસ પર 10 મિનિટ રાખી હલાવવું. ખજૂર થોડી એકરસ થઈ જાય પછી તેમાં માવો ખમણી ને નાખવો. માવો મિક્સ થઇ જાય પછી તેમાં કાજુ,બદામ, પિસ્તા ના ટુકડા નાખવા અને મિક્સ કરવા પછી ગેસ બંધ કરી દેવો પછી થોડું ઠંડુ થવા દેવું પછી ઠંડું થાય પછી તેના રોલ વાળવા. પછી તેના પર ખસખસ લગાવી તેને ફીઝ મા થોડી વાર મૂકવા.
- 2
ખજૂર ખૂબ જ હેલ્ધી હોય છે અને પૌષ્ટિક હોય છે આ રોલ ખૂબ જ ટેસ્ટી લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ખજૂર રોલ (Khajoor Roll Recipe In Gujarati)
હેલ્ધી એન્ડ શુગર ફ્રી (natural sugar) વાળું બાઈટ ઘરમાં બધાને ભાવે.. ખાસ શિયાળામાં વધુ બને. Dr. Pushpa Dixit -
-
-
-
ખજૂર ડ્રાયફ્રુટ રોલ (khajur dry fruit roll recipe in Gujarati)
#કૂકબુક દિવાળીના નાસ્તા માટે મેં ખજૂર ડ્રાયફ્રુટ રોલ બનાવ્યા છે આજે હું તમારી સાથે તેની રેસીપી શેર કરીશ Nisha -
-
ખજૂર વસાણુ રોલ
#૨૦૧૯ મનપસંદવાનગીખજૂર વસાણુ રોલ અત્યારે શિયાળામાં ખૂબજ સારું. હેલ્થ માટે ખૂબજ સરસ છે અને મહેમાન ને પણ પીરસી શકાય છે. દેખાવ થી જ નાના મોટા બધાં ને ખાવા નુ મન થાય છે.સ્વાદ મા પણ ખૂબજ સરસ લાગે છે સાથે ઝડપથી બની જાય છે.lina vasant
-
-
ખજૂર ડ્રાયફ્રૂટ્સ રોલ (Dates Dryfruits Rolls Recipe In Gujarati)
#Immyunity#cooksnapoftheday#cookpadindiaઆ રેસીપી મેં neepa chatwani ji ની રીત મુજબ બનાવી. ઘર મા બધા ને ખૂબ જ ભાવ્યું. થૅન્ક્સ 🙏👍ખજૂર હિમોગ્લોબીન વધારનારું અને શક્તિવર્ધક છે. કોરોના કાલ મા દર્દી ને પોષકતત્વો અને શક્તિ મળી રહે એમાટે ખજૂર જોડે બીજા સુકામેવા પણ ઉમેરેલા છે. બાળક પણ હોંશે હોંશે ખાશે. 🥰 Noopur Alok Vaishnav -
-
ખજૂર રોલ (Khajoor Roll Recipe In Gujarati)
આરોલ ખાવાથી શરીર હેલ્થી થઈ છે અને વિટામિન મળે છે Daksha pala -
-
ખજૂર રોલ(Khajur Roll Recipe in Gujarati)
#GA4#week9#post1#mithai#dry fruit# ખજૂર રોલ એકદમ સરળ અને હેલ્થી રેસીપી છે, હવે તો ઠંડી શરૂ થઈ ગઈ છે તો ખજૂર આપણા હેલ્થ માટે સારું છે, શરીરમાં ગરમાહટ આપે છે અને તેમાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધારે છે એટલે આપણે ખજૂર તો ખાવા જોઈએ. Megha Thaker -
ડ્રાયફ્રુટ ખજૂર રોલ (Dryfruit dates rolls recipe in Gujarati)
ડ્રાયફ્રુટ ની વાનગીઓ#ડ્રાયફ્રુટ ખજૂર રોલ#CookpadTurns4 Beena Radia -
-
-
ખજૂર ડ્રાયફ્રુટ રોલ (Khajoor Dryfruit Roll Recipe In Gujarati)
વિન્ટર માં મારા ઇન્ડિયા ના stay દરમિયાન મેં આ ડીશ બનાવી હતી Sangita Vyas -
નટસ્ સ્ટફડ ખજૂર અંજીર(Nuts stuffed Dates-fig roll recipe in Guja
#CookpadTurns4#khajurnutsશિયાળામાં અંજીર, ખજૂર અને બધા ડ્રાય ફ્રુટ આપણા શરીર ને એકસ્ટ્રા એનર્જી આપે છે અને તે આપણ ને આખા વર્ષ માટે હેલ્ધી બનાવે છે. Shilpa's kitchen Recipes -
-
-
-
-
ખજૂર પિસ્તા રોલ(Khajur Pista Roll Recipe in Gujarati)
#કૂકબુક#દિવાલીનાસ્તા#પોસ્ટ2ખજૂર સવાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. ખજૂર ખાવાથી હાડકા મજબૂત થાય છે અને હિમોગ્લોબીન વધે છે.ખજૂર માં નેચરલ મીઠાશ હોય છે. Jigna Shukla -
ખજૂર ડ્રાયફ્રુટ રોલ (Khajoor Dryfruit Roll Recipe In Gujarati)
#Immunityખજૂરમાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધારે હોય છે. આમ તો છોકરાઓ ખજૂર ખાતા નથી પણ ડ્રાયફ્રુટ સાથે મિક્સ કરીને આપીએ તો ખાઈ લે છે. અત્યારે કોરોના વાયરસ ચાલી રહ્યો છે તેથી શરીરની ઈમ્યુનિટી માટે સૂંઠ ગંઠોડા પાઉડર અને ખજૂર ખૂબ જ ગુણકારી છે. Parul Patel -
-
ડ્રાયફ્રૂટ્ ખજૂર રોલ (dryfruits khajur roll Recipe in Gujarati)
#cookpadTurns4#cookpadindia#cookpadgujrati# ડ્રાયફ્રૂટ્#Dryfruit Cookpad 4th birthday celebration માં ડ્રાયફ્રૂટ્ નો ઉપયોગ કરી વાનગી બનાવવાં માટે મે ખજૂર ડ્રાયફ્રૂટ્ રોલ ની પસંદગી કરી. કારણ કે એક તો સ્વીટ હોવું જોઈએ અને હેલ્થી પણ ...સાથે ખુબ જ ઠંડુ વાતાવરણ છે તો એના માટે બેસ્ટ હેલ્થી આ રેસિપી બનાવી... Twinkal Kalpesh Kabrawala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13569960
ટિપ્પણીઓ (2)