હેલ્ઘી ફ્રુટ સલાડ (Healthy fruit salad recipe in Gujarati)

સામાન્ય રીતે જ્યારે આપણે ફ્રુટ સલાડ ની વાત કરીએ ત્યારે આપણા મગજમાં ફ્રૂટ કસ્ટર્ડ નું ચિત્ર જ દેખાય છે. આ ફ્રુટ સલાડ એકદમ અલગ પ્રકારે બનાવવામાં આવ્યું છે જેમાં દૂધ અથવા તો ખાંડ ઉમેરવામાં આવતાં નથી. અહીંયા ઓરેન્જ જ્યુસ માં કાપેલા ફળો ઉમેરીને ફ્રુટ સલાડ બનાવવામાં આવ્યું છે. એમાં મીઠું અને મરી ઉમેરવાથી ખુબ જ સરસ સ્વાદ આવે છે. આ ફ્રુટ સલાડ ને ઓરેન્જ જ્યુસ એકદમ અલગ અને રિફ્રેશિંગ સ્વાદ આપે છે. ડાયટ કરતા લોકો માટે આ ખૂબ જ ટેસ્ટી અને સરસ રેસીપી છે.
હેલ્ઘી ફ્રુટ સલાડ (Healthy fruit salad recipe in Gujarati)
સામાન્ય રીતે જ્યારે આપણે ફ્રુટ સલાડ ની વાત કરીએ ત્યારે આપણા મગજમાં ફ્રૂટ કસ્ટર્ડ નું ચિત્ર જ દેખાય છે. આ ફ્રુટ સલાડ એકદમ અલગ પ્રકારે બનાવવામાં આવ્યું છે જેમાં દૂધ અથવા તો ખાંડ ઉમેરવામાં આવતાં નથી. અહીંયા ઓરેન્જ જ્યુસ માં કાપેલા ફળો ઉમેરીને ફ્રુટ સલાડ બનાવવામાં આવ્યું છે. એમાં મીઠું અને મરી ઉમેરવાથી ખુબ જ સરસ સ્વાદ આવે છે. આ ફ્રુટ સલાડ ને ઓરેન્જ જ્યુસ એકદમ અલગ અને રિફ્રેશિંગ સ્વાદ આપે છે. ડાયટ કરતા લોકો માટે આ ખૂબ જ ટેસ્ટી અને સરસ રેસીપી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સંતરાનો રસ કાઢીને તેમાં ખાંડ, મીઠું, મરી ઉમેરી બરાબર હલાવી લેવું. ખાંડ ના નાંખવી હોય તો પણ ચાલે. ખાંડની જગ્યાએ મધ પણ ઉમેરી શકાય.
- 2
હવે તેમાં સમારેલા ફળ ઉમેરી બધું બરાબર હલાવી લેવું. ઢાંકીને રેફ્રિજરેટરમાં ૩૦ મિનિટથી એક કલાક માટે રહેવા દેવું જેથી કરીને એમાં ખુબ સરસ રીતે ફ્લેવર બેસી જાય.
- 3
ફ્રુટ સલાડ ને એકદમ ઠંડુ ડેઝર્ટ તરીકે પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#સાતમ#KVજલ્દી બની જતો ફ્રુટ સલાડ મારા પરિવાર માટે ઉત્તમ છે Sushma Shah -
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MDC : ફ્રુટ સલાડમારા મમ્મી ને ફ્રુટ સલાડ બોવ જ ભાવે.એટલે મેં આજે ફ્રુટ સલાડ બનાવ્યું.ગરમી ની સિઝનમાં ઠંડું ઠંડું ફ્રૂટ સલાડ ખાવા ની મજા આવે. પૂરી સાથે પણ સર્વ કરી શકાય. Sonal Modha -
ફરાળી ફ્રુટ સલાડ (Farali Fruit Salad Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપી@kalpana62 inspired me for this recipeઆજે અગિયારસ સાથે શ્રાવણ માસ નાં સોમવારે ફરાળી ફ્રુટ્ સલાડ બનાવ્યું છે. અહી કસ્ટર્ડ પાઉડર ન નાંખી શકાય તેથી દૂધ ને વધુ ઘટ્ટ કરવું અને મિલ્ક પાઉડર નાંખી શકાય જેથી થિક થાય અને ટેસ્ટી પણ લાગે. જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#mrPost - 2ફ્રુટ કસ્ટર્ડBade Achhe Lagte Hai.... Ye Milk Custard..... Ye cut Kiye FruitsYe Thandi Thandi Sweet Dish... Aur????...... Aur FRUITS CUSTARD.. Ketki Dave -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
હોળી ના તહેવાર નિમિત્તે અને ગરમી માં ઠંડક આપે તેમાટે ઠંડાં ઠંડા કુલ કુલ ફ્રુટ સલાડ ખાવાની મજા કંઈક અલગ જ હોય છે.#Holi 2021#CT Rajni Sanghavi -
ફ્રૂટ કસ્ટર્ડ (Fruit Custard Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpad_gujફ્રુટ કસ્ટર્ડ ઝડપથી બની જતું ડેઝર્ટ છે. ફ્રુટ કસ્ટર્ડ બધાને ભાવતું ડેઝર્ટ છે. જેમાં દૂધ, ખાંડ અને કસ્ટર્ડ પાઉડર ની મદદથી બનાવવામાં આવે છે. ફ્રુટ કસ્ટર્ડમાં પસંદગી પ્રમાણેના સિઝનલ ફ્રુટ એડ કરી શકાય છે. મારું ઓલ ટાઈમ ફેવરેટ છે. Parul Patel -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
Weekend specialSunday specialગરમીમાં ઠંડક આપે તે માટે ઠંડા-ઠંડા કુલ ફ્રુટ સલાડ ખાવાની મજા કંઇક અલગ જ હોય છે. ઝડપથી બની શકે અને નાના મોટા બધાને ભાવતી વાનગી છે. મેં અહીં રોજ ફ્લેવરમાં ફ્રુટ સલાડ બનાવ્યું છે. મારા બાબાને રોજ ફ્લેવર બહુ ભાવે છે. Nita Prajesh Suthar -
-
મિક્સ ફ્રુટ રાયતુ (Mix Fruit Raita Recipe in Gujarati)
#સાતમ#પોસ્ટ_3 આ મિક્સ ફ્રુટ રાયતુ બનાવવામા ખુબ જ સરલ છે. આ રાયતા ના સ્વાદ પણ એકદમ સ્વાદિષ્ટ છે. દહીં ના મસ્કા મા ફ્રુટ ને એડ કરિને આ પ્રમાને રાયતુ બનાવી ને ખાવામા મજા આવે છે. ને એનો સ્વાદ પણ અલગ જ લાગે છે. Daxa Parmar -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#SJRકોઈ પણ ઉપવાસ કે એકટાણા દૂધ વગર અધૂરા જ છે. એમાંય શ્રાવણ માં તો શિવ ભગવાન દૂધ માં જ ઢંકાયેલા રહે છે તો હું લઈ આવી છું ફ્રુટ સલાડ ની રેસિપી. Mudra Smeet Mankad -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#childhoodPost - 4Yad Aa Rahi Hai.. BACHAPAN Ki Yad Aa Rahi Hai દરેક વ્યક્તિ ૧ વાર તો એવું બોલે જ ....." મને યાદ છે...... 🤔 હું જ્યારે નાની.... કે...... નાનોહતી કે હતો ત્યારે...." મને યાદ છે જ્યારે હું નાની હતી ત્યારે મને ફ્રુટ સલાડ બહું જ ભાવતું હતું આજે પણ મને એટલું જ ભાવે છે.... Ketki Dave -
-
ફ્રુટ સલાડ (Fruit salad recipe in Gujarati)
#મોમ મારા બાળકો ને ફ્રુટ સલાટ ખૂબ જ ભાવે છે Monika Dholakia -
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#cookpad..@weekly reacipy..*Mouthwatring 😋..ગુજરાતીઓ તો ખાવાના શોખીન તહેવાર હોય કે ના હોય વીકેન્ડમાં તો કંઈપણ સ્વિટ જોઈએ જ એમાં પણ ઉનાળામાં દૂધની વાનગી ખાવાની ખૂબ જ મજા આવે તો ચાલો બનાવીએ આપણે ફ્રુટ સલાડ. જે એકદમ ઠંડુ ખાવાની ખુબ જ મજા આવે છે. @Darshcook_29046696Darshna Pandya -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
મારી બેસ્ટ ફ્રેન્ડ ને સ્વીટ બોવ જ ભાવે છે એમાં પણ ફ્રુટ સલાડ એનું પ્રિય છે એટલે આ ફ્રેન્ડશી ડે. માં બનાવી ને તમારી સાથે મારી આ રેસિપી શેર કરું છું#FD Alpa Vora -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
નાના-મોટા સૌને ભાવતી આ વાનગી છે તેમાં બહુ બધા fruits આવતા હોવાથી હેલ્ધી પણ છે બનાવવામાં પણ સરળ છે Shethjayshree Mahendra -
-
-
મિક્સ ફ્રૂટ મઠો (Mix fruit matho recipe in Gujarati)
મઠો અને શ્રીખંડ લગભગ સરખી જેવી જ મીઠાઇ છે. શ્રીખંડ જાડો અને ક્રીમી હોય છે જ્યારે મઠો એનાથી થોડો પાતળો હોય છે. મઠો ખાવામાં એકદમ લાઈટ લાગે છે. મિક્સ ફ્રૂટ મઠામાં કોઈપણ પ્રકારના સિઝન પ્રમાણેનાં ફળો ઉમેરી શકાય. એકદમ થોડા સમયમાં અને સરળતાથી બની જતી આ ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે. મઠા ને જમવાની સાથે અથવા તો જમ્યા પછી ડીઝર્ટ તરીકે પણ પીરસી શકાય.#GC spicequeen -
ફ્રુટ સલાડ(Fruit Salad Recipe in Gujarati)
#GA4#Week8#Milkજ્યારે પણ કોઈ મહેમાન આવવાના હોય અને મેનુ ની ચર્ચા ચાલતી હોય તયારે દરેક ગૃહિણી ના મનમા ફ્રુટ સલાડ આવી જ જાય. દૂધ અને ફ્રુટના આ સંગમ ને નાના મોટા સૌનું મન મોહી લીધુ છે તો ચાલો આજે આપડે પણ ફ્રુટ સલાડ ની જયાફત માણીએ. Jigisha Modi -
-
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#CDYમારી દીકરી ની ખુબજ માનીતી ડીશ એટલે ફ્રુટ સલાડ, જે એને વારંવાર ખાવાની ઇચ્છા થાય છે, પણ મન નથી ભરાતું Pinal Patel -
ફ્રુટ કસ્ટર્ડ (Fruit Custard Recipe In Gujarati)
#RC2Week - 2WhitePost - 9ફ્રુટ કસ્ટર્ડફ્રુટ કસ્ટર્ડ (સલાડ) Fruits custardHoooooo Aaj Mausammmm Bada Beiman Hai... Bada Beiman Hai... Aaj MausamKhane wale Hai Ham.... FRUITS CUSTARD reeeFRUITS CUSTARD Re.. Aaj Mausam...... પેટ ભરેલું હોય કે પછી ભર ઊંઘમાં હોઉ અને કોઈ મારી સામે ફ્રુટ કસ્ટર્ડ નો બાઉલ મૂકે તો..... પણ ઇ ખાઈને જ સુઈ જાઉં .... Ketki Dave -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#makeitfruity#CDYભગવાનની આપેલ અમૂલ્ય ભેટ...ફળ ,,અને તેમાં પણ સફરજન ,,,વાહ ,,પ્રભુ આ માટે તારો ઉપકાર કદીયે ના ભુલીયે ,,માની લ્યો કે દરેક રોગ ની દવા ,,દરેક રોગનું મારણ ,,આ નાકડાં ફળમાં ભરીને ભગવાને સર્જન કર્યું છે ,,આ નાનકડું ફળમાં એટએટલા પોષકતત્વો ભર્યા છે કે ગુણ ગાતા થાકી જવાય ,,,હું બને ત્યાં સુધી ફ્રુટને મૂળ રૂપમાં જ ખાવાનું પસંદ કરું . ફળ સાથે બને ત્યાં સુધી કોઈ છેડછાડ કર્યા વગર તાજું જ ખાઈ લેવું જેથી તેના પુરેપુરા વિટામિન્સ આપણને મળે ,હા ,,કોઈવાર બાળકોની જીદ પાસે તેને અવનવા વાનગી સ્વરૂપે તેને રજૂ પણ કરવું પડે છે ,,પણ પુરા ખ્યાલ સાથે કે બને ત્યાં સુધી તેના તેના તમામ ગુણો જળવાઈ રહે ,, આકર્ષક રીતે સજાવીને બાળકોને બને ત્યાં સુધી તાજા ફળ કાચા જ વિપુલ પ્રમાણમાં ખવરાવવા જોઈએ ,,દરેક ઋતુના ફળ તેની જ ઋતુમાં ખાવા યોગ્ય છે ,,ઋતુ અનુસાર ફળોનો બને તેટલો વાળું ઉપયોગ કરીયે ,,ઈમ્યૂનિટી જાળવી રાખીયે ,,કારણકે આ સમયમાં બહુ જરૂરી છે સ્વસ્થ રહેવું ,જે ફળ છાલસાથે ખાઈ શકાય તેનો છાલ સાથે જ ઉપયોગ કરવો ,,છાલ માં પ્રચુર માત્રામાં પોષકતત્વો રહેલા હોય છે , Juliben Dave -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#WDHappy women's day to all lovely women of #cookpadindiaઆજે મે તમારા બધા માટે ફ્રુટ સલાડ બનાવ્યું છે આજ ની આ રેસિપી મે કુકપેડના એડમિન અને કુકપેડ ની બધી મિત્રો ને સમર્પિત કરું છુ. એકતા બેન અને પૂનમ જોશી નો ખુબ ખુબ આભાર છે મને કૂકપેડ નો ભાગ બનાવવા માટે ...... Payal Sachanandani (payal's kitchen) -
ફ્રુટ સલાડ(Fruit salad recipe in Gujarati)
#GA4 #Week8#milkPost - 13 ફ્રુટ સલાડ એવી રેસીપી છે કે જે બાળકો અને વડીલો ને ભાવતી અને લોકપ્રિય છે...દૂધ...ફ્રૂટ્સ અને ડ્રાયફ્રુટ થી તેમજ કેસર ઈલાયચી ની ફ્લેવર થી રીચ લૂક અને સ્વાદ આપે છે....ઉપવાસમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે...તેમજ one pot meal તરીકે ચાલી જાય છે....આમ તો ગરમાગરમ પૂરી સાથે પીરસાય છે... Sudha Banjara Vasani -
મિક્સ ફ્રુટ જામ (Mix Fruit Jam Recipe In Gujarati)
#makeitfruity# ફ્રુટી રેસીપી ચેલેન્જ સફરજન નો મિક્સ ફ્રુટ જામબાળકો માટે બ્રેડ સાથે મિક્સ ફ્રૂટ જામ નો યમ્મી યમ્મી નાસ્તો Ramaben Joshi -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MA મારી મમ્મી ના હાથ નું ફ્રુટ સલાડ મને બહુજ ભાવે એટલે આજે મધર્સ ડે પર મારી મમ્મી ને હું સમર્પિત કરું છું. Alpa Pandya -
ફ્રુટ કસ્ટર્ડ (Fruit Custard recipe in Gujarati)
#mr#cookpadgujarati#cookpadindia ફ્રુટ કસ્ટર્ડ એક ઇન્ડિયન ડેઝર્ટ છે. આ વાનગી ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રીમાંથી સરળતાથી બનાવી શકાય છે. આ ડેઝર્ટ બનાવવા માટે સૌથી વધારે દૂધ અને મિક્સ ફ્રૂટ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ડેઝર્ટમાં ઉમેરવામાં આવતું કસ્ટર્ડ ઘરે પણ બનાવી શકાય છે અને માર્કેટમાં કસ્ટર્ડ પાવડર રેડીમેડ પણ મળે છે. આ ડેઝર્ટમાં આપણે આપણી પસંદગી પ્રમાણે ના fruits ઉમેરી શકીએ છીએ. આ ડેઝર્ટ ને તહેવારોમાં અને કોઈ પણ સારા પ્રસંગમાં વધુ પસંદ કરવામાં આવે છે. પુરી કે રોટલી સાથે આ ડેઝર્ટ વધુ સારું લાગે છે. લંચ કે ડિનર પછી પણ આ ડેઝર્ટને સર્વ કરી શકાય છે. નાના બાળકોથી માંડીને મોટા બધાને આ ડેઝર્ટ પસંદ આવે તેવું બને છે. Asmita Rupani
More Recipes
ટિપ્પણીઓ (3)