રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક કપ પાણી ગરમ કરી થોડી વાર દાળ પલાળવી, ત્યારબાદ કૂકરમાં પાણી, એક કાપેલું ટામેટું, ખાવાના સોડા, અને પલાળેલી દાળ, હળદર મીઠું નાખી પાંચ થી છ સીટી લેવી.
- 2
હવે એક કડાઈમા તેલ ગરમ કરી એમાં કડી પતા, મેથી, રાય, હિંગ, આખા મસાલા, આદુ મરચાની પેસ્ટ નાખી થોડી દાળ નાખવી. હવે વઘારેલી દાળ બીજી દાળ મા નાખી ગેસ પર મૂકી અંદર લીલા ધાણા નાખી મિક્સ કરવું.
- 3
અંતે લીલા ધાણા થી ગાર્નિશ કરવું. તો તૈયાર છે ટેસ્ટી દાળ ભાત
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલી દાળ ઢૉકળી (Bhareli Dal Dhokali Recipe In Gujarati)
# વેસ્ટ# પોસ્ટ-૨ # ગુજરાતી ભરેલી દાળ ઢોકળીઆપ જાણો જ છો ગુજરાતીઓ જાત જાત ની વાનગીઓ બનાવે અને એમાં પણ અલગ અલગ કોમ્બિનેશન તો ખરુજ. દાળ ઢોકળી ખુબજ પ્રખ્યાત વાનગી કહી શકાય ખાસ કરીને ગુજરાતીઓ માટે. બીજા શબ્દોમાં કહીએ તો જ્યાં ગુજરાતી હોય ત્યાં દાળ ઢોકળી હોય જ. તો ચાલો એમાં પણ થોડું જુદું કોમ્બિનેશન એટ્લે કે ભરેલી દાળ ઢોકળી આજે આપણે જોઈએ. આપ પણ જરૂર થી ટ્રાય કરજો. Hemali Rindani -
સોરક (મિક્સ તીખી ટામેટા ડુંગળી વાળી દાળ)
#goldenapron2##week 11 goa#ગોવા ના લોકો ચોમાસા માં ભાત કે ફ્રાય માછલી સાથે તીખી ચટપટી દાલ જે ટામેટા ને ડુંગળી ના સ્વાદ સાથે જમવામાં લે છે. ને જેને ત્યાં તે લોકો સોરક નામ થી ઓળખાવે. છે. તો આપડે આજે સોરક બનાવીશું Namrataba Parmar -
-
-
-
દાલ ફાય -જીરા રાઈસ ( Dal Fry Jeera Rice Recipe In Gujarati
કૂકર મા બજાર જેવો જીરા રાઈસ #કૂકર #india Kinjal Shah -
કાજુ કરી
#goldenapron2 #week4 આજે હું તમારા માટે લાવી છું પંજાબી સબ્જી જે નાના-મોટા બધા ને પસંદ આવશે "કાજુ કરી".. Sangita Shailesh Hirpara -
-
-
-
-
દાલ તડકા (Dal Tadka recipe in Gujarati)
#goldenapron3#week21#માઇઇબુક#પોસ્ટ5#સ્પાઈસી#વિકમીલ૧ Gandhi vaishali -
-
-
-
સળંગ દાળનાે ભાત
#ચોખા#કૂકર#indiaવરસાદની સીઝનમાં સળંગ દાળનાે ભાત ખાવાની મજા જ અલગ હાેય છે. તેને કાેકણી ભાત પણ કહેવાય છે. Ami Adhar Desai -
દાળ ભાત
#દાળકઢીદાળ ભાત અને બટેકાની સૂકી ભાજી એ ગુજરાતી ઓ નો જીગર જાન મુખ્ય ખોરાક છે.દાળ ભાત વગર ગુજરાતી ઓ ની સવાર પડતી નથી.ગુજરાતી ઓ ની દાળ ખાટી અને મીથી હોઈ છે. Parul Bhimani -
દાળ ભાત
ગુજરાતી ઘરોમાં દાળ ભાત વગર ના ચાલે તો આજે મેં ગજરાતી સ્ટાઇલમાં જ દાળ બનાવી છે તો મને લાગેછે કે બધ્ધા ને ગમશે ને દાળ માં પણ ખૂબ જ પ્રોટીન મળેછે તેના પણ ખૂબ જ ફાયદા છે તે વિટામિન થી ભરપૂર છે તો મારું માનવું એવું છે કે દાળ કોઈ પણ હોય દરેક વ્યક્તિએ ઘરમાં જે દાળ બનતી હોય તે થોડી પણ ખાવી જોઈએ તો ચાલો આજે મારી રીત ની પણ દાળ જોઈ લઇએ Usha Bhatt -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
# cookpadindia#વિન્ટર રેસીપી ચેલેન્જ#WK5 Bharati Lakhataria -
-
-
ગુજરાતી દાળ ભાત
બેઠા બેઠા તો એમાં પણ શ્રાવણ માસ ચાલુ હતો તો ને રાઈસ ના શિવલિંગ બનાવી અને દાળ-ભાત કર્યા છે# સુપર સેફ્ ૪# દાળ ભાત રેસિપી# vik 4 Kalyani Komal -
જીરા રાઈસ -દાલ ફ્રાઈ
#ડીનરPost7#weekend recepiજીરા રાઈસ અને દાળ ફ્રાઈ પંજાબી ડીશ છે પણ ગુજરાતી પણ ખુબ જ પસંદ કરે છે આ ડીશ સ્વાદિષ્ટ અને ઘરે જ આસાની થી બાનાવી શકાય છે Varsha Karia I M Crazy About Cooking -
-
દાળ ઢોકળી (Dal Dhokali Recipe In Gujarati)
ગુજરાતી લોકો ની ખૂબ જ ટેસ્ટી પચવામાં હલકી અને ટેસ્ટી વાનગી છે. Rajni Sanghavi -
-
-
-
દાળ પકવાન
#દાળકઢી દાળ એ આપણા ભોજન નો અભિન્ન ભાગ છે.આં દાળ પકવાન સિંધી વાનગી છે પણ સૈા કોઈ બહુ જે પસંદ કરે છે. Varsha Karia I M Crazy About Cooking -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10153897
ટિપ્પણીઓ