સળંગ દાળનાે ભાત

Ami Adhar Desai @amidhar10
સળંગ દાળનાે ભાત
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બાસમતી ચાેખાને ૨૦ મીનીટ માટે પાણીમાં બાેળી રાખવા.
- 2
હવે કૂકર લઇ ઘી મૂકી ગરમ થાય એટલે તેમાં બધા ખડા મસાલા, જીરૂ, આદું મરચાની પેસ્ટ અને લસણની પેસ્ટ લઇ બધું સાંતળી લાે.
- 3
તેમાં સમારેલા કાંદા, બટાકા, ગાજર, સળંગ દાળ ઉમેરી બરાબર મીક્ષ કરી સાંતળવું.
- 4
હવે બાસમતી ચાેખા, બીજા મસાલા, લીંબુનાે રસ, પાણી ઉમેરી બરાબર મીક્ષ કરી કૂકર બંધ કરી લાે. અને ૩ સીટી થવા દેવી.
- 5
કૂકર ઠંડું પડે પછી હવા કાડી ખાેલી ઉપરથી ઘી, કાેથમીર, કાેપરાની છીણ ઉમેરી પીરસાે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાળઢાેકળી કૂકરમાં
#કૂકરગુજરાતી ઘરામાં દાળઢાેકળી સહુની જાણીતી અને પસંદગી છે.ગરમ ગરમ ખાવાની ખૂબ મજા આવે છે. ઝટપટ બની પણ જાય છે. Bhavna Desai -
ખીચડી અને ગુજરાતી કઢી
#હેલ્થીખીચડી કઢી ગુજરાતીઓ ને ખૂબ જ પિ્ય હાેય છે. માંદા હાેય ત્યારે પણ ખીચડી ખાવાની સલાહ આપે છે એક હેલ્થી અને પચવામાં હલકી છે. Bhavna Desai -
પાલક ચીઝ રાઇસ કેસરાેલ
#flamequeens#મિસ્ટ્રીબોક્સઆ વાનગી મેં દેશી ઘી મા બનાવી છે. પાલક, કેળાની ચીપ્સ અને ચીઝ ખૂબ જ હેલ્થી વાનગી છે અને ડીનર માટે ઉત્તમ છે. Bhavna Desai -
-
-
-
મકાઈનું ઉધીયું
#ટ્રેડિશનલઆ એક અલગ જ વાનગી છે. દાદી-નાની ના સમયની ટ્રેડિશનલ વાનગી છે. આ વાનગી મૂળ ડાંગની છે. કાેઇપણ સમયે ખાવાની ખૂબ મજા આવે છે. મકાઈનું ઉધીયું અલગ જ ઉધીયું છે, તાે જરૂરથી બધા એકવાર બનાવજાે. Ami Adhar Desai -
વરા ના દાળ- ભાત
#ગુજરાતીલગ્ન પ્રસંગ બનતી હોય તેવી દાળ અને ભાત ખાવાની મજા જ કાઇ ઓર છે. તેને વરા ની દાળ પણ કહે છે. Bijal Thaker -
મકાઇનાે ચેવડાે
#indiaઆ વાનગી એકદમ સરળ અને જલ્દીથી બની જાય એવું છે. ચાેમાસા મા ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે. સવારે નાસ્તા મા લઇ શકાય છે.આને મકાઇનાે ખીચળાે પણ કહેવાય. Ami Adhar Desai -
-
મગના ઢાેસા
#હેલ્થી#indiaઆ એક ઢાેસાની હેલ્થી રેસીપી છે. એકદમ સરળ અને હેલ્થી છે,જે વિટામિન અને પ્રોટીન ભરપૂર છે. તમે આને ડાઇટ રેસીપીમા પણ લઇ શકાે છાે. નાના બાળકાે ને ટિફિન મા પન આપી શકાય છે. Ami Adhar Desai -
-
કૈરી ભાત
ટેસ્ટ મા ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે કૈરી પન્ના, ચટણી બનાવતાં જ હોઇ એ..તો ચોકકસ થી કૈરી ભાત બનાવી જુઓ.#કૈરી Meghna Sadekar -
ચોખા ના લોટ નું ખીચુ (Rice Flour Khichu Recipe In Gujarati)
#PSવરસાદની સિઝનમાં ખાવાની ખૂબ જ મજા પડી જાય છે Falguni Shah -
મકાઇ દમ મસાલા
#indiaમકાઇ દમ મસાલા એ એક સરળ અને બહુ જ સ્વાદિષ્ટ વાનગી છે. બધા ને ભાવે એવી વાનગી છે તાે એકવાર જરૂર થી ઘરે બનાવાે. Ami Adhar Desai -
સિંધી લાલ ભાત (Sindhi Red Rice Recipe in Gujarati)
#FAMમાં લઇ ને આવી છું સિંધી લાલ ભાત..ખુબજ ઓછા સમાન સાથે બનતો ચટાકેદાર લાલ ભાત વરસાદની મોસમ માં ખાવાની ઉત્તમ વાનગી છે. Nidhi Vyas -
બટાકા વડા
#MFF#RB12વરસાદની સીઝનમાં ગરમ ગરમ બટાકા વડા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. Maitri Upadhyay Tiwari -
વેજ મસાલા ભાત(veg masala Bhat in Gujarati)
#સુપરશેફ _4#week 4#દાળ અને ચોખાવેજ મસાલા ભાત બિરયાની કે પુલાવ ને પણ ભુલાવી દે એવા વેજ મસાલા ભાત ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે ખડા મસાલા ના સ્વાદ સાથે એકદમ સુગન્ધી દર ભાત બને છે જેને તમે દહીં સાથે ખાઈ શકો છો ખુબજ ઝડપ થી બની જતો ફૂલ મિલની ગરજ સારે છે Kalpana Parmar -
રતાળુ કંદના વડા
#flamequeens#તકનીકઆપણે બટાકા વડા તાે બહુ ખાધા છે પણ અહિ રતાળુ કંદના વડા બનાવ્યા છે. સ્વાદમા ખૂબ જ સરસ છે. Ami Adhar Desai -
-
-
દમ આલુ બિરયાની
#કૂકર#india#ચોખાબિરયાની મા ચાેખા એ મહત્વનું છે, એકદમ છુંટા થયા હાેવા જાેઇએ નહી તાે બધુ લચકાે થઇ જાય. બિરયાની મસાલાે અને ચાેખાને લેયરમા મૂકવામા આવે છે. દમ આલુ બિરયાની એ બિરયાનીનું ફયુ્ઝન છે. Ami Adhar Desai -
ટોઠા (Totha recipe In Gujarati)
#MW2ટોઠા શિયાળાની સિઝનમાં ખાવાની ખૂબ જ મજા આવે છે. ટોટા ટેસ્ટી હોવાની સાથે હેલ્ધી પણ છે. તેમાં લીલા શાકભાજી આવે છે એટલે તે ખૂબ જ હેલ્ધી છે. તો ચાલો હવે આપણે તુવેર ના ટોઠા બનાવીએ. Nita Prajesh Suthar -
તુડકીયા ભાત (Tudkiya bhath recipe in Gujarati)
તુડકીયા ભાત હિમાચલ પ્રદેશમાં બનાવવામાં આવતી એક ખીચડી નો પ્રકાર છે જે ચોખા અને મસૂરમાં મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે. આખા મસાલા વાટીને જે પેસ્ટ ઉમેરવામાં આવે છે એના લીધે આ ભાત ખૂબ જ ફ્લેવરફૂલ લાગે છે. સુગંધથી ભરપૂર આ ભાત ખાવાની ખૂબ જ મજા પડે છે.#નોર્થ#પોસ્ટ4 spicequeen -
-
-
-
-
ખારી ભાત (Khari bhat recipe in Gujarati)
ખારી ભાત કચ્છમાં બનાવવામાં આવતા એક ભાતનો પ્રકાર છે જેનો મતલબ કચ્છી ભાષામાં તીખો ભાત એવું થાય છે. આ ભાત લગભગ મસાલા ભાત ની રીતે જ બનાવવામાં આવે છે. ટ્રેડિશનલી આ ભાત આખા મસાલા અને ફક્ત કાંદા અને બટાકાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે પરંતુ એમાં પસંદગી પ્રમાણેના શાકભાજી પણ ઉમેરી શકાય. આ ભાત ઝડપથી બની જાય છે પરંતુ સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. દહીં કે રાયતા, પાપડ અને અથાણા સાથે આ ભાત ખાવાની ખૂબ જ મજા પડે છે. ખારી ભાત એક ફ્લેવરફુલ પરફેક્ટ વન પોટ મીલ ની રેસીપી છે.#KRC#cookpadindia#cookpad_gu spicequeen -
વેજિટેબલ પુલાવ (Vegetable pulav recipe in gujrati)
#vegetablepulav#ભાતપોસ્ટ4પુલાવ બાળકો ને ખુબ જ ભાવતો હોય છે કઢી સાથે કે સૂપ સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે નાસ્તા ના બોક્સ મા પણ બાળકો ને આપી શકાય. Varsha Karia I M Crazy About Cooking
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10183823
ટિપ્પણીઓ