દાળ ભાત

Parul Bhimani
Parul Bhimani @cook_13642254
Ahmedabad From Gujarat

#દાળકઢી
દાળ ભાત અને બટેકાની સૂકી ભાજી એ ગુજરાતી ઓ નો જીગર જાન મુખ્ય ખોરાક છે.દાળ ભાત વગર ગુજરાતી ઓ ની સવાર પડતી નથી.ગુજરાતી ઓ ની દાળ ખાટી અને મીથી હોઈ છે.

દાળ ભાત

#દાળકઢી
દાળ ભાત અને બટેકાની સૂકી ભાજી એ ગુજરાતી ઓ નો જીગર જાન મુખ્ય ખોરાક છે.દાળ ભાત વગર ગુજરાતી ઓ ની સવાર પડતી નથી.ગુજરાતી ઓ ની દાળ ખાટી અને મીથી હોઈ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
6 સર્વિંગ્સ
  1. 1 કપતુવેર ની દાળ
  2. 3 કપપાણી
  3. 2ગ્લાસ પાણી
  4. 2 ઇંચગોળ
  5. 1લીંબુ
  6. સ્વાદ પ્રમાણે મીઠું
  7. 1ટામેટું
  8. 2લીલા મરચા
  9. 6કે 7 મીઠો લીમડો
  10. 1/2ઇંચઆદુ
  11. 2ચમચા તેલ
  12. 1/2 ચમચીરાય
  13. 1/2 ચમચીજીરું
  14. 1/2હળદર
  15. 1/2 ચમચીમેથી દાણા
  16. 1/2 ચમચીહિંગ
  17. 1 ચમચીગરમ મસાલો
  18. 1 ચમચીલાલ મરચું
  19. 1 ચમચીધાણાજીરું
  20. 2 કપબાસમતી ભાત
  21. બાફવા માટે જોઈતું પાણી

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    કુકર માં તુવેર ની દાળ, ટામેટું અને પાણી નાખી ને ચાર વહીસલ વગાડો. દાળ બફાઈ એટલે તેને જેરણી થી જેરી લો.અને ઉકળવા મુકો.હવે તેમાં હળદર,મીઠું,લીંબુ નો રસ નીચોવી લો.

  2. 2

    હવે એક વઘારીયા માં તેલ ગરમ થવા મુકો.તેમાં રાય,જીરું,મેથી દાણા વધારો.તેમાં આદુ,લીલું મરચું,હિંગ,લીમડા પત્તા નાખો.હવે આ વઘાર ને દાળ માં નાખો.સ્વાદ મુજબ મીઠું નાખો અને દાળ ને 15 મિનિટ ઉકળવા ડો.કેમ કે દાળ ને જેમ ઉકાળશો તેમ વધારે મીઠી લાગશે.

  3. 3

    ચોખા ને ધોઈ ને જરૂર મુજબ પાણી નાખી ને બાફી લો.ભાટ તૈયાર થઈ જશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Parul Bhimani
Parul Bhimani @cook_13642254
પર
Ahmedabad From Gujarat
love to make food,learn to make new food recipes.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes