ચોકલેટ બ્રાઉની(Chocolate Brownie Recipe in Gujarati)

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

ઘઉંની લોટ ની બનાવેલી brownie બાળકો જો વધારે ખાય તોપણ ચિંતા રહેતી નથી એટલે મેં ઘઉંના લોટમાં ચોકલેટ મિક્સ કરી ચોકલેટ બ્રાઉની બનાવી.
#GA4
#week16
#brownie

ચોકલેટ બ્રાઉની(Chocolate Brownie Recipe in Gujarati)

ઘઉંની લોટ ની બનાવેલી brownie બાળકો જો વધારે ખાય તોપણ ચિંતા રહેતી નથી એટલે મેં ઘઉંના લોટમાં ચોકલેટ મિક્સ કરી ચોકલેટ બ્રાઉની બનાવી.
#GA4
#week16
#brownie

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીઘઉંનો લોટ
  2. 2 ચમચીબટર
  3. 1 વાટકીદળેલી ખાંડ
  4. 1 ચમચીવેનિલા એસેન્સ
  5. 2 ચમચીકોકો પાઉડર
  6. 200 ગ્રામડાર્ક રો ચોકલેટ
  7. 3 ચમચીવ્હાઈટ ચોકલેટ ચિપ્સ
  8. 1 ચમચીબેકિંગ પાઉડર
  9. 1/2 ચમચીબેકિંગ સોડા
  10. 1/2 વાટકીદૂધ
  11. 2 ચમચીમલાઈ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટર દળેલી ખાંડ બેકિંગ પાઉડર બેકિંગ સોડા મિક્સ કરી હલાવો તેમાં ડાર્ક ચોકલેટ મેલ્ટ હલાવો પછી તેમાં ઘઉંનો લોટ અને કોકો પાઉડર જરૂરી દૂધ ઉમેરીમિક્સ કરી બેટર બનાવો.

  2. 2

    કઢાઈને દસ મિનિટ ફ્રી હિટ કરો પછી તેમાં બનાવેલ બેટર કેક મોલ્ડ માં ભરી ત્રીસ-પાંત્રીસ મિનીટ બેક કરો.

  3. 3

    મલાઈને થોડી ગરમ કરી તેમાં ડારરો ચોકલેટ નાખી હલાવી બનાવેલ બ્રાઉનીઉપર પાથરો.

  4. 4

    ડાર્ક ચોકલેટ નો ગનાશ બનાવી તેની પર રેડી ઉપર ચોકલેટ નો ગનાશબનાવી ઉપર લાઈનકરી સળી થી ડિઝાઇન બનાવો કટ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

Similar Recipes