મેથીના ગોટા

Heena Nayak
Heena Nayak @Kaushikcook_9791294
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 વ્યક્તિ
  1. 4 કપચણાનો લોટ
  2. 2 કપલીલી મેથીના પાન કાપેલા
  3. 2 ચમચીઆદુ,લસણની પેસ્ટ
  4. 1/2 ચમચીહળદર
  5. 1 ચમચીલાલ મરચું
  6. 1/2 ચમચીઅજમો
  7. 2 ચમચીખાડ
  8. 2 ચમચીલીબુનો રસ
  9. મીઠું સ્વાદ પ્રમાણે
  10. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં ચણાનો લોટ,મેથીના પાન પાણીથી ધોઈને,લાલ મરચું,હળદર,અજમોઆદું,લસણની પેસ્ટ,મીઠું,લીબુનો રસ,ખાડ લઈને બધું જ મિક્સ કરો.

  2. 2

    જરૂર પ્રમાણે પાણી નાખીને ખીરું તૈયાર કરો.30 મિનિટ માટે ઢાંકીને રહેવા દો.

  3. 3

    હવે તેલ ગરમ કરીને ધીમા તાપે ગોટા ઉતારો.ગોલ્ડન તળવા.

  4. 4

    ડુંગળી,તળેલા લીલાં મરચાં,ગરમાગરમ ચ્હા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heena Nayak
Heena Nayak @Kaushikcook_9791294
પર

ટિપ્પણીઓ

Similar Recipes