રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાના લોટની ચાડી અને તેની અંદર અડધી ચમચી સાજીના ફૂલ મીઠું અને હિંગ અડધી ચમચી પાણી વડે લોટ બાંધી લેવાનો પછી ગેસ ઉપર એક કડાઈ અંદર તેલ મૂકવાનું તેલ આવે એટલે ધીમા ગેસ આપણે ગોટા પાડવાના છે તેની અંદર મેથીની કચુંબર મરચા ની કટકી નાખી અને હાથ રે ગોળ નાના ગોળા પાડવાના છે પછી ચડી જાય એટલે આપણે ટમેટા સોસ અથવા ચટણી સાથે સર્વ કરવા તૈયાર છે આપતા મેથીના ગોટા
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11074082
ટિપ્પણીઓ