ચોકલૅટ કોકોનટ રોલ્સ

Mahek Kamdar
Mahek Kamdar @cook_18082159

#HM
આજે રક્ષાબંધન ની ઉજવણી માટે આ વાનગી છે.

ચોકલૅટ કોકોનટ રોલ્સ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#HM
આજે રક્ષાબંધન ની ઉજવણી માટે આ વાનગી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25મિનિટ
20સેર્વિંગ્સ
  1. 2પેકેટ પારલે બિસ્કિટ
  2. 2 કપનારિયળ નું જીણું ખમણ
  3. 1/2 કપઠંડુ દૂધ
  4. 2 ચમચીપીસેલી ખાંડ
  5. 1 ચમચીકોકો પાવડર

રાંધવાની સૂચનાઓ

25મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં પારલે બિસ્કિટ નો ભૂકો લેવાનો છે તેમાં કોકો પાવડર નાખી જરૂર મુજબ દૂધ નાખી કણક તૈયાર કરો.

  2. 2

    ત્યાર પછી એક બાઉલ માં ટોપરા નું ખમણ લઇ તેમાં ખાંડ નો ભૂકો ને જરૂર મુજબ દૂધ નાખી કણક તૈયાર કરો.

  3. 3

    હવે પાટલી ઉપર પ્લાસ્ટિક રાખી ને ચોકલેટ ના કણક માંથી લુવો કરી અને રોટલો વણવો.

  4. 4

    પછી તેના ઉપર ટોપરા ના ખમણ નો લુવો લઇ ને વણવો.

  5. 5

    પછી બંને નો રોલ વાળી લેવો અને 15 મિનિટ માટે ફ્રીઝર માં સેટ કરવા મુકો.

  6. 6

    તૈયાર છે મીઠાં મીઠાં રોલ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mahek Kamdar
Mahek Kamdar @cook_18082159
પર

ટિપ્પણીઓ

Similar Recipes