રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલકને અને લીલી ડુંગળી ને ધોઈને ઝીણી સમારી લેવા ની એક બાઉલમાં ચણાનો ઝીણો લોટ ચણાનો કકરો લોટ સોજી ઉમેરીને તેમાં આદુ મરચાની પેસ્ટ મીઠુ હળદર વરીયાળી ધાણા મધુના ઉમેરી દેવાનો તેમા મીઠા લીમડાના પાન ઝીણાં સમારીને નાખવાના
- 2
પછી તેમાં પાલક અને લીલી ડુંગળી ઝીણી સમારેલી નાખવાની
- 3
બધુ બરોબર મિક્સ થઇ જાય પછી તેમાં એક ચમચી સોડા નાખવાનો અને એના ઉપર તેલ એક ચમચી નાખવાનો અને એને પ્રોપર મિક્સ કરી લેવાનું બીજી કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે ગોટા ઉતારવાના
- 4
ગોટા થોડાં બ્રાઉન રંગના થાય એટલે ઉતારી લેવાના અને તેને દહીં અથવા કેચપ સાથે સર્વ કરવાના તૈયાર છે હેલ્ધી ગોટા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મેથીના ગોટા(Methi na gota recipe in Gujarati)
#MW3#કૂકપેડ_મીડ_વીક_ચેલેન્જ#ભજીયાપોસ્ટ - 5 અત્યારે સિઝન ની લીલી મેથી માર્કેટમાં ખૂબ મળી રહી છે અને લીલી મેથી આરોગ્યની દ્રષ્ટિએ જેટલી લઈ શકાય તેટલી ફાયદાકારક છે તેમજ તેના ઔષધીય ગુણો પણ અપાર છે ...સાંધા ના દુઃખાવા માં તેમજ ડાયાબિટીસ ના દર્દ માં ગુણકારી છે...તેમાંથી શાક...ઢેબરાં...મુઠીયા તેમજ ગોટા ખૂબ સ્વાદિષ્ટ બને છે...અપને બનાવીશું સૌ ના મનપસંદ મેથીના ગોટા....👍 Sudha Banjara Vasani -
-
ડાકોરી ગોટા
#ફ્રાઈડ#વિકમીલ૩#cookpadindia#cookpadgujજે વ્યક્તિ ડાકોર દર્શન કરવા જશે તે ડાકોરના ગોટા ટેસ્ટ કરશે જ. ડાકોરની ફેવરિટ, ફેમસ આઇટમ છે. ડાકોરના ગોટા જોઈ અને તેમને રેસીપી પૂછી મેં બનાવ્યા છે. જય રણછોડરાય!! Neeru Thakkar -
-
પાલક ગોટા (Palak Gota Recipe in Gujarati)
પાયલ મહેતા ની વાનગી પાલકના ગોટા મા થોડાક ફેરફાર કરીને બનાવ્યા છે આ#Payal Rita Gajjar -
મેથીની ભાજીના ગોટા(Methi pakoda recipe In Gujarati)
#GA4#Week12#Besan#post 4.રેસીપી નંબર ૧૨૭.શિયાળો શરૂ થઈ ગયો છે લીલા શાકભાજી પૂરજોશમાં આવવાના ચાલુ થઇ ગયા છે અને અમે જૈન લોકો ચોમાસાનાચાર મહિના ભાજી નથી ખાતા અને પૂનમ પછી છુટ્ટી થાય એટલે પહેલા ટેસ્ટી ગરમ ગરમ ભાજીના ગોટા ખાવા ની ઈચ્છા થાય એટલે આજે ભાજીના ગોટા બનાવ્યા છે જેમાં ભરપૂર ભાજી અને કોથમીર નાખી છે અને ટેસ્ટી બન્યા છે. Jyoti Shah -
મેથીનાં ગોટા(Methi gota recipe in Gujarati)
#MW3શિયાળા દરમ્યાન મેથી ની ભાજી નો આપડા આહાર માં સમાવેશ કરવો જોઈએ કેમકે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. તેથી આજે મેં મેથી નાં ગોટા બનાવ્યા છે. Urvee Sodha -
-
પાલક ના ગોટા(Palak Gota Recipe in Gujarati)
#MW3#ભજીયા#પાલક ગોટા# cookpadindia#cookpadgujrati Hema Kamdar -
-
-
-
ડાકોરી ગોટા (Dakor Gota Recipe In Gujarati)
#SF#cookpadindia#cookpadguj#cookpad#breakfast#homechef Neeru Thakkar -
મેથીના ગોટા(Methi pakoda recipe in Gujarati)
#MW3શિયાળો આવે એટલે ભરપૂર મેથીની ભાજી આવે અને ઠંડીમાં ગરમાગરમ ગોટા ખાવાની મજા જ ઓર છે. Neeru Thakkar -
મેથી ના ગોટા(Methi na Gota Recipe in Gujarati)
#MW3મેથી ના ગોટા એ ગુજરાતીઓ ની પસંદગી ની ડીશ છે. આમેય શિયાળા દરમ્યાન મેથી ની ભાજી સારી મળે છે તો આ વાનગી જરૂર થી બનાવો. તેને તમે ચા સાથે પણ માણી શકો છો. એક વાર જે આ વાનગી ચાખે એને દાઢે વળગે એવો સ્વાદ હોય છે. તેને તમે દહીં કે લીલી ચટણી સાથે પીરસો. Bijal Thaker -
મેથીના ગોટા (Methi Gota Recipe in Gujarati)
#GA4#week4# Gujarati# Chutneyગુજરાતી ઓને વાતાવરણ વાદળછાયું થાય કે તરતજ બનાવો મેથીના ગોટા ની સાથે ચટણી તો હોય જ. Chetna Jodhani -
-
ડાકોર ના ગોટા (Dakor Gota Recipe In Gujarati)
તહેવારો મા ફરસાણ મા ભજીયા ખાવાની મજા આવે જ, એ મા ડાકોર ના તીખા મીઠાં ગોટા ચોક્કસ બને જ Pinal Patel -
-
મેથી ના ગોટા
#ટ્રેડિશનલમેથીના ગોટા એક પ્રકારનું ગુજરાતી ફરસાણ છે જેમાં લીલી મેથીની ભાજીનો ઉપયોગ કરવામાં આવે છે. મેથીના ગોટા માં સહેજ કડવો ટેસ્ટ હોય છે પરંતુ તે તળાવાની સુગંધ આવે એટલે કોઈ ગુજરાતી પોતાની જાત પર કંટ્રોલ કરી નથી શકતો. શિયાળો હોય કે ઝરમરતો વરસાદ, કડક ચા સાથે ગોટા ગુજરાતીઓને તરત જ યાદ આવી જાય. મેથીના ગોટા સાથે વિવિધ પ્રકારનીચટણી ખવાતી હોય છેઘરે મેહમાન આવાના હોય અથવા પ્રસંગ હોય તો આ ફરસાણ જરૂર થી બનાવવા માં આવે છે Kalpana Parmar -
-
ગોટા ભજીયા (Gota Bhajiya Recipe In Gujarati)
મધર્સ ડે રેસિપી ચેલેન્જ#MDC: ગોટા ભજીયામારા મમ્મી ને ગોટા ભજીયા બહું ભાવે મારા મમ્મી બીજા દિવસે ઠંડા ભજીયા સવારે ચા સાથે ખાઈ.ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય ત્યારે ગરમ ગરમ ભજીયા ખાવાની મજા કાંઈક અલગ જ હોય છે.તો આજે મેં ગરમ ગરમ ગોટા ભજીયા બનાવ્યા. Sonal Modha -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14224579
ટિપ્પણીઓ