કોકોનટ ટેન્ગો વિથ રોઝ બોલસ સંદેશ
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ને ઉકાળવું. 1/2થવા આવે એટલે અને ક્રીમ મા મિલ્ક પાવડર મિક્સ કરી ઉમેરવું અને ખાંડ નાખી હલાવતા રહેવું. હવે સીલોની કોપરું 1/4કપ જેવું ઉમેરવું. ફ્લેમ બંધ કરી લીલુ કોપરું છાલ કાઢી સફેદ ભાગ છીણી ને ઉમેરવો. અને ઠંડુ કરવું. હવે તરાપા ની મલાઈ ઉમેરી ફ્રીઝ મા 5-6કલાક ઠંડુ કરવું.કોકોનટ ટેન્ગો તૈયાર.
- 2
હવે પનીર છીણી ને કેસર નાખી શેકી લેવું 2-3મીન. નીચે ઉતારી એલચી પાવડર નાખી હલાવી નાના ગોળા વાળવા.
- 3
સીલોની કોપરા મા રોઝ શિરુપ અને કન્ડેન્સ્ડ મિલ્ક નાખી ગોળા વાળી વચ્ચે પનીર નો ગોળો મૂકી લેવો.આ રીતે રોઝ સંદેશ તૈયાર કરવા.
- 4
બોલ મા પિરસતી વખતે કોકોનટ ટેન્ગો સાથે રોઝ સંદેશ મૂકવો. અલગ અલગ બોલ મા એકસાથે બે મિષ્ટાન પીરસી શકાય એવી અનોખી ફરાળી વાનગી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
રોઝ કોકોનટ લડુ
#RC3#Week3#Red Receipe#RainbowChallange#cookpadindia#cookpadgujarati કોકોનટ લાડુ અલગ અલગ રીતે બનતા હોય છે મેં એમાં રોઝ સીરપ નો ઉપયોગ કરી ને બનાવ્યા સરસ થયા.તે સ્વીટ તરીકે પ્રસાદ માં પણ બનાવાય છે. Alpa Pandya -
ગુલકંદ સંદેશ વિથ સ્ટ્રોબેરી
#પનીરબંગાળી મીઠાઈ સંદેશ ને ગુલકંદ નો સ્વાદ અને સ્ટ્રોબેરી નો આસ્વાદ આપ્યો છે. Deepa Rupani -
ટેન્ડર કોકોનટ આઈસ્ક્રીમ (Tender Coconut Icecream Recipe In Gujarati)
#CRખૂબ જ જલ્દી થી બની જાય છે અને ખૂબ જ ઓછી સામગ્રી માં થી....નાના થી લઈને મોટા બધા ને ભાવે છે. મને એની પ્રેરણા મારી મમ્મી થી મળી છે Santosh Vyas -
-
બ્રેડ રસમલાઈ
#એનિવર્સરી#ડેઝર્ટએકદમ જ ઇન્સ્ટન્ટ અને સરળ રીતે બની જાય છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે. Tejal Hiten Sheth -
-
-
-
-
-
ટેન્ડર કોકોનટ આઈસક્રીમ (Tender coconut icecream recipe Gujarati)
ટેન્ડર કોકોનટ આઈસક્રીમ ખૂબ જ ફ્રેશ અને સ્વાદિષ્ટ લાગે છે. નાળિયેર નાં એકદમ નાના ટુકડા આઈસક્રીમ ને રિફ્રેશિંગ બનાવે છે. એના લીધે આઈસક્રીમ ને સરસ ફ્લેવર અને ટેક્ષચર મળે છે. આ એક જરૂર થી ટ્રાય કરવા જેવી રેસિપી છે.#RB3#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
-
-
કોકોનટ રોઝ ડિલાઈટ
#ગુજ્જુશેફ#પ્રેઝન્ટેશન#,વીક 3આ રેસીપી બનાવવામાં ખૂબ આસાન છે અને ઝડપથી બની જાય છે R M Lohani -
છેના પતિષપ્તા
#પનીરઆ એક પરંપરાગત બંગાળી વાનગી છે જે ખાસ કરી ને મકર સંક્રાંતિ ના સમયે બને છે. પતિષપ્તા એટલે પુરણ સાથે ના ચિલ્લા. આમ મૂળભૂત રીત પ્રમાણે ગોળ અને નારિયેળ નું પુરણ હોય છે અથવા માવા અને દૂધ થી બનતું ખીર નું પુરણ હોય છે. પરંતુ મેં તેમાં ટ્વિસ્ટ આપીને તાજા પનીર/છેના નું પુરણ બનાવ્યું છે. Deepa Rupani -
-
રોઝ ગુલકંદ લડ્ડુ એન્ડ કોકોનટ મલાઈ લડ્ડુ
#GC#સાઉથ#south#coconut#લડ્ડુગણપતિ બાપ્પા મોર્યા 🙏🌹ગણેશોત્સવ માં ઘરે ઘર માં લોકો જાત જાત ના લડ્ડુ તથા મોદક બનાવે છે અને પ્રભુ ને ભોગ ધરાવે છે. અને બાળકો ના પ્રિય છોટા ભીમ તો લડ્ડુ ખાઈ ને જ તાકાત મેળવે છે 😜!નારિયેળ (શ્રી ફળ) દક્ષિણ ભારત માં અગત્ય નું સ્થાન ધરાવે છે. ઘણી મીઠાઈઓ નારિયેળ માંથી બનાવવા માં આવે છે. મેં અહીં બે પ્રકાર ના લડ્ડુ પ્રસ્તુત કર્યા છે જેમાં નારિયેળ નું બૂરું એટલે કે ડેસિકેટેડ કોકોનટ મુખ્ય ઘટક છે. આ બનાવવા માં ખુબ જ સરળ છે અને ઝડપ થી બની જાય છે. ટેસ્ટ માં પણ બહુ સ્વાદિષ્ટ લાગે છે. Vaibhavi Boghawala -
-
-
કોકોનટ વર્મીસેલી પાયસમ (coconut Vermicelli paysam recipe in Gujarati)
#વિકમીલ૨#માઇઇબુક #પોસ્ટ 7 Kshama Himesh Upadhyay -
કેસર સંદેશ (Kesar Sandesh Recipe In Gujarati)
બેંગાલ નીસૌથી ફેમસ સ્વીટ સંદેશ છે. કેસર સંદેશ ટેસ્ટ માં બેસ્ટ છે પનીર માંથી જલ્દી બનતી સ્વીટ સંદેશ છે .# કૂકબુક# મીઠાઈ#પોસ્ટ 2.રેસીપી નંબર 98. Jyoti Shah -
બદામ શેક (Badam Shake Recipe in Gujarati)
#EB#week14#ff1#post2#cookpadindia#cookpad_gujબદામ શેક એ ભારત નું પ્રખ્યાત અને પસંદીદા પીણું છે. જેમ નામ થી જ ખબર પડે છે કે આ પીણું બદામ થી ભરપૂર છે. સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ એવો આ શેક સંતુષ્ટિદાયક પણ છે. જે એક વાર નાના ભોજન ની ગરજ સારે છે. બદામ ના લાભ થી ભરપૂર એવું આ પીણું ગરમી માં લોકો ની ખાસ પસંદ બને છે. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10382572
ટિપ્પણીઓ