બ્રેડ રસમલાઈ

Tejal Hiten Sheth
Tejal Hiten Sheth @cook_18392851

#એનિવર્સરી
#ડેઝર્ટ
એકદમ જ ઇન્સ્ટન્ટ અને સરળ રીતે બની જાય છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે.

બ્રેડ રસમલાઈ

1 કમેન્ટ કરેલ છે

#એનિવર્સરી
#ડેઝર્ટ
એકદમ જ ઇન્સ્ટન્ટ અને સરળ રીતે બની જાય છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૮-૧૦ બ્રેડ સ્લાઈસ (વ્હાઈટ)
  2. ૧ લીટર અમૂલ ગોલ્ડ દૂધ
  3. ૧ ટીન કન્ડેન્સ્ડ મિલ્ક
  4. ૨ પેકેટ મિલ્ક પાવડર
  5. કેસર નાં તાંતણા
  6. ઈલાયચી પાવડર
  7. બદામ પિસ્તા ની કતરણ
  8. મીની રસગુલ્લા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક નોનસ્ટિક કડાઈમાં દૂધ ગરમ કરો એક ઉભરો અાવે એટલે એમાં મિલ્ક પાવડર કન્ડેન્સ્ડ મિલ્ક નાખી સરખું મિક્સ કરો અને ધીમા તાપે સતત ઉકાળો જ્યાં સુધી ઘટ ના થાય ત્યાં સુધી. પછી એને ઠંડુ થવા દો. બ્રેડ ને કૂકી કટર અથવા ગોળ ઢાંકણા ની મદદ થી કાપી લ્યો.એક પ્લેટ માં બ્રેડ સ્લાઈસ મૂકી એની ઉપર તૈયાર રબડી રેડો અને ૩૦ મિનિટ માટે ફ્રિજમાં મુકી દો બધું સર્વ કરોત્યારે બ્રેડ સ્લાઇઝ મૂકો અને એની ઉપર રબડી રહ્યો અને એમાં સજાવટ માટે મીની રસગુલ્લા બદામ અને પીસ્તા ની કતરણ થી ગાર્નિશ કરો તૈયાર છે તમારી ઇન્સ્ટન્ટ બ્રેડ રસમલાઈ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tejal Hiten Sheth
Tejal Hiten Sheth @cook_18392851
પર
Homebaker/ Teacher/ loves painting,reading books
વધુ વાંચો

Similar Recipes