કેસરિયા લચ્છા પનીર રબડી

Geeta Godhiwala
Geeta Godhiwala @cook_11988180
India

કેસરિયા લચ્છા પનીર રબડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ mlમલાઈ વાળું દૂધ
  2. ૨-૪ ચમચીખાંડ
  3. ૧૦૦ ગ્રામપનીર
  4. ૭-૮ તાંતણાકેસર
  5. ૧/૨ ચમચીએલચી
  6. ૨ ચમચીવાટેલા સૂકા મેવા
  7. ૨ ચમચીદૂધ પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દૂધ ઉકાળો. તેમાં ખાંડ, કેસર ને દૂધ પાવડર ઉમેરો. બધું હલાવી ને ઘટ્ટ મિશ્રણ થવા દો

  2. 2

    હવે તેમાં પનીર ની સ્લાઈસ ને અધકચરા વાટેલા સૂકા મેવા ઉમેરી ને ૭-૧૦ મિનિટ માટે રાંધી લો. ઠંડુ થવા દો

  3. 3

    ૨-૩ કલાક માટે ફ્રિજ માં મુકો ઠંડુ કરવા.

  4. 4

    ફૂલો થી સજાવી ને પીરસો.

  5. 5

    તૈયાર છે ભારતીય મીઠાઈ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Geeta Godhiwala
Geeta Godhiwala @cook_11988180
પર
India
I like to cook new innovative dishes
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes