ભીંડા બટેટાનું શાક

Mayuri Unadkat @mayuri29
ભીંડા નું શાક તો બહુ ખાધું હવે ટેસ્ટ ટ્રાય કરો ભીંડા બટાટા નું ચટાકેદાર શાક..
ભીંડા બટેટાનું શાક
ભીંડા નું શાક તો બહુ ખાધું હવે ટેસ્ટ ટ્રાય કરો ભીંડા બટાટા નું ચટાકેદાર શાક..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે એક કડાઈમાં તેલ મૂકી શું હવે બટાટા ને સાંતળી લેશું
- 2
બટેટા સોતે થાઇ જાય એટલે ભીંડા ઉમેરીશું હવે ભીંડા અને બટેટા ને બે મિનિટ સાંતળી લેવું.. હવે બધા મસાલા એડ કરીશું
- 3
મીઠું હળદર ધાણાજીરૂ લાલ મરચું નાંખી બરાબર મિક્સ કરી. લીંબુનો રસ એડ કરી બધું જ બરાબર મિક્સ કરી લો
- 4
હવે છેલ્લે ટામેટા ઉમેરી શું જેથી ખુબ સરસ સ્વાદ આવે. હવે ઢાંકણ ઢાંકી ચડવા દો
- 5
છેલ્લે સિંગદાણાનો ભૂકો નાખી બે મિનીટ ચડવા દે સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો તો તૈયાર છે ભીંડા બટાટાનું ચટાકેદાર શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભીંડા બટેટાનું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને ભીંડાનું શાક બહુ જ ભાવે એટલે વીકમાં એક દિવસ તો બને જ તો આજે મેં ભીંડા અને બટેટાની ચિપ્સ નું શાક બનાવ્યું જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. Sonal Modha -
-
ભીંડા બટાકા ની ચિપ્સ નું શાક (Bhinda Bataka Chips Shak Recipe In Gujarati)
મોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસિપી#MVF : ભીંડા બટાકા ની ચિપ્સ નું શાકચોમાસામાં વરસાદ ની સિઝનમાં ભીંડા સરસ આવતા હોય છે . અને ભીંડા નું શાક નાના મોટા બધા ને ભાવતું જ હોય છે. તો આજે મેં ભીંડા બટાકા નું ચિપ્સ વાળું શાક બનાવ્યું. Sonal Modha -
આચારી ભરેલા ભીંડા નું શાક
#goldenapron#post-16જો તમે નોર્મલ ભરેલા ભીંડા નું શાક ખાઈને કંટાળ્યા હોય તો આચારી ભરેલા ભીંડા નું શાક એક વખત ટ્રાય કરજો ખૂબ જ સ્વાદિષ્ટ વ્યંજન છે આજે આપણે આચરી ભરેલા ભીંડા નું શાક બનાવીશું. ખૂબ જ સ્વાદિષ્ટ છે અને ફટાફટ પણ બની જાય છે Bhumi Premlani -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
અમારા ઘરમાં જયારે મગ બને ત્યારે સાથે ભીંડા નું શાક જ હોય.ભીંડા નું શાક બધા ને બહુ જ ભાવે. તો આજે મેં ભીંડા બટાકા નું શાક બનાવ્યું. Sonal Modha -
ઊંધિયું
#માઈલંચગુજરાતી હોય એટલે તેના ઘરમાં ઊંધિયું તો બનતું જ હોય છે ગુજરાતની ઓળખ ઊંધિયું , ખમણ ઢોકળા અને ગુજરાતી ડીશ થી ઓળખાય છે અમારા ઘરમાં બધાને ફેવરીટ ઊંધિયું છે તો ચાલો ચટાકેદાર ઉંધીયુ બનાવવાની શરૂઆત કરીએ . Mayuri Unadkat -
-
ભરેલા ભીંડા નુ શાક (Stuffed Bhinda Nu Shak Recipe In Gujarati)
#GA4#Week4#gujaratiઆ શાક લગભગ બધાને જ ભાવતું હશે નાના મોટા ને બાળકોને ભીંડા માંથી ભીંડાની આપણે કડી બનાવીએ ભીંડા ની ચિપ્સ બનાયે આવી રીતે ભરીને પણ કરી શકીએ મારા ઘરમાં બધાને ભરેલા ભીંડા બહુ જ ભાવે છે Nipa Shah -
કાજુ ભીંડા નું શાક (Kaju Bhinda Shak Recipe In Gujarati)
#EB ભીંડાનું શાક ઉનાળા માં વારંવાર બનાવીએ છીએ તો આજે મે ભીંડા સાથે કાજુ નું શાક બનાવ્યું રિચ ટેસ્ટ... બહુ મજાનું બન્યું Jyotika Joshi -
ભીંડા બટેટાનું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
ભીંડા નું નામ સાંભળતા નાના-મોટા બધાના મોઢામાં પાણી આવી જતા હોય છે. અમારા ઘરમાં ભીંડા નુ શાક બધાનુ ફેવરિટ છે. એમાં અલગ અલગ વેરિયેશન કરીને પણ બનાવી શકાય છે. તો આજે મેં ભીંડા બટાકા માં લસણ ડુંગળી ટામેટાં નાખી અને એકદમ સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે .મને આશા છે કે તમને મારી આ રેસીપી ચોક્કસથી ગમશે. Sonal Modha -
ભીંડા મસાલા સબ્જી (Spicy Okra recipe in Gujarati)
#SSM આમ તો બધી જ ઋતુ માં બધા શાકભાજી મળતા હોય છે પરંતુ સમર સીઝનમાં તો ભીંડાનું શાક સૌ પસંદ કરે છે...બાળકો અને વડીલોના પ્રિય એવા ભીંડા નું શાક આ રીતે બનાવવામાં આવે તો ફટાફટ અને સ્વાદિષ્ટ બને છે...ચાલો બનાવીએ..મસાલા ભીંડા ઝટપટ.... Sudha Banjara Vasani -
-
ચોળી કાકડીનું શાક (Choli cacumber Sabji recipe in Gujarati) (Jain)
#Tt1#cholinushak#kakadi#cookpadGujarati#CookpadIndia#Jain સામાન્ય રીતે ચોળી નું શાક તો બધાના ઘરે બનતું જ હોય છે. મારા ત્યાં ચોળી સાથે કાકડી ઉમેરીને પણ ચોળી નું શાક બનાવવામાં આવે છે. આ કોમ્બિનેશન સરસ લાગે છે. Shweta Shah -
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
#EB#cookpadgujarati#cookpadindiaઆમ તો ભીંડા નું શાક અલગ અલગ રીતે દરેક ઘરમાં બનતું હોય છેમેં આજે સિમ્પલ ભીંડા નું શાક બનાવ્યું છેKarari bhindi ભીંડા ની ચિપ્સ ભરેલા ભીંડા નું શાક ભીંડા ની કઢી આ બધા શાક મને ખૂબ ભાવે છેમારી નાની daughter ને ભીંડાનું સિમ્પલ શાક ખૂબ પસંદ છે Rachana Shah -
ભરેલ ભીંડા બટેટા નું શાક
#કૂકરકૂકર મા ભીંડા નું શાક ખૂબ ઓછા સમયમાં બની જાય છે. દાઝ વાનો ડર નથી રહેતો.મારી દીકરી નું ફેવરીટ છે. Sonal Karia -
ચટણી મસાલા ભીંડા (Chutney Masala Bhinda Recipe In Gujarati)
#RC3 રેઇન્બો ચેલેન્જ લીલી રેસીપી એક જ ટાઈપ ના ભીંડા નું શાક બનાવી ને કંટાળી ગયા હોય તો, આ અલગ ટાઈપ નું ચટણી વાળું ભીંડા નું શાક એક વાર જરૂર ટ્રાય કરો. બધાને જરૂર પસંદ આવશે. Dipika Bhalla -
ગાજર ભીંડા નું શાક (Gajar Bhinda Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#tasty ખટ મીઠું ગાજર - ભીંડા નું શાકગાજર અને ભીંડા આ બે કોમ્બિનેશન થી બનતું ખટમીઠું શાક અવશ્ય ટ્રાય કરજો. પરિવારના તમામ સભ્યો એક નવા જ શાક અને ખટમીઠા ટેસ્ટ થી ખુશ થઈ જશે Neeru Thakkar -
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
#AM3ભીંડા નું શાક બનાવવા માટે ભીંડા,કેપ્સીકમ ,ટામેટા અને ડુંગળી નો ઉપયોગ કરેલો છે. આ શાક દાળ-ભાત અથવા તો રોટલી કે પરાઠા સાથે સરસ લાગે છે. Priti Shah -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
ભીંડાનું શાક નાના મોટા બધાને આમ તો ફાવતું જ હોય છે અને તેમાં પણ થોડી બટેટાની ચિપ્સ નાખી અને શાક બનાવવામાં આવે તો નાના મોટા બધાને ભાવશે અમારા ઘરમાં બધાને ભીંડા બટેટાનું શાક બહુ જ ભાવે છે તો આજે મેં ભીંડા બટેટાનું શાક બનાવ્યું. Sonal Modha -
-
ભરેલા ચણાના લોટથી દહીં ભીંડા નું શાક (stuffed bhindi recipe in Gujarati)
#મોમમારી મમ્મીનો ફેવરિટ ભીંડા નું શાક અને તેમાં પણ ચણાના લોટથી ભરીને બનાવીએ ગઈ સાથે ત્યાં તો બહુ જ ફેવરિટ તમારા મમ્મી માટે મેં ચણાના લોટથી ભરેલ ભીંડાનું શાક બનાવ્યું છે. Pinky Jain -
પનીર મસાલા ભીંડા (Paneer Masala Bhinda Recipe In Gujarati)
# AM3 બાળકોને ભીંડા નું શાક ભાવતું નથી.એટલે મેં ભીંડા માં પનીર, મસાલા નાખીને શાક બનાવ્યું. ખૂબ જ સ્વાદિષ્ટ અને મસાલેદાર બન્યું બાળકો ચાટી ચાટીને ખાઈ ગયા ખુબ મઝાથી ખાધું Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ભરેલા ભીંડા નું શાક(Stuff Bhinda Shaak Recipe in Gujarati)
ગુજરાતી ભાણા માં શાક નું અનેરૂં મહત્વ છે. ગુજરાતી વાનગી તેના ચટપટા સ્વાદ માટે પ્રખ્યાત છે. ભીંડા નું ભરેલું શાક ડ્રાય હોવાથી ટીફિન માટે પણ અનુકૂળ છે.#GA4#WEEK4#GUJARATI#Cookpadindia#bharwabhindi Rinkal Tanna -
*બટેટાનું ગૃેવી વાળું શાક*
બટેટાનું શાક દરેકને ભાવે તો બનાવો ગૃેવી વાળુ ચટાકેદાર શાક,જે બહુંં જ ટેસ્ટી લાગે છે.# શાક# Rajni Sanghavi -
ભીંડા કેપ્સીકમ સબ્જી (Bhindi Capsicum Sabji recipe in Gujarati)
દરેક ને પસંદ આવે તેવું શાક. ભીંડા અને કેપ્સીકમ નું કોમ્બિનેશન એક સરસ ટેસ્ટ આપે છે. Disha Prashant Chavda -
દહીં મસાલા ભીંડી (Dahi Masala Bhindi Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC: દહીં મસાલા ભીંડીઅમારા ઘરમાં બધાને ભીંડા નું શાક બહુ જ ભાવે. તો આજે મેં દહીં મસાલા ભીંડી બનાવી. Sonal Modha -
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
#EB#week1ભીંડા નું શાક બાળકોને બહુ ભાવે છે આ વાનગી તમે જરૂર થી બનાવો.. Urvashi Mehta -
શાહી મસાલા ભીંડાનું ટેસ્ટી શાક
#RB3#Week3#SVC#Cookpad#Cookpadgujarati#Cookpadindia# માય રેસીપી બુકઆ સ્વાદિષ્ટ ટેસ્ટી મસાલા ભીંડા નું શાક મારા ભાભીને ખૂબ જ ભાવે છે તેને માટે મસાલા ભીંડી નું શાક બનાવેલું છે હું તેને ડેડીકેટ કરું છું જેથી આનંદથી આ ટેસ્ટી શાકનો આનંદ માણી શકે Ramaben Joshi -
-
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC: મસાલા ભીંડીભીંડા નું શાક અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે. ભીંડા બટાકા નું ભીંડા ની કઢી ભરેલા ભીંડા , મસાલા ભીંડી એકેય પણ સ્વરૂપ માં હોય. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11015616
ટિપ્પણીઓ (2)