શેર કરો

ઘટકો

  1. 1વાટકો ખાટી છાશ
  2. 2 ચમચીચણાનો લોટ
  3. 1 ચમચીતેલ
  4. 1 ચમચીઘી
  5. 1/2 ચમચીરાઈ અને જીરૂ
  6. 5-6દાણા સૂકી મેથી
  7. 4-5કટકા લાલ સુકા મરચા અને મીઠો લીમડો
  8. 1 ચમચીઝીણું સમારેલું રીંગણ
  9. 1 ચમચીઝીણી સમારેલી દુધી
  10. 1 ચમચીઝીણી સમારેલી બટેકુ
  11. 1 ચમચીઝીણું સમારેલો મુળો
  12. 1/2 ચમચીઝીણું સમારેલું લીલું મરચું
  13. 1/2 ચમચીખમણેલું આદુ
  14. 1/2હળદર
  15. કોથરી
  16. 1 ચમચીગોળ અથવા ખાંડ
  17. 1 ચમચીઝીણું સમારેલું ટમેટું
  18. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ છાસ ની અંદર ચણાનો લોટ નાખી બ્લેન્ડર વડે મિક્સ કરો. હવે એક તપેલીમાં તેલ અને ઘી ગરમ કરવા મૂકો.ગરમ થઈ જાય એટલે તેમાં રાઇ,જીરું,લાલ સૂકા મરચાં,મીઠો લીમડો અને સૂકી મેથી નાંખી વઘાર કરો.ત્યારબાદ તેમાં બધા વેજીટેબલ પાંચ મિનિટ સાંતળો.

  2. 2

    ત્યારબાદ બધા વેજિટેબલ્સ ચડી જાય એટલે તેમાં છાસ અમેરી તેમાં હળદર, ખમણેલું આદુ, લીલુ મરચું,ગોળ અને સ્વાદ મુજબ મીઠુ ઉમેરી દસ મિનિટ ઉકળવા દો. હવે તેમા કોથમીર નાખી ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Lal
Sonal Lal @cook_17507220
પર

ટિપ્પણીઓ

Similar Recipes