ફ્રાય પ્યાજી

Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11
#ટી ટાઈમ આં પ્યાજી ખાસ કરીને ચા સાથે નાસ્તામાં બહુ લેવાય છે સામાન્ય રીતે ચોમાસા મા અને શિયાળા માં પ્યાજી ની મજા નાસ્તા તરીકે લેવાય છે
ફ્રાય પ્યાજી
#ટી ટાઈમ આં પ્યાજી ખાસ કરીને ચા સાથે નાસ્તામાં બહુ લેવાય છે સામાન્ય રીતે ચોમાસા મા અને શિયાળા માં પ્યાજી ની મજા નાસ્તા તરીકે લેવાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ ડુંગળીને લાંબી પટી ના જેમ સમારી લો અને ચણા ના લોટ મા નિમક અને સોડા નાખી ખૂબ હલાવો પછી તેમાં જીણા સમારેલા મરચાં અને ડુંગળી લાંબી સમારેલી નાખો હલાવી લો.
- 2
હવે તેલ ગરમ કરો અને પ્યાજી ના ખીરા ને લય આંગળીઓ વડે ચપટી થી છૂટી છૂટી પ્યાજી પાડી સરસ તળી ચા સાથે મોજ થી ખાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઢોકળા
#ટીટાઈમ ચા થી આપણી સવાર ની શરૂઆત થાય છે સાથે સ્વાદિષ્ટ કોઈ નાસ્તો હોય તો મજા પડી જાય ઢોકળા સાથે ચા ની આપણા ગુજરાત મા રીત છે Varsha Karia I M Crazy About Cooking -
ખારી બૂંદી
#ઇબુક૧#૫#નાસ્તો ખારી બૂંદી નાસ્તા મા મમરા કે ચેવડા સાથે સરસ લાગે છે બૂંદી નુ રાયતું પણ સરસ લાગે છે Varsha Karia I M Crazy About Cooking -
ચોખા ના કરકરા લોટ ના ઢોકળા
#AV આં ઢોકળા ખૂબ જ સરળ છે સાથે સ્વાદિષ્ટ પણ એક વાર ખાય તો સ્વાદ ના ભુલાય. આપણા ગુજરાતીઓ ના પ્રિય છે. Varsha Karia I M Crazy About Cooking -
બોમ્બે સ્ટાઇલ વડા પાવ
#ફાસ્ટફૂડ ફાસ્ટફૂડ મા વડાપાવ બહુ જ સ્પેશિયલ છે સ્વાદિષ્ટ યમી અને જ ટપટ બની જાય. Varsha Karia I M Crazy About Cooking -
ચોળાફળી (Cholafali Recipe In Gujarati)
હાલો ફ્રેન્ડ્સ ચોળાફળી ખાસ દિવાળીમાં બનાવાય છે પરંતુ હવે સવારમાં નાસ્તામાં પણ બધા ખાય છે બનાવવાની રીત બહુ લાંબી છે પણ તેને સરળ રીત કરીને તમારા માટે ખાસ આ રેસીપી મેં બનાવી છે મને આશા છે કે મારા ફ્રેંડ્સ ને ખુબ જ ગમશે Jayshree Doshi -
મસાલેદાર વાલ
#ઇબુક#day4આં એક કઠોળ છે પણ પણ વાલ સાક તરીકે પણ લેવાય છે સરસ સ્વાદિષ્ટ લાગે એવો આં કઠોળ છે Varsha Karia I M Crazy About Cooking -
-
ચાપડિ _ઉંધીયું (કાઠિયાવાડી સ્પેશલ)
#૨૦૧૯ શિયાળા માં ખાસ દર રવિવારે બનતી આં વાનગી ચાપ ડી ઉંધીયું છાસ અને પાપડ - સલાડ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.વળી શાક પણ સરસ આવે છે બધું જ મળી શકે છે. Varsha Karia I M Crazy About Cooking -
મટર સમોસા
#સ્ટફડસમોસા એ નાસ્તા માંટે અને જમવા મા પણ લેવાય છે ચા કે ચટણી સાથે ખુબ જ સરસ લાગે છે Varsha Karia I M Crazy About Cooking -
રવા ના ઉત્તપમ
#રવાપોહા...આં રવા માંથી બનેલ ઉત્તપમ ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી છે નાસ્તા માં અને જમવા મા પણ ચાલે. Varsha Karia I M Crazy About Cooking -
ખાટા ઢોકળા
#ઇબુક #day21. ખાટા ઢોકળા ગુજરાતીઓ ની પ્રિય વાનગી છે સ્વાદ મા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
કુલચાં
#મેંદા ફૂલચાં સામાન્ય રીતે મેંદા થી જ બાનવાય છેઅને લગભગ છોલે સાથે જ ખવાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
રાયતા લાલ મરચા
#ઇબુક #day23 આં રાયતા મરચા નાસ્તા મા , થેપલા પરાઠા સાથે ગાઠિયા સાથે ખૂબ જ સરસ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
બેસન ની ક્રિસ્પી સેવ
#પીળી આં બેસન ની સેવ એકલી ખાવ કે મમરા સાથે,ભેળ મા, કે પછી સક પણ બનાવી શકાય બાળકો ને નાસ્તા માટે આં ખૂબ જ સારી અને સ્વાદિષ્ટ છે Varsha Karia I M Crazy About Cooking -
પાલક_ કેળા ના ભજીયા સીંગદાણા ની ચટણી સાથે
#રસોઈનીરંગત #મિસ્ટ્રીબોક્સ પાલક અને કેળા ના ઉપયોગ થી બનાવ્યુ છે.સિંગ દાણા નો ચટણી મા ઉપયોગ કર્યો છે Varsha Karia I M Crazy About Cooking -
વાટી દાળ ના ઢોકળાં
#વિકમીલ૩વાટી દાળ ના ઢોકળાં સ્વાદિષ્ટ લાગે છે ચા સાથે ખાવા ની મજા માણો. લાજવાબ વાનગી.. 😋 Urvashi Mehta -
રાગી ની ચકરી
#તીખી#લીલા મરચા રાગી કેલ્શીયમ ,ફાઈબર સારી માત્રા મા હોય છે. રાગી ના લોટ ની વાનગી બને છે ..બાલકો ના ટીફીન બાક્સ મા મુકી શકાય છે,ટી ટાઇમ સ્નેકસ,કોરા નાસ્તા ની સારી આઈટમ છે. Saroj Shah -
મગ ની દાળ ના ક્રિસ્પી વડા (Moong Dal Crispy Vada Recipe In Gujarati)
શિયાળા માં આપણે જુદાજુદા નાસ્તા બનાવીએ પણ જો મગની દાળ માંથી વડા બનાવવા મા આવે તો એકદમ ક્રિસ્પી ,સ્વાદિષ્ટ થાય છે. Valu Pani -
પામ કેક કૂકર મા
#india#મીઠાઈ પામકેક સામાન્ય રીતે આઈસિંગ વગર ની જ હોય છે આં કેક બનાવવા મા સિમ્પલ છે અને યમિ પણ.વળી ઓવન વગર બનાવી શકાય છે Varsha Karia I M Crazy About Cooking -
સોજી ના.નમકપારા
#ટી ટાઈમ મારી. રેસિપી વિશેષ છે આ રેસિપી બધા જ ચા સાથે નાસ્તા માં લે છે આ ક્રિસ્પી છે.તો. ચા ની સાથે મસ્ત લાગે.છે Nisha Mandan -
રાજમા ટીક્કી (Rajma Tikki Recipe in Gujarati)
#GA4#week21રાજમા ટીક્કી કબાબ,rajma tikkiRajmaપ્રોટીનથી ભરપૂર અને એકદમ હેલ્થી ઓછા તેલમાં બનતી રેસીપી ખાસ કરીને નાસ્તામાં અથવા તો ટી ટાઈમ સ્નેક્સ તરીકે લેવાતી. અને ચટપટી વાનગી... Shital Desai -
"ઢોકળા"
#લિલીપીળી આ ઢોકળા ને ગ્રીન ઢોકળા પણ કહી શકાય પાલકની ભાજી ,છોલે અને સિંગદાણા ના ઉપયોગ થી બનાવ્યું છે. આં ઢોકળા સ્વાદ મુજબ ખૂબ સરસ છે અને સ્વાદિષ્ટ પણ સાથે સાથે પોષ્ટિક છે. Varsha Karia I M Crazy About Cooking -
સલોની (નમકીન શકકર પારા)
# ટી ટાઈમ નાસ્તો#કીટસ રેસીપી. મધ્યપ્રદેશ ના જબલપુર જીલા મા આ રેસીપી સલોની ના નામ થી પ્રખયાત છે. દરેક હલવાઈ ,ફરસાળ ની દુકાનો મા મળે છે નાસ્તા તરીકે ,અને રગડા ,ચટણી ની સાથે ચૉટ તરીકે પણ ખવાય છે.. Saroj Shah -
વણેલા ગાંઠિયા (Vanela Gathiya recipe in gujarati)
#goldenapron3#week 18#Besanહેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લઈને આવી છું વણેલા ગાઠીયાજે ગુજરાતીયોના ફેવરીટ વણેલા ગાંઠીયા સવારમાં ના નાસ્તા માં જો ગાંઠીયા સાથે સંભારો ,મરચા નાસ્તામાં મળી જાય તો મોજ પડી જાય.. Mayuri Unadkat -
-
લસણીયા થેપલા
#ઇબુક૧#44લસણીયા થેપલા નાસ્તા મા ચા સાથે ખુબ જ ટેસ્ટી લાગે છે આમેય ચા સાથે કાંઈક સ્પાઇસિ હોય તો ખુબ જ માજા આવે Varsha Karia I M Crazy About Cooking -
આલું પરાઠા
#ઇબુક #day22. આલું પરાઠા એ નાસ્તા મા અને રાત ના ભોજન મા ખૂબ બનાવાય છે સાથે ચા ,ચટણી કે સોસ પણ લય શકાય. Varsha Karia I M Crazy About Cooking -
દહી વડા
#ઇબુક #day12 દહી વડા નાસ્તા મા કે રાત્રિ ના જમવા મા ખૂબ જ મજા આવે છે. આપણે ત્યાં ગુજરાતીઓ મા દહી વડા બહુ પ્રિય વાનગી છે Varsha Karia I M Crazy About Cooking -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10556850
ટિપ્પણીઓ