વાટી દાળ ના ઢોકળાં

#વિકમીલ૩
વાટી દાળ ના ઢોકળાં સ્વાદિષ્ટ લાગે છે ચા સાથે ખાવા ની મજા માણો. લાજવાબ વાનગી.. 😋
વાટી દાળ ના ઢોકળાં
#વિકમીલ૩
વાટી દાળ ના ઢોકળાં સ્વાદિષ્ટ લાગે છે ચા સાથે ખાવા ની મજા માણો. લાજવાબ વાનગી.. 😋
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા ચણા ની દાળ અને ચોખા પલાડી ને પાંચ કલાક સુધી ઢાંકી દો પછી લીલા મરચાં સાથે ક્રશ કરી બાઉલમાં કાઢી લીંબુ ના ફૂલ ઉમેરી હલાવી ચાર કલાક સુધી ઢાંકી દો.પછી તેમાં મીઠું અને સાજીં ના ફૂલ ઉમેરી બરાબર હલાવી દો પછી થાળી માં તેલ લગાવીને ખીરું વેડો અને ઢોકળીયા માં પંદર મિનિટ સુધી ઢાંકી દો...
- 2
હવે ઢોકળાં ની ડીશ બહાર કાઢી ઠંડી પડે ત્યા રે તેને ત્રિકોણ આકાર માં કાપી પેન માં તેલ ગરમ કરી તેમાં રાઇ અને લીલાં મરચાં નાખી વઘાર કરો...
- 3
હવે બરાબર મસાલો મિક્સ થાય એટલે ગેસ બંધ કરી દો. ને ગરમાગરમ વાટી દાળ ના ઢોકળાં ખાવા ની મજા માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટીમ ઢોકળાં
વઘારેલા ઢોકળાં કરતાં" સ્ટીમ ઢોકળાં "સીંગ તેલ સાથે ગરમાગરમ ખાવા ની મજા માણો.⚘#ઇબુક#Day30 Urvashi Mehta -
સફેદ ખાટાં ઢોકળાં
#સ્નેક્સસફેદ ખાટાં ઢોકળાં એકદમ ટેસ્ટી બન્યા છે એકવાર જરૂર થી બનાવો અને ગરમાગરમ ચા સાથે ખાવા ની મજા માણો. Urvashi Mehta -
ઢોકળાં બાઈટસ્
"ઢોકળાં બાઈટસ્ " એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનાવ્યાં છે ચા સાથે પીરસો અને ખાવા ની મજા માણો.એકવાર જરૂર થી આ વાનગી ટ્રાય કરજો.⚘#ઇબુક#Day14 Urvashi Mehta -
અજમા ભજીયાં
#લીલી અજમા ના પાન માં અજમા ની સુગંધ આવે છે. એટલે તેનાં ભજીયાં સ્વાદ માં બહુ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો અજમા ના ભજીયાં ને ગરમાગરમ ચા સાથે ખાવા ની મજા માણો. Urvashi Mehta -
વાટી દાળ નાં ખમણ
#GujaratiSwad#RKSચણા ની દાળ ને પલાળી ને આ ખમણ તૈયાર કરવામાં આવે છે .ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
રાઇસ મુઠીયા બાઉલ
રાઇસ ના મુઠીયા બહું સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "રાઇસ મુઠીયા બાઉલ " ચા સાથે ખાવા ની મજા માણો.⚘#ઇબુક#Day15 Urvashi Mehta -
બાજરી ના વડા
"બાજરી ના વડા " ચા સાથે ખાવા ની મજા માણો અને આ વડા છ દિવસ સુધી ખાઈ શકાય. એકવાર જરૂર થી ટ્રાય કરજો. ⚘#ઇબુક#Day21 Urvashi Mehta -
લાઈવ ઢોકળાં
#India લાઈવ ઢોકળાં એકદમ ઝડપથી બની જાય છે ને લસણ ની ચટણી સાથે ખાવા ની બહું મજા પડે છે આ લાઈવ ઢોકળાં લગ્ન માં જ ખાધા હશે હવે ઘરે બનાવો આ રીતે એવા જ બનશે. Urvashi Mehta -
💞વાટીદાળ ના ખમણ💞
મે આજે ચણા ની દાળ માંથી વાટી દાળ ના ખમણ બનાવી છે જે ઘરે ખૂબ જ સરસ અને સોફ્ટ બને છે .. આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે...😊😊 Jyoti Ramparia -
તુવેર ની વાટી દાળ ના ખમણ (Tuver Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3 ફૂડ ફેસ્ટિવલ વાટી દાળ ખમણ ખમણ નું નામ આવે એટલે ક્યાં ચણા ના લોટ ના અથવા ચણા ની દાળ ના બનતા ખમણ. આજે મે તુવેર ની વાટી દાળ ના ખમણ બનાવ્યા છે. જે ખૂબ સ્વાદિષ્ટ બન્યા છે. તમે પણ જરૂર ટ્રાય કરજો. આ ખમણ ના ખીરા માં આથો લાવવા ની જરૂર નથી એટલે ખમણ જલ્દી તૈયાર થઈ જાય છે. નાસ્તા માં કે ભોજન માં સાઇડ ડીશ તરીકે સર્વ કરી શકો. Dipika Bhalla -
વાટી દાળનાં ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC1 - Week 1ખમણ એ ગુજરાત નું પ્રખ્યાત ફરસાણ છે. ગુજરાત માં બે જાત ના ખમણ મળે છે. એક નાયલોન ખમણ અને બીજા વાટી દાળ ના ખમણ. આજે હું વાટી દાળ ના ખમણ ની રેસીપી લઇ ને આવી છું. વાટી દાળ ના ખમણ એ ચણા ની દાળ માંથી બને છે. આ વાટી દાળ ના ખમણ માંથી સેવ ખમણી પણ બનાવી શકાય છે.આ વાટી દાળનાં ખમણ ખૂબ ટેસ્ટી લાગે છે. આ વાટી દાળનાં ખમણ ચા સાથે અથવા ગુજરાતી થાળી સાથે સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
વેજીટેબલ ઉત્તપમ્
#goldanapron2#Post13આજે મેં કેરલા ના "વેજીટેબલ ઉત્તપમ્ "બનાવ્યાં છે જે ટોપરા ની ચટણી સાથે બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
લખનવી દાળ
#goldanapron2#post14ઉત્તર પ્રદેશ માં આ વાનગી પ્રખ્યાત છે જે સ્વાદ માં બહુ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
વાટી દાળ ના ખમણ
#ટીટાઈમઆ ખમણ ચા સાથે ખૂબ જ સરસ લાગે છે. સેવ સાથે પણ પીરસી શકાય છે. સાઉથ ગુજરાત માં સેવ ખમણ સાથે લીલા મરચા ખાય છે. Bhumika Parmar -
સ્પે. દાળવડા
#લીલીપીળી દાળવડા બહુ જ સરસ બન્યાં છે. ખાવા ની મજા આવી ગઈ. આવા દાળવડા એકવાર જરૂર થી બનાવો ને સ્પે.દાળવડા ખાવા ની મજા માણો. Urvashi Mehta -
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#GCR# Ganpati special#Ankut -Prasad10દિવસ ગણેશ ઉત્સવ ભારતવર્ષ મા ખૂબ ધૂમધામ થી ઉજ્વાય છે હર્ષોલ્લાસ ની સાથે વિવિધ પકવાન ,વાનગી ના ભોગ ધરાવે છે . આજ છેલ્લે દિવસ અન્નકૂટ મા મે વાટી દાળ ના ખમણ બનાયા છે. Saroj Shah -
-
લીલા ચણા ની ચટણી
#goldanapron3#week8કોઈપણ કઠોળ ખાવા થી ભરપૂર પ્રોટીન મળે છે અને હેલ્થ માટે હેલ્દી પણ હોય છે આ વાનગી તમે જરૂર થી બનાવો અને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
સાઉદી વેજીટેબલ દાળ
#રેસ્ટોરન્ટઆજે મેં સાઉદી ના રેસ્ટોરન્ટ માં બનતી વેજીટેબલ દાળ બનાવી છે જે બહુ જ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી બનાવો ને વેજીટેબલ દાળ ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
બાજરી ના ઢોકળાં (Bajri Dhokla Recipe In Gujarati)
#ઢોકળાં રેસીપી#BW#Bye Bye winter recipe challenge#Millet recipe#dhokalaRecipe #બાજરી ના ઢોકળાં રેસીપી#ઢોકળાંરેસીપી બાજરી,ચણા ની દાળ, અડદ ની દાળ, રવો ને દહીં, આદુ-મરચાં, કાળાં મરી અને મીઠું નો ઉપયોગ કરી ને ઢોકળા બનાવ્યાં,ગરમાગરમ ઢોકળાં ને તલ ના તેલ કે શિંગતેલ સાથે સર્વે કરો. તૈયાર કરેલ આ ઢોકળા - એકદમ મસ્ત જાળીદાર,પોચા ને સ્વાદિષ્ટ અને પાછાં 'હેલ્થી' તો ખરાં જ... Krishna Dholakia -
પાટુડી
#કાંદાલસણપાટુડી સ્વાદ માં બહુ જ સરસ બની છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
દાળવડા
#નાસ્તોદાળ મા ખૂબ જ પો્ટીન ને આયॅન હોય છે.તો આજે મે મગ ની દાળ ને ચણા ની દાળ ને મિકસ કરી હેલ્થી નાસ્તોબનાવ્યો છે.જે ચા ની સાથે ખાવા મા મજા પડી જાય ને સાથે પોષટીક પણ Shital Bhanushali -
ડુંગળી નાં ભજીયા (Dungri Bhajiya Recipe In Gujarati)
.... ગરમા ગરમ ખાવા ની મજા માણો... #WLD Jayshree Soni -
જીરા રાઇસ
#goldanapron2#post15કર્ણાટકા સ્ટાઈલ માં જીરા રાઇસ બનાવ્યા છે એકવાર જરૂર થી ટ્રાય કરજો આ વાનગી ને દાળ ફ્રાય સાથે ખાવા ની મજા માણો. Urvashi Mehta -
ઢોકળાં(Dhokala recipe in Gujarati)
#Cookpadindia લાઇવ વાટી દાળ ના ઢોકળાં ગુજરાતી લોકો ના ખુબ જ પ્રિય હોય છે, જ્મવા માં કે નાસતા માં ઢોકળાં ખૂબ જ સરળ રીત બનિ જાય છે. Anu Vithalani -
લગ્નપ્રસંગે બનતા ગરમાગરમ (આથા વાળાં) ઢોકળાં
#LSR#લગ્ન સ્ટાઈલ રેસીપી#dhokala recipe#આથા વાળાં ઢોકળાંલગ્નપ્રસંગ હોય અને ઢોકળાં નું એક કાઉન્ટર તો હોય જ,સફેદ ઢોકળાં, સેન્ડવીચ ઢોકળાં, ખાટાં ઢોકળાં, લાઈવ ઢોકળાં ને આથાવાળા ઢોકળાં...એમ અવનવાં પ્રકાર ના ઢોકળાં તો હોય જ..આજે હું આથા વાળાં ઢોકળાં બનાવી ને રેસીપી મુકી રહી છું. Krishna Dholakia -
મૈંદા ના ઢોકળાં
#મૈંદાદોસ્તો આપને ઢોકળાં તો ઘણી વાર ખાધા હશે.. પણ આજે આપણે મેંદા ના ઢોકળાં બનાવશું.. અને એ પણ ખુબજ ટેસ્ટી લાગે છે.. તમે પણ જરુર ટ્રાય કરજો.. Pratiksha's kitchen. -
-
પૌષ્ટિક અળદ ની દાળ
#દાળકઢીઅળદ ની છોતરા વાલી દાળ ખાવામાં ખૂબ જ પૌષ્ટિક હોય છે.શિયાળા ની ઋતુ માં આ દાળ ખાવી જોઈએ.શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.સાથે બાજરી ના રોટલા કે મકાઈ ના રોટલા સરસ લાગે છે. Bhumika Parmar -
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#Fam#wr(weekendrecipe)#ભાવનાબેન ની. recipe જોઈ ને વાટી દાળ ના ખમણ થોડા ફેરફાર કરી ને બનાવયા છે. સરસ ટેસ્ટી ,સ્પોન્જી બનાયા છે. Saroj Shah
More Recipes
ટિપ્પણીઓ (2)