બોમ્બે સ્ટાઇલ વડા પાવ

#ફાસ્ટફૂડ ફાસ્ટફૂડ મા વડાપાવ બહુ જ સ્પેશિયલ છે સ્વાદિષ્ટ યમી અને જ ટપટ બની જાય.
બોમ્બે સ્ટાઇલ વડા પાવ
#ફાસ્ટફૂડ ફાસ્ટફૂડ મા વડાપાવ બહુ જ સ્પેશિયલ છે સ્વાદિષ્ટ યમી અને જ ટપટ બની જાય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ બટેટા બાફી છુંદી નાખો પચી તેમાં નિમક,હળદર, પીસેલા મરચા 3,4નંગ નાખી તૈયાર કરો.મરચા ને સામરી તેમાં નિમક નાખી પીસી નાખો.
- 2
મરચા ને પીસી એક બાજુ રાખી લો. ને લસણ ને વાટી પછીતે વાટેલા લસણ મા નિમક મરચું નાખતા જાવ અને ચપટી થી ચોળતા જાવ છૂટું છૂટું રહેવું જોઈએ.
- 3
Have ચણાના લોટમાં પાણી નિમક અને ટાટા ના સોડા નાખી ખીરું બનાવો.પછી બાફેલા બટેટા મા નિમક,હળદર અને મરચા ની પેસ્ટ નાખી મિક્સ કરીને ગોળા વાળોઅને તળી લી
- 4
થોડા મરચા તળો અને ડુંગળી કાપી ને રાખો વાળા પાવ સાથે ખાવા માટે. હવે પાવ ને વચ્ચે થી કાપી લો પછી એક બાજુ મરચું જે તૈયાર કર્યું છે તે અને બીજી બાજુ મરચું (લીલા) જે વત્યા છે તે રાખી સેકી લો અને વચે વાળુ રાખો તૈયાર છે વડાપાવ.ડુંગળી મરચા સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાબેલી પાવ
#ફાસ્ટફૂડ દાબેલી પાવ એ રોડ સાઈડ ફૂડ મા બહુ ફેમસ અને સ્વાદિષ્ટ ફૂડ છે. Varsha Karia I M Crazy About Cooking -
ફ્રાય પ્યાજી
#ટી ટાઈમ આં પ્યાજી ખાસ કરીને ચા સાથે નાસ્તામાં બહુ લેવાય છે સામાન્ય રીતે ચોમાસા મા અને શિયાળા માં પ્યાજી ની મજા નાસ્તા તરીકે લેવાય છે Varsha Karia I M Crazy About Cooking -
ઢોકળા
#ટીટાઈમ ચા થી આપણી સવાર ની શરૂઆત થાય છે સાથે સ્વાદિષ્ટ કોઈ નાસ્તો હોય તો મજા પડી જાય ઢોકળા સાથે ચા ની આપણા ગુજરાત મા રીત છે Varsha Karia I M Crazy About Cooking -
ખારી બૂંદી
#ઇબુક૧#૫#નાસ્તો ખારી બૂંદી નાસ્તા મા મમરા કે ચેવડા સાથે સરસ લાગે છે બૂંદી નુ રાયતું પણ સરસ લાગે છે Varsha Karia I M Crazy About Cooking -
ઘારેવડાં
#લોકડાઉનપોસ્ટ6ભાત વધે ત્યારે તેના ઘણા ઉપયોગ થઈ છે પણ ઘારવડાં ખુબ જ ટેસ્ટી અને ઝટપટ બને છે મારા ઘરમાં બધાના પ્રિય છે Varsha Karia I M Crazy About Cooking -
આલુ પનીર પરાઠા
#પનીર પનીર નો બટેટા સાથે ઉપયોગ કરી નેજે પરાઠા બને છે તે ખુબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે Varsha Karia I M Crazy About Cooking -
મેથી ની ભાજી નું ચણા ના લોટ વાળું શાક
#પીળી મેથી માંથી આં ઘણી વાનગી બનાવીએ છીએ ચણા લોટ વાળું આં શાક સ્વાદિષ્ટ અને સરળ રીતે બનાવી શકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
બોમ્બે વડા પાવ (Bombay Vada Pav)
#goldenapron3#week9#puzzle#spicy#contest#1-8june#alooકેહવાય છે કે મુંબઈ માં જે કોઈ પણ જાય કામ શોધવા માટે ઇ કોઈ દિવસ ભૂખ્યો નાં સૂવે. એને છેલ્લે ખાવા માટે વડા પાવ તો માલિક જાય. વડા પાવ ખાઈને પણ ગુજારો કરી લે માણસ. અને જે લોકો ફરવા આવે એ લોકો પણ અહી નાં વડા પાવ ખાધા વગર નાં રહી શકે.તો ચાલો આજે આપણે બનાવીએ બોમ્બે વડા પાવ. Bhavana Ramparia -
-
મસાલા પાવ સેન્ડવીચ
#ફાસ્ટફૂડહોટ એન્ડ સ્પાઇસી મસાલા પાઉ ને સેન્ડવીચ ફોમ મા પ્રેસેન્ટ કર્યું છે તમે પણ બનાવો અને આનંદ માણો. Daya Hadiya -
ખાટા ઢોકળા
#ઇબુક #day21. ખાટા ઢોકળા ગુજરાતીઓ ની પ્રિય વાનગી છે સ્વાદ મા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
વડા પાવ (Vada pav recipe in Gujarati)
#SF#cookpadgujarati#cookpadindia#cookpad વડા પાવ નામ પડતા જ લગભગ બધાના મોઢામાં પાણી આવી જાય. વડા પાવ એક ખૂબ જ ટેસ્ટી અને સ્પાઈસી એવી મહારાષ્ટ્રીયન વાનગી છે. આ વાનગી મહારાષ્ટ્રનું એક ખૂબ જ જાણીતુ સ્ટ્રીટ ફૂડ પણ છે. મહારાષ્ટ્ર સિવાય પણ વડા પાવ બીજી ઘણી બધી જગ્યાએ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ ફેમસ છે. તો ચાલો જોઈએ આ ટેસ્ટી વડાપાવ કઈ રીતે બને છે. Asmita Rupani -
તીખા લાલ મરચા ની ચટણી
#તીખી#weekend challangeસમોસા, ઘૂઘરા અને ભજીયા સાથે આ લાલ મરચા ની તીખી ચટણી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છ. Varsha Karia I M Crazy About Cooking -
પાલક_ કેળા ના ભજીયા સીંગદાણા ની ચટણી સાથે
#રસોઈનીરંગત #મિસ્ટ્રીબોક્સ પાલક અને કેળા ના ઉપયોગ થી બનાવ્યુ છે.સિંગ દાણા નો ચટણી મા ઉપયોગ કર્યો છે Varsha Karia I M Crazy About Cooking -
બટેટા વડા
#ડીનરપોસ્ટ6બટેટા વડા ચા અથવા ચટણી સાથે હોય તો ખુબ જ સરસ ડીનર બની જાય. ખાવા મા સ્વાદિષ્ટ અને બધા ના પ્રિય. Varsha Karia I M Crazy About Cooking -
વડાપાવ(Vadapav recipe in gujarati)
વડાપાવ આ એક એવી વાનગી છે જે નાના બાળકો થી લઇ મોટાઓ સુધી બધ્ધા ને જ ભાવે.ઠંડી ના વાતાવરન મા તો મૌજ આવી જાય ખાવાની. Prachi Gaglani -
દહી વડા
#ઇબુક #day12 દહી વડા નાસ્તા મા કે રાત્રિ ના જમવા મા ખૂબ જ મજા આવે છે. આપણે ત્યાં ગુજરાતીઓ મા દહી વડા બહુ પ્રિય વાનગી છે Varsha Karia I M Crazy About Cooking -
બૂંદી ના લાડુ
#india ના લાડુ બહુ જૂની જાણીતી અને સૌની માનીતી ને પ્રિય વાનગી છે. Varsha Karia I M Crazy About Cooking -
પાવ ભાજી મસાલા ટોસ્ટ સેન્ડવીચ
#ફયુઝનવીક #kitchenqueenઆ એક ઈન્ડિયન ફયુજન ડીશ છે જેમાં ભાજી અને સેન્ડવીચ નું કોમ્બીનેશન કરેલું છે . Sangita Shailesh Hirpara -
વડાપાવ
#સ્ટ્રીટવડાપાવ બધા ના જ ફેવરિટ હોઈ છે. સ્કૂલ વિદ્યાર્થીઓ અને કૉલેજીએન ના પણ એટલા જ ફેવરેટ હોઈ છે.એમ પણ સ્ટ્રીટ ફૂડ માં તો વડા પાવે પોતાનું પ્રથમ સ્થાન જમાવ્યું છે. પહેલા તો બોમ્બે ,પુના એટલે કે મહારાષ્ટ્ર ના વડાપાવ જોવા મળતા.. હવે તો ગુજરાત માં પણ વડાપાવ શહેર ની ગલીઓ માં લારી ,રેસ્ટોરન્ટ માં પણ મળે છે. Krishna Kholiya -
બોમ્બે વડા પાવ(bombay vada pav recipe in gujarati)
#વેસ્ટ#મહારાષ્ટ્રવડા પાવ નું નામ સાંભળી ને મોંમાં પાણી આવી ગયું ને?... હા આવી જ જાય ને ...વડા પાવ એ ભલે મુંબઈ ની સ્ટ્રીટ ફૂડ માં આવતું ફૂડ છે પણ આપણા ગુજરાત માં પણ એટલું જ પોપ્યુલર છે... અરે!!.. ગુજરાત માં જ નહી દેશ વિદેશ માં પણ ખૂબ સરળ રીતે મળતું અને ખવાતું ફૂડ ગણાય છે પણ ઘર નું બનાવેલું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય અને એટલું જ સરળ હોય તો ચાલો બનાવી લઈએ... ટેસ્ટી ટેસ્ટી વડા પાવ 😋 Neeti Patel -
વડા પાવ (Vada Pav Recipe In Gujarati)
#MFF#મોન્સુન ફ્રુટ ફેસ્ટિવલ#RB16#Week _૧૬મુંબઈ ના ફેમસ વડાપાવ Vyas Ekta -
મગ ની દાળ ના ક્રિસ્પી વડા (Moong Dal Crispy Vada Recipe In Gujarati)
શિયાળા માં આપણે જુદાજુદા નાસ્તા બનાવીએ પણ જો મગની દાળ માંથી વડા બનાવવા મા આવે તો એકદમ ક્રિસ્પી ,સ્વાદિષ્ટ થાય છે. Valu Pani -
-
-
મેથી કોથમરી ના ગોટા
#ઇબુક૧ #૯#લીલી મેથી ના ગોટા નામ સાંભળી ખાવા નુ મન થાય..ગોટા ગરમાં ગરમ હોય અને સાથે ચટણી કે ચા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2બટાકા વડા દરેક ગુજરાતી ના પ્રિય હોયછે અને દરેક ઘર માં બનતી આ બહુ લોકપ્રિય ગુજરાતી વાનગી છે Varsha Karia I M Crazy About Cooking -
બોમ્બે વડા અને ગ્રીન ચટણી
ઠંડી માં ગરમા ગરમ બટેટા વડા સાથે કોથમીર ની ચટણી હોય એટલે મજા પડી જાય Kanan Maheta -
"સમોસા"
#રસોઈનીરંગત #તકનીક આં વાનગી તળી ને બનાવી છે. સ્વાદિષ્ટ અને બનાવવા મા સરળ છે.નાસ્તા મા કે જમણવાર હોય ત્યારે લોકો બહુ પસંદ કરે છે. જરૂર બનાવજો Varsha Karia I M Crazy About Cooking -
#જટ પટ ખમણ ઢોકળા
ઢોકળા મારા અને મારા ફેમિલી નાં ખૂબ જ પ્રિય છે.આ ઢોકળા ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ છે. varsha karia
More Recipes
ટિપ્પણીઓ