ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)

ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકાને બાફી લો હવે મરચાને ઉભો કાપ મૂકીને બીયા કાઢી લો ચણાના લોટમાં મીઠું અને હિંગ નાખીને ભજીયા જેવું ખીરું બનાવો
- 2
બાફેલા બટાકાને છોલીને મેસ કરો હવે તેમાં મીઠું આદુ મરચાની પેસ્ટ લીંબુનો રસ કોથમીર લીલુ લસણ નાખીને મિક્સ કરો હવે એક વધારે આમાં તેલ ગરમ કરવા મુકો તેમાં રાઈ હિંગ ઝીણો સમારેલો કાંદો મીઠા લીમડાના પાન અને સમારેલું લીલું મરચું નાખીને સાંતળી લો હવે તેમાં 1/2 ચમચી હળદર નાખો
- 3
હવે આ વઘારને બટાકાના માવામાં મિક્સ કરી દો હવે મરચા ની અંદર આ માવો ભરી દો તેને સાઈડ પર રાખો તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે તેમાંથી બે ચમચા તેલ ખીરામાં મિક્સ કરો
- 4
હવે આ મરચાને ખીરામાં બોળીને ગરમ તેલમાં મીડીયમ તાપે તળી લો તૈયાર છે મરચા ના ભજીયા સાથે ખજૂર આમલીની ચટણી અને કાંદા સાથે ગરમાગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1( વિન્ટર કિચન ચેલેન્જ)શિયાળામાં ઘણા બધા શાકભાજી મળતા હોય છે જેને ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે અને પૂરતા પ્રમાણમાં પોષક તત્વ પણ મળી રહે છે અહીંયા મેં મરચાને ભરીને ના ભજીયા બનાવ્યા છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે Ankita Solanki -
ભરેલા મરચાં ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જ Pinal Patel -
ભરેલા મરચા નાં ભજિયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1 #વિન્ટર કિચન ચેલેન્જમરચાનું નામ પડતાં જ મોં માં પાણી આવી જાય.ભરેલા મરચા નાં ભજિયા ચોમાસામાં તો બને જ પણ શિયાળામાં પણ તીખું તમતમતું ખાવાની મજા પડે... Dr. Pushpa Dixit -
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#WEEK1ભજીયા આમ તો સિમ્પલ રીતે બનાવતા જ હોઈએ છીએ બટેકાના, ડુંગળીના, મરચાના,પાલક-મેથી ના આમ દરેક પ્રકારના બનાવીએ છીએ પરંતુ આજે સ્ટફિંગ વાળા ભજીયા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે. Ankita Tank Parmar -
ભરેલા મરચા ના ભજિયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1Week 1વિન્ટર મા મોળા મરચા બહુ સરસ આવે છે , ઠંડી ની મોસમ અને ગરમાગરમ ભરેલા મરચા ના ભજિયા ખાવાની મજા આવી જાય.. Saroj Shah -
મરચાં ના સ્ટફડ ભજીયા (Marcha Stuffed Bhajiya Recipe In Gujarati)
#WK1#WEEK1#વિન્ટર કિચન ચેલેન્જ#મરચાં ના સ્ટફડ ભજીયા Krishna Dholakia -
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#WINTER KITCHEN CHALLENGE#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
ભરેલા મરચાંના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જ - Week 1હાલમાં સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. આ દરમ્યાન ભરેલા મરચાના ભજીયા ખાવાની ખુબ જ મજા પડી જાય છે. ત્યારે વડી ગુજરાતીઓ ખાવાના ખૂબ શોખીન હોય છે. એવામાં પણ જો વરસાદ આવતો હોય અને કઇક ગરમ-ગરમ મજેદાર ખાવાનું મળી જાય તો તેની મજા બમણી થઇ જાય છે Juliben Dave -
લસણીયા બટાકા વડા (Lasaniya Bataka Vada Recipe In Gujarati)
#PGબટાકા વડા લગભગ બધા ઘરે બનતા જ હોય છે તેમાં ઘણી વેરાઈટી બને છે હમણાં લીલુ લસણ ખૂબ જ સારું મળે છે તમે લીલા લસણ ના બટાકા વડા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે Kalpana Mavani -
લાલ અને લીલા રાયતા મરચા નું અથાણું (Lal Lila Raita Marcha Athanu Recipe In Gujarati)
#વિન્ટર કિચન ચેલેન્જ#WK1 Rita Gajjar -
વટાણા ભરેલા મરચાં નાં ભજીયા (Vatana Stuffed Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1 વિન્ટર કિચન ચેલેન્જ ભરેલા મરચાં નાં ભજીયા સ્ટ્રીટ સ્ટાઈલ ભરેલા મરચાં નાં ભજીયા. શિયાળા માં લીલા શાકભાજી ખૂબ પ્રમાણ માં મળતા હોય છે. તો આજે મે વટાણા નો લીલો મસાલો ભરીને મરચાં નાં સ્વાદિષ્ટ ક્રિસ્પી ભજીયા એકદમ નવી રીતે બનાવ્યા છે. Dipika Bhalla -
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે😋 Falguni Shah -
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#Week1#Cookpadindia#CookpadgujaratiWinter રેસીપી ચેલેન્જ Ramaben Joshi -
દાબેલી મરચાં ના ભજીયા (Dabeli Marcha Bhajiya Recipe In Gujarati)
#MFF#cookpadgujaratiચોમાસામાં ભજીયા ખાવાનું દરેકને મન થાય છે અલગ અલગ જાતના ભજીયા બધાયના ઘરમાં બનતા જ હોય છે. સ્ટફડ મરચાના ભજીયા પણ બધા બનાવતા હોય છે પરંતુ આજે સ્ટફિંગ મેં થોડું અલગ કર્યું છે. દાબેલી બધાએ ખાધી હશે પરંતુ દાબેલી નો મસાલો ભરેલા મરચા કદાચ કોઈએ નહીં ખાધા હોય. તો મેં આજે દાબેલીનો મસાલો સ્ટફિંગમાં ભરી અને મરચા બનાવ્યા છે તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. Ankita Tank Parmar -
મરચા ના ભજીયા (Marcha Bhajiya Recipe In Gujarati
#LOચણાના લોટનું ખીરું વધ્યું હતું તેમાંથી મરચા ના ભજીયા બનાવ્યા છે બહુ ટેસ્ટી લાગે છે Falguni Shah -
-
-
ભરેલાં મરચાં ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1 મરચાં ના ભજીયા ઘણીબધી રીતે બનાવવામાં આવે છે પણ મે બટાકા વડા નો માવો ભરી ને મરચાં ના ભજીયાં બનાવ્યા છે..સાથે સાથે બટાકા વડા પણ બનાવી નાખ્યા. Nidhi Vyas -
-
-
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#વિન્ટરકિચનચેલેન્જ#WK1 Harsha Solanki -
પનીર ભજીયા (Paneer Bhajiya Recipe In Gujarati)
#PCપનીર ભજીયા ચોમાસા બધા ભજીયા ની સાથે બનાવી શકાય છે વચ્ચે ટેસ્ટી ચટણી મૂકવાથી ખૂબ જ સરસ લાગે છે Kalpana Mavani -
ભરેલા મરચાં ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1શિયાળામાં ગરમાગરમ મરચા ના ભજીયાં ખાવાની મજા કંઈક ઓર જ છે.. Shah Prity Shah Prity -
-
ભરેલા મરચંના ભજીયા(bhrela marcha na bhajiya in gujurati)
આ મરચા ના ભજીયા એકદમ યુનિક છે... આવા કદાચ ભરેલા મરચંના ભજીયા નહિ ખાધા હોય...આ રીત થી મારા ઘરે વરસો થી બને છે...ખુબ્બજ ટેસ્ટી લાગે છે.... Jyoti Vaghela -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3 વિન્ટર કિચન ચેલેન્જ કુંભણીયા ભજીયા ગુજરાત નાં કુંભણ ગ્રામ ના ફેમસ ક્રિસ્પી કુરકુરા લસણ વાળા કુંભણીયા ભજીયા. સુરત અને કાઠીયાવાડ ની પરંપરાગત વાનગી. આ સ્વાદિષ્ટ ભજીયા નાસ્તા માં ચ્હા સાથે સર્વ કરી શકાય. Dipika Bhalla -
ભરેલા ફરાળી મરચા (Stuffed Farali Marcha Recipe In Gujarati)
#RC4#green#week4 ફરાળ માં આપણે તળેલા મરચા બનાવીએ છીએ.પણ મે અહીંયા ભરેલા મરચા બનાવ્યા છે જે સ્વાદ માં ખુબ ટેસ્ટી અને મજેદાર બને છે.આ મરચા વ્રત, ઉપવાસ, એકટાણાં માં બનાવી શકાય છે. Varsha Dave -
બટાકા ભરેલાં મરચાં નાં ભજીયા (Potato Stuffed Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#WinterKitchenChallenge#ભરેલાંમરચાનાંભજીયાબટાકા ભરેલાં મરચા નાં ભજીયા Manisha Sampat
More Recipes
ટિપ્પણીઓ (5)