ગાર્લિક ચીપ્સ સેન્ડવીચ ભજીયા

#ફેવરેટ
ફ્રેન્ડસ, કોઈપણ મૌસમ માં બઘાં ના ફેવરિટ અને મારા ફેમિલી ના પણ ફેવરિટ એવાં ચીપ્સ ના ભજીયા માં હું લસણ ની તીખી ચટણી લગાવીને બનાવું છું જે ટેસ્ટ માં સ્પાઈસી અને ચટાકેદાર છે અને ખૂબ જ ઝડપથી બની જતાં આ ભજીયા મારા ઘર માં અવારનવાર બંને છે.
ગાર્લિક ચીપ્સ સેન્ડવીચ ભજીયા
#ફેવરેટ
ફ્રેન્ડસ, કોઈપણ મૌસમ માં બઘાં ના ફેવરિટ અને મારા ફેમિલી ના પણ ફેવરિટ એવાં ચીપ્સ ના ભજીયા માં હું લસણ ની તીખી ચટણી લગાવીને બનાવું છું જે ટેસ્ટ માં સ્પાઈસી અને ચટાકેદાર છે અને ખૂબ જ ઝડપથી બની જતાં આ ભજીયા મારા ઘર માં અવારનવાર બંને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા ઘોઈ...સાફ કરી તેની છાલ ઉતારી ચીપ્સ કરી પાણી માં ડુબાડી રાખો. હવે એક પેનમાં ચણાનો લોટ લઇ તેમાં મીઠુ, અજમો, મરચું પાવડર, એડ કરી ભજીયા નું ખીરું તૈયાર કરો.
- 2
લસણની કળી, મીઠું,લાલ મરચું પાવડર, મિકસી જાર માં ક્રશ કરી પેસ્ટ બનાવો.હવે એક પેનમાં તેલ ગરમ કરી આ પેસ્ટ અને થોડું પાણી ઉમેરી ઉપર થી લીંબુનો રસ એડ કરી આ ચટણી એક બાઉલમાં કાઢી લો. ત્યારબાદ બટેટા ની ચીપ્સ પર આ ચટણી લગાવી ઉપર બીજી ચીપ્સ મુકી ચીપ્સ સેન્ડવીચ તૈયાર કરો.
- 3
બઘી જ ચીપ્સ તૈયાર થઈ જાય પછી તળવા માટે તેલ ગરમ કરી તેમાં થી એક ચમચી તેલ ખીરા માં રેડી મિક્સ કરી ચીપ્સ ના ભજીયા બનાવો. તૈયાર છે ગરમાગરમ સ્પાઈસી "ચીપ્સ સેન્ડવીચ ભજીયા"
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ ભજીયા પ્લેટર
#હેલ્થીફૂડફ્રેન્ડસ, ગુજરાતી ઓનું ફેવરિટ અને હેલ્ધી ફાસ્ટ ફૂડ મિક્સ ભજીયા . નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય તેવી આ હેલ્ધી પ્લેટ ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
ટોમેટો-ગાર્લિક ચટણી
#ઇબુક#Day-૧૫ફ્રેન્ડ્સ, જેમ ગુજરાત નું ફરસાણ વખણાય છે તેમજ તેની સાથે સર્વ કરવા માં આવતી ચટણી માં પણ વિવિધતા જોવા મળે છે. મેં અહીં હાંડવો, ઢોકળા, થેપલા, મેથીના ગોટા,જેવી વિવિધ વાનગીઓ સાથે ખાઈ શકાય એવી "ટોમેટો-ગાર્લિક " ચટણી ની રેસીપી રજૂ કરી છે. asharamparia -
ઇન્સ્ટન્ટ પાળેલા ગાંઠીયા નું તીખું શાક
#ફેવરેટફ્રેન્ડ્સ, મારા ઘર માં અવારનવાર બનતું અને ઘર નાં બઘાં નું ફેવરિટ એવું ઇન્સ્ટન્ટ "પાળેલા ગાંઠીયા" નું શાક ખુબ જ ટેસ્ટી અને તીખું હોય છે. જેની સાથે ગરમાગરમ રોટલી , ગોળ-ઘી અને છાશ એક પરફેક્ટ મેનુ બની રહે છે. asharamparia -
ચીઝ બર્સટ ગાર્લિક પોટેટો બાઉલ
#ટીટાઈમહેલો ફ્રેન્ડ્સ, બટેટા માંથી બનાવેલ વાનગી મોટાભાગે બઘાં ને ભાવતી હોય છે. તેમાં પણ લસણીયા બટેટા તો સૌ કોઈ ના ફેવરિટ હશે.જેને મેં એક નવા ટેસ્ટ સાથે રજૂ કર્યા છે .સુપર સ્પાઈસી એવી આ રેસિપી નીચે મુજબ છે. જે આપ સૌને ચોક્કસ પસંદ પડશે. asharamparia -
ડુંગળી ના ભજીયા
#હોળીહોળી ના દિવસે મારા ઘરે ભજીયા ખાસ બંને છે.હોળી પ્રગટાવી દર્શન કરી, પૂજા કરી સાંજે બધા જમે છે.જેમા ફરસાણ માં ડુંગળી અને બટાકા ના પઈતા ના ભજીયા બને છે. Bhumika Parmar -
ગાર્લિક ફ્લેવર્ડ તીખાં ગાંઠીયા
#ટીટાઈમફ્રેન્ડસ, સ્પાઈસી તીખા ગાંઠીયા માં ગાર્લિક ની ફલેવર ઉમેરી ને વઘુ ટેસ્ટી બનાવી શકાય છે. જે ચા, કોફી કે દૂઘ સાથે ખુબ જ સરસ લાગે છે. asharamparia -
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
#MW3મિક્સ ભજીયા માં મેં અહિં બટાકા વડા, લસણીયાં બટાકા,પાલક નાં ગોટા,મેથી નાં ગોટા,પાલક નાં ભજીયા,બટેટા ની પત્રી નાં ભજીયા,ટામેટાં નાં ભજીયા,પનીર નાં,કાંદા ભજીયા,મકાઈ નાં ભજીયા,વાટી દાળ નાં ભજીયા,મરચા નાં ભજીયા બનાવ્યાં છે . Avani Parmar -
સ્ટફડ્ મરચાં ના ભજીયા🥰
#ટીટાઈમહેલો ફ્રેન્ડ્સ , વરસતા વરસાદમાં ☔ગરમા ગરમ ચા સાથે થોડા તીખા અને ચટપટા ભરેલા મરચાના ભજીયા ખાવા ની મજા આવે ખરું ને? મેં અહીં એવા જ મરચાં ના ભજીયા પણ ડિફરન્ટ સ્ટફિંગ ભરીને બનાવ્યા છે અને ખૂબ જ ટેસ્ટી બન્યા છે. asharamparia -
મિક્સ ભજીયા અને બટેટા વડા (Mix bhajiya recipe in gujarati)
#મોમ#goldenapron3#week11#potatoમારા મમ્મી અને મારા ફેમિલી ની આ મિકસ ભજીયા ફેવરિટ ડિશ છે. Kiran Jataniya -
અજમા નાં પાન નાં ભજીયા (Ajma na pan na bhajiya recipe in Gujarati)
#સાતમમારા ઘર માં અજમા ના પાન નો છોડ છે અને અમારા ઘર માં વર્ષો થી આ પાન ના ભજીયા બને છે તો આજે સવાર થી વરસાદ પણ ખૂબ આવે છે અને આ છોડ ને જોઈ ને ભજીયા બનાવી ને બધા સાથે વાનગી શેર કરવાની ઈચ્છા થઈ. અને આ વાનગી તમે છઠ્ઠ,સાતમ, આઠમ માં પણ બનાવી શકો છો. Chandni Modi -
ભરેલા ભજીયા
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને મરચાં અને ટામેટા ના ભરેલા ભજીયા ની રેસિપી કહીશ.. Dharti Vasani -
મયૂર ના ભજીયા (Mayur Bhajiya Recipe In Gujarati)
#RJS#rajkot_special#cookpadindia#cookpadgujaratiરાજકોટ જ્યારે જવાનું થાય ત્યારે મયૂર ના ભજીયા એક વખત તો ખાવા જઈએ જ .એમાયે તેના મિક્સ ભજીયા માં થી લસણિયા બટેકા ,ભરેલા મરચા ના અને પતરી ના ભજીયા ફેવરિટ છે .આજે આ 3 જાતના ભજીયા ની રેસિપી શેર કરું છું . Keshma Raichura -
ટોમેટો-ખજૂર ની ચટણી
#ટમેટાફ્રેન્ડસ, ખટમીઠી ચટણી બનાવવી હોય તો ખટાશ માટે આંબલી જ યાદ આવે જ્યારે આંબલી થી શરીર ના જોઈન્ટસ્ જકડાઈ જાય છે તેની ખટાશ બઘાં ને માફક નથી આવતી પરંતુ ઘણુવાનગી માં ખાટીમીઠી ચટણી વગર તો ટેસ્ટ જ ના આવે એટલા માટે આંબલી ના ઑપ્શન માં ટામેટા લઈ ને પણ ખટમીઠી ચટણી ની મજા લઈ શકાય છે.જેને તમે સ્ટોર પણ કરી શકો છો. asharamparia -
-
હેલ્ઘી ઘઉં ની ઘાણી નો ચેવડો
#ઇબુક#Day-૯ફ્રેન્ડસ, માર્કેટમાં ચેવડા ની અવનવી વેરાયટી ઉપલબ્ધ છે . તેમાં બહાર ના તેલ વાળા ચેવડા કરતા ઘરે પણ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવો ઘઉં નો ચેવડો બનાવી શકાય છે. ડાયેટ મેનુ માં પણ એડ કરી શકાય એવાં આ ચેવડા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ફ્રેશ પાઈનેપલ શીરો
#ફેવરેટફ્રેશ પાઈનેપલ ફેલવર નું શીરો, મારા ફેમિલી , બાળકો ના ફ્રેન્ડસ ને પણ એટલું પ્રિય છે. Jasmin Motta _ #BeingMotta -
સ્પાઈસી ઢોકળી નું શાક
#ઇબુક#Day-૭ફ્રેન્ડસ, કાઠીયાવાડ માં ઘરે-ઘરે બનતું એવું ઢોકળી નું શાક હવે દરેક પ્રદેશ ની રેસ્ટોરન્ટ ના કાઠીયાવાડી મેનુ માં અચુક સ્થાન ધરાવે છે. તેમજ બઘાં ખુબ જ હોશ અને ગર્વ સાથે "ઢોકળી શાક " નો ઓર્ડર આપે છે. સૌરાષ્ટ્ર અને કાઠીયાવાડ ની આ સ્પેશિયલ શાક ની રેસીપી ખુબ જ સિમ્પલ હોવા છતાં ટેસ્ટી અને હેલ્ધી પણ છે જે નીચે મુજબ છે. asharamparia -
કચોરી ભેળપૂરી
#ફેવરેટપોસ્ટ-૧ભેળપૂરી.. આ લહેજતદાર ચાટ નો સ્વાદ માણવો બઘાં ને પ્રિય હોય છે.કચોરી ભેળપૂરી..આ સ્વાદિષ્ટ ચાટ મારા ફેમિલી ની ફેવરેટ છે. Jasmin Motta _ #BeingMotta -
ટામેટા ના ભજીયા
#સુપેરસફે3#વિકમીલ3ડુમસ ના ફેમસ ભજીયા છે, સૂરત થી બધાં રજા ના દિવસે આ ભજીયા ખાવા ડુમસ જાય છે, બધા ના ફેવરિટ છે આ ભજીયા. Bhavini Naik -
જલેબી ગાંઠિયા પ્લેટર
#ફેવરેટ જ્યારે ફેવરિટ વસ્તુઓનું લીસ્ટ બનાવી તો મારા હાથથી બનેલી મારા ફેમિલી મેમ્બરને બધી રેસીપી પસંદ છે પણ જલેબી - ગાંઠિયા એ ઓલ ટાઈમ ફેવરેટ છે. Bansi Kotecha -
દૂધપાક પૂરી ને ભજીયા
#ગુજરાતીદૂધપાક પૂરી ને ભજીયા એ ગુજરાતી પારંપરિક વાનગી છે. પહેલા ના જમાનામાં ઘરમાં કોઈ મહેમાન આવે ત્યારે ખાસ દૂધપાક પૂરી બનાવે છે. અને સાથે ભજીયા પીરસાઇ છે. અને આજે તો મહેમાન આવે ત્યારે પંજાબી, ચાઈનીઝ. વગેરે વગેરે. તો આજે મે ગુજરાતી પારંપરિક વાનગી બનાવી છે. Bhumika Parmar -
કેસર કેરી અને પાકાં કેળા ના ભજીયા(kesar keri and paka kela na bhajiya in Gujarati)
#વિકમીલ૩મરા ફેમિલી ને કેળા ના ભજીયા બહુ ભાવે. આજે કેળા ના ભજીયા બનાવવતી વખતે યાદ આવુ આંબા નાં ભજીયા પણ સ્વાદિષ્ટ બને છે ..સોનલ મોદી/ English Recipes Author ની રેસીપી વાંચેલું..તો વિચાર આવ્યો એના પણ ભજીયા બનાવવા માટે.અને કેસર કેરી પણ હતી.. એટલે બનાવ્યા કેસર કેરી નાં ભજીયા. Jasmin Motta _ #BeingMotta -
ભજીયા વિથ ચટણી
#ટ્રેડિશનલ ગુજરાતી હોય અને ભજીયા ના ખાય એવું બને નહીં. ગુજરાતીઓ નું જમણવાર ભજીયા વગર અધૂરું છે. અને બાળકો ને ખાસ બટાટાની કાતરી ના ભજીયા પસંદ હોય છે અને હા જો ભજીયા સાથે ખજૂર આમલીની ચટણી હોય તો ભજીયા ખાવાની મજા કંઈક જુદી જ હોય છે. Kala Ramoliya -
મિકસ પલ્સ મન્ચિંગી
#કઠોળ#ફાસ્ટફૂડફ્રેન્ડસ, દરેક પ્રકારનાં કઠોળ પૌષ્ટિકતાથી ભરપૂર છે. તેમાંથી અલગ અલગ પ્રકારના શાક અને બીજી ઘણી બધી વેરાઈટીઝ બનાવીને શરીરમાં ખૂટતા વિટામિન્સ, પ્રોટીન, ન્યુટ્રીઅન્ટસ્ પૂર્તિ કરી શકીએ છીએ. તેમજ કઠોળ માંથી બનાવેલો ચેવડો આજના ફાસ્ટ ફૂડના મેનુમાં પોતાનું સ્થાન ધરાવે છે સાથે કોલ્ડ્રિંક્સ અથવા તો ગરમાગરમ કોફી કે ચા સાથે ગ્રુપમાં બેસીને મન્ચિંગી કરવાની મજા જ કંઈક ઔર હોય છે. મેં અહીં સૌથી પૌષ્ટિક એવા દેશી કાળા ચણા, સૂકા લીલા વટાણા , રાજમા અને ડ્રાયફ્રૂટ ઉમેરીને એક હેલ્ધી મન્ચિંગી તૈયાર કરેલ છે . બાળકો અને યંગસ્ટર્સમાં મન્ચિંગી ખૂબ જ ફેવરિટ છે. asharamparia -
મકાઈના વડા
ગુજરાતી ઓ ખાવાના શોખીન હોય છે ગુજરાતમાં અલગ અલગ ટાઈપ ના વડા બનતા હોય છે એમાં મકાઈના વડા મારા ફેવરિટ છે. આ વડા સોફ્ટ અને ટેસ્ટી બને છે. અને તેને પાંચથી છ દિવસ સુધી સ્ટોર કરી શકાય છે, તેથી ટ્રાવેલિંગમાં જવું હોય ત્યારે આ વડા લઈ જઈ શકાય છે. ઠંડા વડા પણ બહુ જ સરસ લાગે છે#નાસ્તો#ઇબુક૧# પોસ્ટ ૫ Chhaya Panchal -
-
બટાકા ના ભજીયા (Potato bhajiya recipe in gujarati)
#Famઅમારા ફેમિલી માં મારા પપ્પાના સૌથી ફેવરિટ ભજીયાKomal Hindocha
-
ફણગાવેલા મગ નું શાક
#ફેવરેટફ્રેન્ડસ, મારા ફેમિલી ફેવરેટ મેનુ માં ફણગાવેલા મગ ને હું ચોક્કસ સ્થાન આપીશ. પૌષ્ટિક અને સંતુલિત આહાર માં મગ અગ્ર સ્થાને છે જેને ફણગાવી ને ભોજન માં લેવાં માં આવે તો પાચન શક્તિ સૂઘરે છે સાથે શકિતવર્ઘક હોય બીમારી માં અને ડાયેટ મેનુ માં પણ ખાસ આવકાર્ય છે. ફણગાવેલા મગ સલાડ માં કાચા પણ સર્વ કરી શકો અથવા શાક બનાવીને કઢી-ભાત સાથે પણ સર્વ કરી શકાય . asharamparia -
ટોમેટો ગાર્લિક ચટણી સેન્ડવીચ ઢોકળા (Tomato Garlic Chutney Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5#WEEK5#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ આજે મેં ફટાફટ બની જતાં લાલ સેન્ડવીચ ઢોકળાં(instant tomato - garlic sandwich dhokala) બનાવી મૂકયાં છે. ફટાફટ બની જતાં red સેન્ડવીચ ઢોકળાં Krishna Dholakia -
બટાકા ની સ્લાઈસ નાં સેન્ડવિચ ભજીયા
બટાકાં ની ચિપ્સ માં લસણ ની ચટણી ભરી ને મેથી વાળા ખીરા માં ફ્રાય કરી ને આ પકોડા બનાવ્યા છે. વરસાદ ની સીઝન માં આ એકદમ પસંદ આવે એવી ડીશ છે. Disha Prashant Chavda
More Recipes
ટિપ્પણીઓ