વેજ ચીઝ મેયો સેન્ડવીચ (Veg Cheese Mayo Sandwich Recipe In Gujarati)

Jigna Patel
Jigna Patel @jigna15

#XS

વેજ ચીઝ મેયો સેન્ડવીચ (Veg Cheese Mayo Sandwich Recipe In Gujarati)

#XS

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ લોકો માટે
  1. પેકેટ બ્રેડ
  2. ૧ નંગ બટાકુ
  3. ૧ નંગ સ્વીટ કોર્ન
  4. ૧ નંગ કેપ્સિકમ
  5. ૩ નંગગાજર
  6. ૩ નંગડુંગળી
  7. ૪ ચમચીમેયોનીઝ સોસ
  8. ચીઝ કયુબ
  9. ૨ ચમચીમરી પાઉડર
  10. ૨ ચમચીમરચાની પેસ્ટ
  11. મીઠું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    બટાકા મકાઈ બાફી લો પછી બધા વેજીટેબલ કટ કરી લો પછી બધું બરાબર મિક્સ કરો તેમાં ચીઝ મેયોનીઝ સોસ મરી પાઉડર મરચાં ની પેસ્ટ ઉમેરવી મીક્સ કરો

  2. 2

    બ્રેડ પર બટર લગાવી સ્ટફીગ ભરી ટોસ્ટ કરો

  3. 3
  4. 4

    ગ્રીન ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Patel
Jigna Patel @jigna15
પર

ટિપ્પણીઓ

Similar Recipes