રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોથમીર,આદું,મરચા,લીંબુ,શીંગદાણા,મીઠુ બધુ મિક્સ કરી મિક્સર મા ચટણી બનાવવી.
- 2
ત્યારબાદ કોબી,ગાજર ખમણવા તથા કેપ્સીકમ અને ડુંગળી ઝીણા સમરવા.બધુ મિક્સ કરીને તેમાં 1 ચમચી ઓરેગાનો,1 ચમચી ચીલી ફ્લેક્સ,4 ચમચી મેયૉનીઝ,સ્વાદ અનુસાર મીઠુ નાખી બધુ મિક્સ કરી દેવું.
- 3
બ્રેડ પર બટર લગાવીને ગ્રીન ચટણી લગાવવી.પછી મિક્સ કરેલું વેજીટેબલ બ્રેડ પર લગાવવું અને ઉપર જરૂર પ્રમાણે ચીઝ ખમણવું,અને બીજી બ્રેડ મા બટર અને ગ્રીન ચટણી લગાવીને ઉપર ઉંધી મુકી દેવી.અમે ગ્રીલ ટૉસ્ટર મા બટર લગાવીને શેકી લેવી.
- 4
તૈયાર થયેલી ગ્રીલ સેન્ડવિચ ને સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેંજીટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવીચ(vej grill cheese sandwich recipe in Gujarati (
#માઇઇબુક#પોસ્ટ30#goldenapron3#week1#onion#carrot#goldenapron3#week24#grill Vandna bosamiya -
-
-
-
-
-
ગ્રીલ સેન્ડવિચ
#JSઆ સેન્ડવિચ માં પિઝા નો ટેસ્ટ આવતો હોવા થી નાના મોટા બધા ને ખુબજ ભાવે છે. Shilpa Patel -
-
વેજ મેયો ગ્રીલ સેન્ડવીચ
#SFCતમે કોઈ પણ આકાર ની બ્રેડ લઈ શકો છો...મે અહી ગોળ બ્રેડ લીધેલ છે.... Jo Lly -
-
વેજ મેગી કોઈન (Veg Maggi Coin Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab તમે બધાં એ વેજ મેગી તો ટ્રાય કરી જ હશે આજે હુ તમારી સાથે વેજ મેગી નું બ્રેડ નાં કોમબિનેસન સાથે ની રેસિપી શેર કરવા જઈ રહી છુ Hemali Rindani -
-
-
-
-
-
-
-
-
-
વેજ. સેન્ડવીચ(Veg Sandwich Recipe in Gujarati)
#GA4#week12peanuts#mayonnaise # post-2nutrition ,ફાઇબર ,અને પ્રોટીનથી ભરપૂર ,જલ્દીથી બની જતી આ વાનગી બાળકોને ખૂબ જ પ્રિય છે. 🥪😋 Shilpa Kikani 1 -
-
વેજ પિઝા સ્ટાઇલ ગાર્લિક ચીઝ ગ્રીલ સેન્ડવીચ (ફ્યુઝન સેન્ડવીચ)
#NSD#Mycookpadrecipe 23 નેશનલ સેન્ડવીચ ડે ના દિવસે સેન્ડવીચ બનાવવા નો મોકો મળ્યો. આમ તો કોઈપણ સેન્ડવીચ ભાવે જ. પરંતુ હવે ચીઝ જેમાં હોય એ બધું ભાવે. આજે જે મે સેન્ડવીચ બનાવી એ બે ત્રણ વસ્તુ ભેગી કરી ફ્યુઝન ટાઇપ એટલે પિત્ઝા, ગાર્લિક બ્રેડ અને ચીઝ ગ્રિલ એમ ત્રણ નું મિશ્રણ કરી સંપૂર્ણ મારું જ ક્રિએશન છે. રસોઈ બનાવવા નો અને એમાં નવા પ્રયોગો કરવા એ પ્રેરણા રૂપ છે. એટલે સંપૂર્ણ મારી શોધ ક્યો કે ક્રિએશન કહો જે કહો એ મારું પોતાનું. Hemaxi Buch -
-
વેજ ચીઝ બ્રેડ પિઝા (Veg. Cheese Bread Pizza Recipe In Gujarati)
#GA4 #WEEK17પિઝા ના રોટલા નાં હોય ત્યારે ઘઉં ની બ્રેડ નો ઉપયોગ કરી પિઝા બનાવી શકાય. Bhoomi Talati Nayak -
-
-
વેજ ચીઝ માયો ગી્લ સેન્ડવીચ
#માઇઇબુકઆ સેન્ડવીચ બનાવી ખૂબ જ સરળ છે અને એકદમ જ જલ્દીથી બની જાય છે છોકરાઓને ઈવનિંગ સ્નેક્સ તરીકે આપવામાં ખૂબ જ સારી છે Devika Panwala -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10524428
ટિપ્પણીઓ