વેજ મેયો ટોસ્ટ સેન્ડવિચ (Veg Mayo Toast Sandwich Recipe In Gujarati)

Kanan Solanki
Kanan Solanki @kanan_21

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપકોબીજ
  2. 1 નંગ બાફેલા બટાકા
  3. 1 નંગકેપ્સિકમ
  4. 1 નંગટામેટું
  5. 1 નંગડુંગળી
  6. 1 નંગ ગાજર
  7. 1 કપમેયોનીઝ
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. 1 ચમચીમરી પાઉડર
  10. ચમચીચીલી ફ્લેક્સ
  11. ચમચીઓરેગાનો
  12. 6સ્લાઈસ બ્રેડ
  13. બટર શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા શાકને જીણા કાપીને તેમાં સ્વાદ અનુસાર મીઠું મરી પાઉડર ઓરેગાનો ચીલી ફ્લેક્સ અને મેયોનીઝ ઉમેરો

  2. 2

    બધું બરાબર મિક્સ કરી લેવું

  3. 3

    બ્રેડની સ્લાઈસ માં બંને બાજુ બટર લગાવવું વચ્ચે તૈયાર કરેલું સ્ટફિંગ ભરી ઉપર બીજી સ્લાઈસ મૂકવી

  4. 4

    સેન્ડવીચ ને ટોસ્ટરમાં ટોસ્ટ કરી લેવી

  5. 5

    ચટણી કે કેચપ સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kanan Solanki
Kanan Solanki @kanan_21
પર

Similar Recipes