🌹વણેલાગાંઠીયા(ધારા કિચન રેસિપી)🌹

💐ગુજરાતીઓ, એમાંય વળી કાઠિયાવાડી લોકો ઘર કરતા બહાર ખાવાના ખુબ જ શોખીન. કે રજાઓમાં મિત્રો કે પછી ફાર્મ હાઉસ પર જઈ ખુબ મજા કરે અને વળી સવારે નાસ્તામાં કેટલાક લોકો ગાંઠિયા ખાવા પસંદ કરે છે તો આજે હું ગાંઠિયા રેસિપી શેર કરવા જઈ રહી છું જે ખુબ જ ટેસ્ટી છે. 💐
#ટીટાઈમ
🌹વણેલાગાંઠીયા(ધારા કિચન રેસિપી)🌹
💐ગુજરાતીઓ, એમાંય વળી કાઠિયાવાડી લોકો ઘર કરતા બહાર ખાવાના ખુબ જ શોખીન. કે રજાઓમાં મિત્રો કે પછી ફાર્મ હાઉસ પર જઈ ખુબ મજા કરે અને વળી સવારે નાસ્તામાં કેટલાક લોકો ગાંઠિયા ખાવા પસંદ કરે છે તો આજે હું ગાંઠિયા રેસિપી શેર કરવા જઈ રહી છું જે ખુબ જ ટેસ્ટી છે. 💐
#ટીટાઈમ
રાંધવાની સૂચનાઓ
- 1
રીત :(Method)
💐 ચા બનાવવા માટે :હવે એક વાસણ મા 1 કપ પાણી નાખી ઉકળવા દો પછી ખાંડ, ચાપત્તી અને દૂધ નાખતા પછી એક ઉકાળ આવ્યા પછી થોડું આદું નાખો
- 2
આદુંની સાથે ઈલાયચી નાખવાથી ચાનો સ્વાદ વધારે સરસ આવે છે.
- 3
💐 વણેલાગાંઠીયા બનાવવા માટે;
પાણીમાં ગાંઠિયાનો સોડા અથવા ખાવાનો સોડા નાંખી, ચણાના લોટમાં મીઠું સ્વાદ પ્રમાણે હિંગ અધકચરો ખાંડેલો અજમો અને તેલનું મોણ નાંખવું.
- 4
પછી ગાંઠિયાનો સોડા અથવા ખાવાનો સોડા નું પાણી લઈ કઠણ લોટ બાંધવો. તેલનો હાથ લઈ, પાટલી ઉપર તેલ લગાડી, હાથથી વળ દઈને ગાંઠિયા બનાવી, તેલમાં તળી લેવા અથવા ગાંઠિયાના મોટા કાણાના ઝારાથી ગાંઠિયા પાડી, તેલમાં તળી લેવા.
- 5
ગાંઠિયા તૈયાર થઈ જાય એટલે વણેલાગાંઠીયા ને વઢવાણી મરચા અને ચા સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
🍃"મસાલા ચા"🍃(ધારા કિચન રસિપી)
💐ગુજરાતીઓ, એમાંય વળી કાઠિયાવાડી લોકો સવારે ચા પીવા નું ખુબ જ પસંદ કરે છે તો આજે હું "મસાલા ચા" ની રેસિપી શેર કરવા જઈ રહી છું જે ખુબ જ ટેસ્ટી છે. 💐#ઇબુક#Day12 Dhara Kiran Joshi -
🌹 ફ્રેચ ફ્રાઈસ કુરકુરા (ધારા કિચન રેસિપી)🌹
💐ફ્રેંચ ફ્રાઈસ બાળક અને મોટા બધા પસંદ કરે છે. આજે હું "ફ્રેચ ફ્રાઈસ કુરકુરા" રેસિપી શેર કરવા જઈ રહી છું જે ખુબ જ ટેસ્ટી છે. 💐#ટીટાઈમ Dhara Kiran Joshi -
ફાફડા ગાંઠિયા
🌹ગુજરાતમાં ફાફડા ગાંઠિયા મરચા ખૂબ બનાવાય છે. ફાફડા ગાંઠિયા સાથે તો મરચા અને કઢી તેનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. તેને ઘરે બનાવવુ ખૂબ સહેલુ છે.🌹#ઇબુક#Day9 Dhara Kiran Joshi -
🌹રીંગણ નુ ભરથું🌹
💐કાઠીયાવાડી રીંગણ નું ભરથું એ આખા ગુજરાત માં ખવાતું સામાન્ય શાક છે કે જે ગુજરાતીઓ શોખ થી બનાવે છે અને મજા માણે છે આ રીંગણ નું ભરથું પરાઠા, રોટલી તેમજ બાજરા ના રોટલા સાથે ખવાય છે.💐#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Dhara Kiran Joshi -
🌹ફરાળી લોટનું ખીચું (ધારા કિચન ફરાળી રેસિપી)🌹
#કૂકર#india#GH💐આજે મે મારી પ્રિય વાનગી ફરાળી લોટનું ખીચું બનાવ્યું છે, પસંદ આવે તો કહેજો.💐 Dhara Kiran Joshi -
🌹"ફરાળી કોથમીર ચીઝશીગાર રોલ" (ધારા કિચન રેસિપી)🌹
#જૈન#ફરાળી 🌹શ્રાવણ માસ સ્પેશિયલ ધારા કિચન ફરાળી રેસિપી "ફરાળી કોથમીર ચીઝશીગાર રોલ"...🌹 Dhara Kiran Joshi -
"ફરાળી માખણબટર પાસતા"(ધારા કિચન રેસિપી)🌹
#ફરાળી#જૈન🌹બધા ને જન્માષ્ટમી મી શુભકામના🙏 ફરાળમા કઈ ચટપટું ખાવાનું મન થાય છે તો તમે ઉપવાસમા રેગ્યુલર ફરાળી ખાઈ ને કંટાળી ગયા છો તો હવે તમે ચિંતા છોડો હું લઈને આવી છું, મસ્ત મજાના "ફરાળી માખણબટર પાસ્તા "જે મે ક્રિએટ કરેલી મારી નવી રેસિપી છે જે તમે આજે ધરે જ બનાવો " સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવા માં ખૂબ જ સરળ છે "ફરાળી માખણબટર પાસ્તા "નો સ્વાદ ખરેખર ટેસ્ટીયમ્મી છે🌹 Dhara Kiran Joshi -
ફાફડા ગાંઠિયા મરચા કઢી
#જોડી #કોમ્બો #જૂનસ્ટાર #goldenapron🌹ગુજરાતમાં ફાફડા ગાંઠિયા મરચા ખૂબ બનાવાય છે. ફાફડા ગાંઠિયા સાથે તો મરચા અને કઢી તેનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. તેને ઘરે બનાવવુ ખૂબ સહેલુ છે.🌹 Dhara Kiran Joshi -
🌹"મટકી મસાલા દાર ચણા"🌹
💐" કાઠિયાવાડી "મટકી મસાલા દાર ચણા" એ કાઠિયાવાડ ની પરંપરાગત વાનગી છે અને ટ્રેડીશનલી રીતે આ માટી ના વાસણ માં બનાવવામાં આવી છે અને માટી ના વાસણમા બનાવી હોવાથી ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. મૈં આજે આ વાનગી માં માસ્ટર શેફ ચેલેન્જ માટે બનાવી છે..તો ચાલો કાઠિયાવાડી "મટકી મસાલા દાર ચણા" ખાવા ની મજા માણો 💐#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Dhara Kiran Joshi -
🌹"કાઠીયાવાડી સેવ-ટામેટાં"(ધારા કિચન રેસિપી)🌹
#ટમેટા 🌹આ સેવ-ટામેટાંનુ શાક છે, જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી વાનગી નાના તથા મોટા બધાની પ્રિય છે તે ખૂબજ સ્વાદિષ્ટ છે.🌹 Dhara Kiran Joshi -
⚘"મગની દાળ ની ખિચડી"⚘ (ધારા કિચન રસિપી)
💐"મગની દાળ ની ખિચડી" તમે અનેકવાર ખાધી હશે. આ ખિચડી કઢી અને ભાખરી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.#ઇબુક#day23 Dhara Kiran Joshi -
પાલક લીલી મગદાળ (ધારા કિચન રસિપી)
#goldenapron3#week 4#પાલક લીલી મગદાળ#ડીનર💐હેલ્ધી અને સ્વાદિષ્ટ પાલક લીલી મગદાળ ખુબ જ ટેસ્ટી લાગે છે એવી "પાલક લીલી મગદાળ" રેસિપી શેર કરવા જઈ રહી છું જે સ્વાદમાં ખુબ જ ટેસ્ટી છે. 💐 Dhara Kiran Joshi -
"ઓટસ્ થોરણ"(ધારા કિચન રેસિપી)🌹
#લીલીપીળી🌹બ્રેકફાસ્ટમાં ઉપમા ખાવું પણ સારું ગણાય છે. પણ આ ઓટસ્ થોરણ એક હેલ્દી નાશ્તા માટે નો બેસ્ટ વિકલ્પ છે..🌹 Dhara Kiran Joshi -
🌹"ક્લબ મસાલાં સેન્ડવિચ" (ધારા કિચન રેસિપી)🌹
#જૈન🌹ક્લબ મસાલાં સેન્ડવીચ ટેસ્ટી અને હેલ્દી છે આ સેન્ડવીચ બધાં લોકો ને ભાવતી સેન્ડવીચ છે આ જરૂર થી બનાવો ને સેન્ડવીચ ખાવા ની મજા લો.🌹 Dhara Kiran Joshi -
🌹"પાસ્તા લાડુ"🌹"(ધારા કિચન રસિપી)
💐કેહેવાય છે કે તહેવાર કે પ્રસંગ કોઈ પણ હોય પણ જ્યાં સુધી આપણી કાઠિયાવાડની પારંપરિક મીઠાઈ લાડુ ન બને, તો એ તહેવાર કે પ્રસંગ અધુરો જ હોય એમ લાગે છેતો આજે હું તમારા માટે એક નવી મીઠાઈ લઈને આવી છું જે સ્વાદ માં એકદમ ટેસ્ટી અને હેલ્દી છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો 💐#ઇબુક#Day8 Dhara Kiran Joshi -
💐"ભીંડી મસાલા કઢી"(bhindi masala kadhi recipe in gujarati)(ધારા કિચન રસિપી)💐
#goldenapron3#week15#ભીંડી💐આ "ભીંડી મસાલા કઢી" બનાવી ખુબ સહેલી છે અને ઝડપથી બની જાય છે. અને સ્વાદમાં ખરેખર ખૂબજ ટેસ્ટી છે 💐 Dhara Kiran Joshi -
🌹"ફરાળી સુખડી" 🌹( ધારા કિચન રસિપી
#લોકડોઉન#goldenapron3#week 7#jaggery🌹નવરાત્રી ચાલતી હોવાથી પ્રસાદમાં અને ફરાળમાં ખુબજ હેલ્દી હોય એવું શું કરવું એ પ્રશ્ન છે, એમાં પાછું લોકડોઉન ચાલતુ હોવાથી આપણા ઘર માં જે હતુ એમાંથી મે "ફરાળી સુખડી"બનાવીછે જે હેલ્દી છે.🌹 Dhara Kiran Joshi -
🌹બેસન પીઝા🌹
💐પિઝા બાળકો ને બહુ જ ભાવે. ગમે ત્યારે પૂછો કે શું ખાવું છે તો પિઝા એમ જ કહે છે માટે બહાર મળે એવા જ પિઝા આજે મેં ઇટાલીયન વાનગી માંથી ઇન્ડિયન વાનગી "બેસન પીઝા" નવું વિચારી ને બનાવ્યુ છે જે ખાવા માં ટેસ્ટી બન્યા છે.💐#ફ્યુઝનવીક#ગામઠીરેસિપી Dhara Kiran Joshi -
ગુજરાતી ચંપાકલી ગાંઠિયા (Chmpakali gathiya recipe in Gujarati)
# ચંપાકલી ગાંઠિયાગુજરાતી લોકો ગાંઠિયા ના ખુબ શોખીન હોય છે મારા ઘર માં પણ ગાંઠિયા બધા ના ખુબ જ ફેવરીટ છે દર અઠવાડિયે એક વખત ગાંઠિયા બને છે દર વખતે જુદા - જુદા ગાંઠિયા બનાવુ છુ તો હુ ચંપાકલી ગાંઠિયા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
🍆"રીંગણ નુ ભરથું"🍆(ધારા કિચન રસિપી)
🍆રીંગણ નું ભરથું એ સામાન્ય શાક છે કે જે ગુજરાતીઓ શોખ થી બનાવે છે અને રીંગણ નું ભરથું મજા માણે છે આ રીંગણ નું ભરથું પરાઠા, રોટલી તેમજ બાજરા ના રોટલા સાથે ખવાય છે.#ઇબુક#day18 Dhara Kiran Joshi -
-
"કોફી ઉકાળો"(ધારા કિચન રસિપી)
#goldenapron3#week 9#કોફી💐ગુજરાતી લોકો સવારે માં કોફી કે ચા પીવા નું ખુબ જ પસંદ કરે છે તો આજે હું "કોફી ઉકાળો" ની રેસિપી શેર કરવા જઈ રહી છું જે ખુબ જ ટેસ્ટી છે. 💐 Dhara Kiran Joshi -
-
⚘ મેક્સિકન પૌંઆ ઢોકળાં⚘
💐આ એક હેલ્થી રેસિપી છે જેમાં મેં મિક્સવેજીટેબલ અને હર્બસ નું કોમ્બિનેશન કરીને બનાવવા મા આવી છે મેં માસ્ટરશેફ ફ્યુઝન વીક મા ગુજરાતી ઢોકળાં અને મેક્સિકન હર્બસને મિક્સ કરીને "મેક્સિકન પૌંઆ ઢોકળાં"ની રેસિપી બનાવી છે. જે કોથમીર-ફુદીનાની ચટણી અને મેક્સિકન સાલસા સોસ સાથે જે સ્વાદ માં ખુબ ટેસ્ટી લાગે છે.💐#ફ્યુઝનવીક#ગામઠીરેસિપી Dhara Kiran Joshi -
વણેલા ગાંઠિયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#FFC1#ફૂડ ફેસ્ટિવલ1 ગાંઠિયા એ સૌરાષ્ટ્રની ઓળખ છે. સૌરાષ્ટ્રમાં ગમે તે ગામમાં જાવ પ્રવેશતા ગાંઠિયાની દુકાન પહેલાં જોવા મળે.એમાં પણ અમારૂ ભાવનગર ગાંઠિયાથી જ ઓળખાય.જાતજાતના ગાંઠિયા:-જીણા,વણેલા,લક્કડ,તીખા, મોળા, લચ્છુના,જારાના,પાટીયાના,મરીના,મેથીના,ફુદીનાના.ઓ...હો...કેટલા વેરીએશન?પારવિનાના.એમાં આપણે બનાવીશું વણેલા ગાંઠિયા Smitaben R dave -
🌹"રજવાડી ખિચડી"🌹
💐નોર્મલ ખિચડી તો તમે અનેકવાર ખાધી હશે. પણ શુ તમે ક્યારેય કાઠીયાવાડી રજવાડી ખિચડી ખાધી છે.? આ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે રજવાડી ખિચડી નો સ્વાદ માં બહુ સરસ લાગે છે "કાઠીયાવાડી રજવાડી ખિચડી " ગરમાગરમ રોટલા અને છાસ સાથે પીરસો અને ખાવા ની મજા માણો...💐#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Dhara Kiran Joshi -
🌹"બેસન લાડુ" (ધારા કિચન રસિપી) 🌹
#કાંદાલસણ#goldenapron3#week2#dessert🙏હનુમાન જયંતી હોવાથી આપણી પારંપરિક મીઠાઇ લઈ ને આવી છું, જે કાંદાલસણ વગર ની રેસીપી છે જે "હનુમાનજી ની પ્રસાદી" બનાવવા માટે બહુ જ જલ્દી થઈ જાય છે અને સ્વાદ માં પણ ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે🙏 Dhara Kiran Joshi -
તીખા ગાંઠિયા (Tikha Ganthia Recipe In Gujarati)
#SFRસાતમ આઠમ હોય અને સેવ ગાંઠિયા ના બને એવું તો બને જ નહીં તીખા ગાંઠિયા તો જોઈએ જ Kalpana Mavani -
🌹રવા સેન્ડવિચ પુડલા 🌹
#બ્રેકફાસ્ટ રેસીપીHello Friendsસવારનો નાસ્તો healthy અને testy હોવો જોઇયે.કે જેનાથી આપણને આખો દિવસ ચુસ્તી અને સ્ફૂર્તિ રહે. Dharmista Anand -
🥕"ક્રિસ્પી ફરાળી કેરેટ પોટેટો રોલ"🥕(ધારા કિચન રસિપી)
🥕આ એક હેલ્થી રેસિપી છે ગુજરાતી લોકો ખાવા-પીવાના શોખીન હોય છે ઉપવાસ કે એકટાણાં મા ઘણા ગુજરાતી લોકો ફરાળ તો બનાવે જ છે તો હવે ફરાળ મા ખાય શકાય એવી વાનગી લાવી છું "ક્રિસ્પી ફરાળી કેરેટ પોટેટો રોલ"🥕#goldenapron2#Week-1#Gujarat Dhara Kiran Joshi
More Recipes
ટિપ્પણીઓ