બિસ્કિટ કેક

Juhi Maurya
Juhi Maurya @cook_17893634
Ahmedabad

#અમદાવાદ

# ગણપતી ના પૃસાદ માટે મે ધરે કેક તૈયાર કરી છે . તે પણ સરલ રીત થી તો તમે સહૂ પણ જરુર બનાવો..

બિસ્કિટ કેક

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

#અમદાવાદ

# ગણપતી ના પૃસાદ માટે મે ધરે કેક તૈયાર કરી છે . તે પણ સરલ રીત થી તો તમે સહૂ પણ જરુર બનાવો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 5પેકેટ ચોકલેટ biskit
  2. 1 નાની ચમચીઇનો
  3. 1 નાની ચમચીકોકો પાવડર
  4. તેલ તપેલી મા લગાવા માટે
  5. દુધ 2 વાડકી
  6. 1 ચમચીબટર
  7. 200GRAM હેવી cream
  8. ફુડ કલર લાલ અને લીલો
  9. sprincklers

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા િબસકિટ નો ભૂકૌ કરી તેને ચારણી થી ચારવુ. તેમા ઇનો,કોકો પાવડર, બટર, અને દુઘ ઉમેરી..ઈડલી ના ખીરા જેટલુ જાડુ રાખવૂ.

  2. 2

    એક એલયુમિનિયન ની તપેલી મા તેલ લગાવી બનાવેલુ બેટર તેમા નાખવુ

  3. 3

    ઓવન ને 180°પર ગરમ કરી..તપેલી તેમા મૂકી 10 મિનિટ માટે બૈક કરવૂ...કેક છૂટી પડે એટલે તેને અનમૌલડ કરવી.

  4. 4

    ઠંડા પડયા પછી તેને વરચે થી કટ કરવી.creamને..વિહપ કરી...બે ભાગ ની વરચે લગાવી..CREAM થી આખી કેક કવર કરવી...

  5. 5

    તયારબાદ તેમા કલર એડ કરી પાઈપીંગ બેગ મા ભરી મનપસંદ ડિઝાઈન કરવી...નોઝલ દવારા અલગ િડઝાઈન ના ફૂલ બનાવા

  6. 6

    Sprinklers દવારા ડેકોરેશન કરવુ

  7. 7

    ધનયવદ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Juhi Maurya
Juhi Maurya @cook_17893634
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes