બનાના મિલ્ક શેક

Harshida Thakar
Harshida Thakar @cook_18046181

#પ્રેઝન્ટેશન
#સ્પાઇસ કિચન

બનાના મિલ્ક શેક

#પ્રેઝન્ટેશન
#સ્પાઇસ કિચન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100ml દૂધ
  2. 1મોટું કેળું
  3. 1/2 ચમચીમધ
  4. વધુ ગળ્યું જોઈએ તો મોરસ પણ નાખી શકો
  5. 1નાની ચમચી
  6. સમારેલી બદામ 2 નંગ
  7. ગાર્નિશીંગ માટે મધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મિક્ષી બાઉલ માં દૂધને સમારેલું કેળું નાખો

  2. 2

    પછી મિક્સર માં ફરવી લો સાથે મધ પણ ઉમેરો

  3. 3

    થઈ જાય પછી ગ્લાસ માં કાઢી લો

  4. 4

    ઉપર મધ થઈ ગાર્નિશીંગ કરો

  5. 5

    પ્લેટ માં લઇ ડ્રાયફ્રુટ થઈ સજાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harshida Thakar
Harshida Thakar @cook_18046181
પર

ટિપ્પણીઓ

Similar Recipes