મૅથી ની ભાજી વાળા લાય ઢોકળા

Uma Lakhani @cook_18383027
રાંધવાની સૂચનાઓ
- 1
ઢોકળા નું ખીરૂ લય તેમાં ધોય ને સમારેલી ભાજી નાખવી સમારેલ મરચા લાલ મરચું પાવડર ધાણા જીરૂં પાવડર હળદર પાવડર હીંગ ખાવાના સોડા નિમક તેલ વગેરે નાખી બધું મિક્સ કવું
- 2
હવે ઢોકળિયા માં પાણી નાખી ગેસ પર ગરમ થવા મૂકવું ઢોકળિયા ની થાળી ને તેલ વડે ગિર્સ કરી તેમાં ઢોકલનું ખીરૂ પાથારવું અને ઢોકલી માં મૂકી ઉપતિ લાલ મરચું પાવડર ભભરા વી ઢોકળિયું બધ કરી 10 મિનિટ પાકવા દેવું 10 મિનિટ પછી ઢોકળિયું ખોલી થાળી કાઢી લેવી ચપુ વડે કેટ કરી લસણ ની ચટણી સિંગ તેલ અને ટી સાથે સવ કરો
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
મેથી ની ભાજી
#ઇબુક૧#૧૧#લીલી મેથી ની ભાજી માંથી શાક,મુઠીયા ઢોકળાં , થેપલા વગેરે બનાવી શકાય પણ બાજરા ના રોટલા સાથે મેથી ની ભાજી ખૂબ j સ્વાદિષ્ટ લાગે છે અને પોષ્ટીક પણ ખૂબ જ છે. Varsha Karia I M Crazy About Cooking -
લસણીયા ઢોકળા (Lasaniya Dhokla Recipe In Gujarati)
#SF#RB1#cookoadindia#cookoadgujaratiઢોકળાં આમ તો તેલ કે ચ ટ ણી સાથે ખવાય પણ અમારા ઘરે લસણ માં વઘારી ને જ ખવાય છે. सोनल जयेश सुथार -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#મધર્સ ડે સ્પેશિયલ કોન્ટેસ્ટ..... મારા મમ્મી મારા માટે બનાવતા Uma Lakhani -
-
-
-
-
-
-
-
-
-
-
-
બીટરૂટ ની ભાજી
#ઈબુક૧#પોસ્ટ 37બીટરૂટ ની ભાજી આયર્ન થી ભરપૂર છે,ચણાના લોટ માં પ્રોટીન હોય છે, પ્રોટીન અને આયર્ન યુક્ત બીટરૂટ ની ભાજી હેલ્થી અને ટેસ્ટી છે. Dharmista Anand -
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9ઢોકળા એ આપણા ગુજરાતી ઘરો માં બનતી એક વાનગી છે જે ઘણી રીતે બનાવાય છે આજે મેં દૂધી ના ઢોકળા બનાવ્યા છે Dipal Parmar -
-
-
-
મેથી ની ભાજી ના તળેલા મુઠીયા (Methi Bhaji Fried Muthia Recipe In Gujarati)
#Cookpad india Niharika Shah -
-
ઢોકળા
#ટીટાઈમ ચા થી આપણી સવાર ની શરૂઆત થાય છે સાથે સ્વાદિષ્ટ કોઈ નાસ્તો હોય તો મજા પડી જાય ઢોકળા સાથે ચા ની આપણા ગુજરાત મા રીત છે Varsha Karia I M Crazy About Cooking
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10610504
ટિપ્પણીઓ