રીંગણ મેથી ની ભાજી નું શાક (Ringan Methi Bhaji Shak Recipe In Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#BR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 1/2 કપરીંગણ (સમારેલ)
  2. 1 કપમેથી ની ભાજી (સમારેલ)
  3. 5-6કળી લસણ (સમારેલ)
  4. 2 ચમચીતેલ
  5. ચપટીહીંગ
  6. 1/4 ચમચીહળદર
  7. 1/4 ચમચીધાણાજીરું પાઉડર
  8. 1/4 ચમચીલાલ મરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પેન માં તેલ ગરમ કરી હીંગ નો વઘાર કરી લસણ સોંતળી રીંગણ ઉમેરી ચડવાં દો બાદ મેથી અને મીઠું ઉમેરી સોંતળો.

  2. 2

    તેમાં હળદર,ધાણાજીરું અને લાલ મરચું ઉમેરી મિક્સ કરો 1/2 કપ પાણી ઉમેરી ચડવાં દો.તેને ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

ટિપ્પણીઓ

Similar Recipes