રાંધવાની સૂચનાઓ
- 1
ભાજી બનાવા માટે ડુંગળી અને ટામેટા ને કાપી લો, બટાકા ને મેશ કરી લો,પેન મા તેલ ગરમ કરવા મૂકો,તેલ ગરમ થાય એટલે જીરૂ નાખવું, પછી ડુંગળી નાખી સાતળવું,પછી ટામેટા અને આદુ,મરચા ની પેસ્ટ નાખી સાતળવું,
- 2
પછી તેમા મીઠું,હળદર,મસાલો અને લાલ મરચું પાવડર નાખી સાતળવું,પછી મેશ કરેલા બટાકા ઉમેરો,10 મીનીટ સુધી ધીમી ફ્લેમ પર થવા દો,તૈયાર છે મૈસુર ભાજી,કોથમીર થી ગારનીશ કરો,ઢોસા ના ખીરા મા મીઠું નાખી હલાવી લો,નોન સ્ટીક તવો ગરમ કરવા મૂકો,પછી તેલ વગાવી ખીરૂ પાથરો,
- 3
પછી તેના પર લસણ ની ચટણી લગાવો,પછી તેને થવા દો,ઢોસા ને ભાજી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીરભુરજી વીથ પ્લેન ઢોસા
#ફ્યુઝન-આ ડીશ મા સાઉથ+પંજાબી નુ કોમ્બીનેશન છે.#ઇબુક૧#૧૬ Tejal Hitesh Gandhi -
-
રવા-પૌવા મસાલા ઢોસા
#રવાપોહાઆ બેસ્ટ રેસીપી છે જે ડીનર મા અને નાસ્તા ઈનસ્ટન્ટ બની જાય છે Tejal Hitesh Gandhi -
-
-
-
ગોટા વીથ સેવ ઉસળ
#ફેવરેટઆ રેસીપી મારા ઘર ની ફેવરેટ રેસીપી છે,આ રેસીપી સવારે નાસ્તા મા અને ડીનર મા બનાવી શકાય છે,વડોદરા ની ફેમસ વાનગી છે. Tejal Hitesh Gandhi -
-
-
-
વડા-સંભાર
#સાઉથ - વડા-સંભાર સાઉથ ની વાનગી છે,બ્રેક ફાસ્ટ અને ડીનર માટે સારૂ ઓપ્શન છે. Tejal Hitesh Gandhi -
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
અમદાવાદ સટી્ટ ફુડ મૈસુર મસાલા ઢોસા ફેમસ છેઅમારા ઘરમાં પણ અલગ અલગ રીતે ઢોસા બને છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT3 chef Nidhi Bole -
મૈસુર મસાલા ઢોસા વિથ મૈસુરી ભાજી (Mysore Masala Dosa Mysoori Bhaji Recipe In Gujarati)
#TT3 સાઉથ ઇન્ડિયન રેસીપી મૈસુર મસાલા ઢોસા સાથે ટેસ્ટી ભાજી સ્વાદ માં ચાર ચાંદ લગાવે છે. ઢોસા સાથે સ્વાદ માં લાજવાબ અને ખુબજ ટેસ્ટી લાગે છે. Nita Dave -
-
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT૩મૈસુર મસાલા ઢોસા સાઉથ ઇન્ડિયન રેસીપી છે અને પણ આપણને બધી રેસીપી આવતી હોય છે એટલે અવાર નવાર ઘરમાં બની જાય છે Kalpana Mavani -
-
-
-
-
-
-
-
-
-
પંજાબી છોલે વીથ બનાના ટીકકી
#રસોઈનીરંગત#મિસ્ટ્રીબોક્સ છોલે અને કેળા નો ઉપયોગ કરી ને વાનગી બનાવી છે. Tejal Hitesh Gandhi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10869958
ટિપ્પણીઓ