બેબી કોર્ન સીગાર

Pragna Mistry @PragnaMistry
#ગરવીગુજરાતણ
#તકનીક
બેબી કોર્ન અને બટેટા થી બનતું એક સ્ટાર્ટર... સાલ્સા સૉસ સાથે સર્વ કર્યું છે..
બેબી કોર્ન સીગાર
#ગરવીગુજરાતણ
#તકનીક
બેબી કોર્ન અને બટેટા થી બનતું એક સ્ટાર્ટર... સાલ્સા સૉસ સાથે સર્વ કર્યું છે..
રાંધવાની સૂચનાઓ
- 1
બ્લાનચ કરેલા બેબીકોર્ન ને લાંબા હાફ કટ કરવા. મેરીનેશન ની સામગ્રી મિક્સ કરી બેબીકોર્ન પર મેરીનેશન લગાવવું.
- 2
કવરીંગ માટે ની બધી સામગ્રી મિક્સ કરવી પુરણ બનાવવું.
- 3
સાલ્સા માટેની બધી સામગ્રી મિક્સ કરી સાલ્સા સૉસ તૈયાર કરી ફ્રીઝ માં મૂકવો
- 4
બટેટા ના પુરણ ની લાંબી થેપલી બનાવી વચ્ચે બેબીકોર્ન મૂકી સીગાર શેપ આપવો. બ્રેડ ક્રમ્સ માં રગદોળી ડીપ ફ્રાય કરવું.
- 5
ઠંડા સાલ્સા સૉસ સાથે ગરમાગરમ બેબી કોર્ન સિગાર સર્વ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેક્સીકન ચીઝીપુરી
#ગરવીગુજરાતણ#ફયુઝનવીકપાણીપુરી કહો કે પુચકા કે પછી ગોલગપ્પા ભારતીયો ની પ્રિય વાનગી છે જેને રાજમા અને કોર્ન નું મિશ્રણ સાથે ચીઝ સૉસ ભરી આ ચીઝીપુરી મેકસીકન રીતે બનાવી છે. Pragna Mistry -
કુંગ પૉ પોટેટો
કુંગ પૉ પોટેટો#goldenapron3#Week7#Potatoગોલ્ડન એપ્રોન ના સાતમા અઠવાડિયે પોટેટો શબ્દ લઈ એક સ્પાઈસી ચાઈનીઝ સ્ટાર્ટર બનાવ્યું છેતળેલા બટેટા ની સાથે શીંગદાણા ની ક્રંચીનેસ અને ત્રણેય કેપ્સીકમ અને મરી તથા ચીલી સૉસ ની તીખાશ સાથે આ સ્ટાર્ટરએક અલગ જ ટેસ્ટ આપે છે. Pragna Mistry -
-
ચીઝી સ્પીનાચ કોર્ન ટોસ્ટ
#goldenapron3#week3#Bread#Milkમકાઈ અને પાલક સાથે વ્હાઈટ સૉસ નો ઉપયોગ કરી ઓપન ટોસ્ટ બનાવ્યા છે .. ચીઝ હોવાથી બાળકોને પણ મઝા આવે અને મિશ્રણ તૈયાર કરી ને રાખીએ જ્યારે મહેમાન આવે ત્યારે ગરમાગરમ ટોસ્ટ બનાવવા માં સરળતા રહે એવી એક વાનગી જે સ્ટાર્ટર અથવા ગરમ નાસ્તા તરીકે સર્વ કરી શકાય. કીટી પાર્ટી અથવા બાળકોની બર્થ ડે પાર્ટી માટે આ ટોસ્ટ સર્વ કરી શકાય. Pragna Mistry -
ચીઝી મેકરોની ભજીયા
#ગરવીગુજરાતણ#ફયુઝનવીકઈટાલિયન ક્યુઝિન સાથે ભારતીય ક્યુઝિન નું મિક્સ અપ Chandni Mistry -
કોર્ન ચીઝ બોલ્સ (Corn Cheese Balls recipe in Gujarati)
#RB2#cookpadgujarati#cookpadindia#cookpad આજે મેં બાળકોના ફેવરિટ અને મોટા લોકોને પણ ખાવાની મજા પડી જાય તેવા કોર્ન ચીઝ બોલ્સ બનાવ્યા છે. આ બોલ્સને બાળકોને લંચબોક્સમાં કે નાસ્તામાં એ ઉપરાંત પાર્ટી સ્નેક્સ તરીકે પણ સર્વ કરી શકાય છે. મોટા લોકોને લંચ કે ડિનરમાં ફરસાણ તરીકે કે સાઈડ ડિશ તરીકે પણ ખાવાની મજા આવે છે. આ બોલ્સને બ્રેકફાસ્ટમાં કે સાંજના નાસ્તામાં ચા ની સાથે પણ સર્વ કરી શકાય છે. અમેરિકન મકાઈ ના દાણા અને ભરપૂર ચીઝ ના ઉપયોગ થી બનાવવામાં આવતા આ બોલ્સ ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. Asmita Rupani -
પનીર સ્ટેક વીથ હર્બ રાઈસ અને એકઝોટીક વેજીટેબલ
#ગરવી ગુજરાતણ#પ્રેઝન્ટેશનરાઈસ સાથે પનીર અને એકઝોટીક વેજીટેબલ નૌ અલગ રીતે સર્વિંગ કરેલું છે Chandni Mistry -
-
સોતેડ્ પનીર પાસ્તા સલાડ
#મિલ્કી#પનીર#દહીં#ચીઝસોતે પનીર સાથે પાસ્તા અને વેજીટેબલ સાથેનું એક સલાડ જેમાં દહીં અને ચીઝ થી બનાવેલું ડ્રેસિંગ ઉમેર્યું છે. જેને લીધે સલાડ પ્રોટીન થી ભરપૂર અને સ્વાદિષ્ટ લાગે છે.વળી આ સલાડ માં પાસ્તા હોવાથી બાળકો પણ હોંશેહોંશે ખાઈ લે છે. Pragna Mistry -
-
ચીઝ લોલીપોપ (Cheese lollipop recipe in Gujarati
#GA4#week17#cheese#cookpadgujarati#cookpadindia ભરપૂર ચીઝ નાખીને બનાવેલી આ વાનગી નાના બાળકોને ખૂબ જ ભાવે તેવી બને છે. આ વાનગીમાં ચીઝ ની સાથે પોટેટો અને કોર્ન પણ ઉમેરવામાં આવે છે. સ્ટીકમાં ભરાવીને સર્વ કરવામાં આવતી આ વાનગી નાના બાળકોને લોલીપોપ જેવી લાગે છે. Asmita Rupani -
સ્પીનાચ લઝાનીયા રોલ અપ વીથ મરીનારા સૉસ
#મિસ્ટ્રીબોકસ#ગરવીગુજરાતણ મિસ્ટ્રી બોકસ ચેલેન્જ માં આપેલ સામગ્રીમાંથી પાલક અને ચીઝ નો ઉપયોગ કરી મેં ઈટાલિયન વાનગી બનાવી છે. Pragna Mistry -
ક્રિસ્પી ચાઇનીસ કોર્ન સ્ટિક
#Testmebest#તકનીક#ક્રિસ્પી ચાઇનીસ કોર્ન સ્ટિક આ રેસિપિ સ્ટાર્ટર માટે છે તેમાં કોર્ન સાથે ચાઇનીસ સોસ નાખી તળેલા છે ઉપર થી ચાટ મસાલો કે લીંબુ ની રસ નાખી સર્વ કરવું Mayuri Vara Kamania -
વેજ સોયા પુલાવ
#ગરવીગુજરાતણ#પ્રેઝન્ટેશનવાનગી એકદમ સામાન્ય હોય પણ જો એનું પ્રેઝન્ટેશન સુંદર હોય તો મોં માં પાણી અચૂક લાવી દે.. મારી વાનગી સામાન્ય છે પણ ટેસ્ટી અને દેખાવમાં અચૂક ગમે એવી રીતે પ્રેઝન્ટ કરી છે. Pragna Mistry -
-
-
મલાઈદાર આલુ ગોબી
#ગરવીગુજરાતણ#અંતિમમાસ્ટર શેફ પ્રતિયોગીતા ના આ અંતિમ પડાવમાં શેફ સિધ્ધાર્થ તલવાર જી ની રેસીપી ને થોડાક ફેરફાર સાથે રોજબરોજ ની રસોઈ માં બનાવી શકાય એ રીતે આલુ ગોબી બનાવવા નો પ્રયાસ કર્યો છે. Chandni Mistry -
#નોનઇન્ડિયન ડ્રેગન પોટેટો - ચાઈનીઝ સ્ટાર્ટર
ડ્રેગન પોટેટો એક ચાઇનીઝ સ્ટાર્ટર ઙીશ છે જે ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ અને બનાવવામાં એકદમ ઇઝી છે તો તમે પણ આ આઇટમ જરુર થી બનાવીને તેનો આનંદ ઉઠાવજો. Ejal Sanil Maru -
મેથી ભાજી ના પૂડા
#પીળીસરસ મજાની ઠંડી માં બારીક મેથીની ભાજી ના મિક્સ લોટ ના સ્પાયસી પૂડા ખાવાની ખૂબજ મજા આવે છે.. ચટણી સૉસ સાથે તો આ પૂડા સરસ જ લાગે છે પણ આ તીખા પૂડા સાથે ઘઉં ના લોટનું ગરવાણું એટલે કે રાબ સાથે વધારે મસ્ત લાગે છે.. મસ્ત combination ...સ્પાયસી પૂડા અને ગરમાગરમ મીઠું ગરવાણું... Pragna Mistry -
વેજ.નુડલ્સ મગ (Veg.Noodles Mug recipe in Gujarati)
#GA4#Week2#નુડલ્સનુડલ્સ એ બાળકોના ખૂબ જ પ્રિય હોય છે પણ સાથે મોટા લોકો ને પણ ભાવતા હોય છે. અહીં આપણે નૂડલ્સને વ્હાઈટ સોસ સાથે બનાવીશું સાથે વેજિટેબલ્સ પણ ઉમેરીશું અને મગમાં સર્વ કરીશું. Asmita Rupani -
રવા ઢોકળા વિથ સાલસા ડીપ
#Theincredibles#ફ્યુઝનવીકગુજરાતી અને મેક્સિકન નું ફ્યુઝન કર્યું છે રવા ઢોકળા સાલસા ડીપ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે bijal patel -
ડ્રેગન પોટેટો (Dragon potatoes recipe in Gujarati)
ડ્રેગન પોટેટો ઈન્ડો ચાઈનીઝ ફ્યુઝન ડીશ છે જેમાં બટાકાને તળીને ક્રિસ્પ કરવામાં આવે છે અને સ્પાઇસી સૉસ માં મિક્સ કરવામાં આવે છે. આ એક સ્પાઇસી, ફ્લેવરફૂલ અને સ્વાદિષ્ટ ડિશ છે જે સ્ટાર્ટર અથવા તો સાઈડ ડિશ તરીકે સર્વ કરી શકાય.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
વેજ હોટ ડોગ
બન્સ બનાવી દીધાહવે એમાં વેજ સલાડ નું ફિલિંગ અને સોસ સ્પ્રિંકલ કરી સર્વ કર્યું. Sangita Vyas -
ચીઝ કોર્ન પોપ્સ
#પાર્ટી કીટી પાર્ટી માટે અનુરુપ આ એક સ્ટારટર બધાને ચોકકસ પસંદ આવશે. જે એવી રીતે સર્વ કર્યું છે કે ખાતા હાથ પણ ન બગડે અને પાર્ટી નો આનંદ લઇ શકો. Bijal Thaker -
સ્પિનચ ફેટા રાવિઓલી (Spinach feta ravioli recipe in Gujarati)
રાવિઓલી એક ખૂબ જ સ્વાદિષ્ટ ઇટાલિયન પાસ્તા ની ડીશ છે જેમાં ફીલિંગ વાળા પાસ્તા નો ઉપયોગ કરવામાં આવે છે. અલગ અલગ પ્રકારની વેજિટેરિયન અથવા નોન વેજિટેરિયન વસ્તુઓનો ઉપયોગ કરીને ફીલિંગ બનાવી શકાય. મેં અહીંયા પાલક અને ફેટા ચીઝ નું ફીલિંગ બનાવ્યું છે. આ પાસ્તા બટર સૉસ અથવા તો અરાબિઆતા / રેડ સોસ સાથે સર્વ કરી શકાય. રાવિઓલી ને મુખ્ય ભોજન તરીકે ગાર્લિક બ્રેડ સાથે સર્વ કરી શકાય.#prc#cookpadindia#cookpad_gu spicequeen -
ફલાવર વટાણાના ધુંગારી કબાબ
#ગરવીગુજરાતણ#અંતિમમારી રેસીપી માટે શેફ સિધ્ધાર્થ તલવાર જી ની રેસીપીમાંથી ફલાવર અને ખડા મસાલા અને કાજુ નો ઉપયોગ કરીને અવધી કયુઝીન ની એક જાણીતી વાનગી ગલોતી કબાબ ને થોડો ફેરફાર કરી ફ્લાવર વટાણા ના કબાબ બનાવવા નો પ્રયાસ કર્યો છે. જેમાં મેં ધુંગાર આપ્યો છે. અને ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી બની છે.રેસીપી ને દિલ થી બનાવી છે એમાં પ્રેમ નો ઉમેરો છે જેને લીધે ખાનાર ને તૃપ્તિ નો ઓડકાર આવશે. Pragna Mistry -
-
ધુંગારી લખનવી ચોળા
#એનીવર્સરી#મૈનકોર્સ#તીખીઆપણા રેગ્યુલર સફેદ ચોળા માં માટી ના કોડીયું વાપરી ધુંગાર આપી ખડા મસાલા થી વઘાર કરી એક નવી સુગંધ સાથે સ્વાદ આપવાનો પ્રયત્ન કર્યો છે. તીખાશ માટે લીલા મરચાં સાથે કાશ્મીરી લાલ મરચું અને આખું લાલ મરચું ઉપયોગ માં લીધું છે Pragna Mistry
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10524187
ટિપ્પણીઓ (2)