મગદાળ વટાણા ની કચોરી ટારટ
#Testmebest #પ્રેઝન્ટેશન
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ૪ કલાક પલાળેલી મગની ડાળ ૨ ચમચી તેલ મૂકી વઘારવી પછી તે રંધાય જવા આવે ત્યારે તેમાં મીઠું,ચપટી હળદર, લાલ મરચું,ગરમ મસાલો,લીંબુ,સાકરનાખી બધું પાણી સુકયી જાય એટલે એક થાળી માં કાઢી પુરણ ઠંડુ થવા દેવું.હવ્વ ફરી કઢાઈ માં ૨ ચમચી તેલ મૂકી હાફ ક્રશ કરેલા લીલા વટાણા વઘારવા તે રંધાવા આવે એટલે તેમાં લીલા મરચાની પેસ્ટ,મીઠું,લીંબુ,સાકર અને ગરમ મસાલો નાખી પુરણ તૈયાર કરવું.
- 2
હવે એક વાસણ માં મેંદો મીઠું તેલ અને પાણી નાખી લોટ બાંધવો.હવે મગનીડાળ ના પુરણ માંથી નાની નઈ ગોળીઓ વાળી લેવી.
- 3
મગની ડાળ ની ગોળીઓ ને લીલા વટાણા ના પુરણ ની થેપલી જેવું કરી અંદર મૂકી વાળી લેવી.પછી મેંદા ના લોટ માંથી નાની પૂરી જેવું વાણી તેમાં આ કચોરી મૂકી વાળી લેવી ન ગરમ તેલ માં તળી લેવી.
- 4
સર્વ કરતી વખતે ટારટ માં કચોરી તોડીને મુકવી પછી તેની ઉપર લીલી ચટણી ટોમેટો કેચઅપનાખી ઉપરથી સેવ ભભરાવી ને જીણી સમારેલી કોથમીર નાખવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લીલવા ની કચોરી
#૨૦૧૯શિયાળા માં ઘરે ઘરે બનતી એકદમ ટેસ્ટી અને બધા ની ફેવરિટ કચોરી...જેનું પડ એકદમ ખસ્તા બનાવ્યું છે... Radhika Nirav Trivedi -
-
-
-
લીલવા ની કચોરી
#શિયાળા લીલવા ની (તુવેર) કચોરી એ શિયાળાની ઋતુમાં દરેક ગુજરાતી ઓના ઘરમાં બનતું એવું એક ફરસાણ છે. તુવેર ના દાણા ક્રશ કરી મસાલો તૈયાર કરાય છે. Bhumika Parmar -
-
-
-
😋ચીઝ ચીલી પોટેટો 😋
#Testmebest#પ્રેઝન્ટેશન મિત્રો, આજે હું આપની માટે ચીઝ ચીલી પોટેટો ની રેસીપી લાવી છું... જેને મેં મારી રીતે બનાવી છે .. અંદર થી ક્રીસ્પી અને બહાર થી ચીઝી.... એકદમ ટેસ્ટી લાગે છે 😋... તમે પણ બનાવજો 🙏 Krupali Kharchariya -
-
-
-
-
લીલા વટાણા ની કચોરી
#લીલી અહી લીલા વટાણા ની કચોરી બનાવી છે ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ છે.વળી પોષ્ટિક પણ ખરી Varsha Karia I M Crazy About Cooking -
વેજિટેબલ, ઘઉ નાં ફાડા અને મગ ની દાળ ની ખીચડી
#goldenapron3#ડિનર#ફાડા માંથી ફાઇબર અને દાળ માંથી પૉટીન મળતું હોવાથી આ ખુબ જ હેલધી રેસિપી છે. ડાયટ મા પણ ચાલે.અત્યારે લોકડાઉન નાં સમય મા થોડું લાઈટ મેનુ બનાવું હોય તો ફાડા ખીચડી અને સાથે દહીં બેસ્ટ ઓપ્શન છે. Bhakti Adhiya -
-
મેથી મગદાળ
#પીળીઆ દાળ તમે રાઇસ, રોટલા,રોટલી કે ભાખરી સાથે ઉપયોગ કરી શકાય. શિયાળામાં ગરમ ખૂબ સરસ લાગે છે. માંદગી માં પણ ઉપયોગ થાય. Ami Adhar Desai -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ