કોકોનટ આઈસક્રીમ, હનીકોમ્બ વીથ કેરેમલ પાઈનેપલ

Girish Rajgor
Girish Rajgor @cook_18526869
ભરૂચ

કોકોનટ આઈસક્રીમ, હનીકોમ્બ વીથ કેરેમલ પાઈનેપલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. કોકોનટ આઈસક્રીમ માટે :
  2. 1 કપ- કોકોનટ મલાઈ
  3. 1/2કપ- કોકોનટ પાણી
  4. 1 કપ- વીપિંગ ક્રીમ
  5. 1/2 કપ- મિલ્ક મેડ
  6. હનિકોમ્બ માટે :
  7. 2ટેબલ સ્પૂન- હની/ મધ
  8. 200ગ્રામ- દરેલી ખાંડ
  9. 2ટેબલ સ્પૂન-પાણી
  10. 2ટેબલ સ્પૂન-બૈકિંગ સોડા
  11. કેરેમલ પાઈનેપલ :
  12. 1/2કપ- પાઈનેપલ
  13. 2ટેબલ સ્પૂન- દરેલી ખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ 1 કપ ફ્રેશ નારિયલ મલાઈ અને અડધો કપ નાળિયેરનું પાણી બંનેને લઈને મિક્સરમાં પીસી લઈશું.આ પૂરીને એક બાઉલમાં અલગ કાઢીશું તેમાં અડધો કપ મિલ્ક મેડ અને 1 કપ વેિપિંગ ક્રીમ ઉમેરીને ધીરે ધીરે મિક્સ કરીશું.હવે આઇસ્ક્રીમ ને સેટ થવા માટે 7 કલાક માટે ફ્રિજ માં મુકીશું.

  2. 2

    ગેસ ઉપર એક વાસણમાં દળેલી ખાંડ,મધ અને પાણી ને એક સાથે ઉમેરીશું અને તેને ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવીશું અને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકીસુ પછી તેમાં બેકિંગ સોડા ઉમેરીને હલાવતા રાહીસુ તેરા એક મોટો ઉભરો આવશે ગેસ બંધ કરીને નીચે ઉતારી લઈશું બટર પેપર પાર પથરી દેશું 2કલાક ઠંડુ કારવા દઈશું પછી એને તોડીને નાના નાના ટુકડા કરી લેશું.

  3. 3

    ગેશ ઉપર એક વાસણમાં દળેલી ખાંડ અને પાઈનેપલ ના ટુકડા નાખી તેને ગોલ્ડન બ્રાઉણ કલર થાય ત્યાં શુદ્ધિ શેકી લઈશું અને એક બાઉલ માં કરીને થનડું થવા દઈશું.

  4. 4

    હવે આપને ડીસ રેડી કરીશું એક નારિયળ ને થોડીને એક ભાગ લઈશું આપરી ડીસ માટે એક ડીસ માં નારિયેળ નો અડધો ભાગ લાઈસુ તેમાં પેલા હનિકોમ્બ ના નાના ટુકડા લઈશું અને ગોઠવીશું તેની ઉપર નારિયેળ નો આઇસ્ક્રીમ એક ચમચી ની મદદથી મુકિશું તેની ઉપર કેરેમલ પાઈનેપલ ટોપિંગ કરીશું.ફુદીના ના પન થી સજાવીશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Girish Rajgor
Girish Rajgor @cook_18526869
પર
ભરૂચ
હોમશેફ
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes