રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં બટર, માર્વાે અને આઈસીંગ સુગર લઈ અને બિટર ની મદદ થી ૫ મિનીટ માટે બીટ કરવું. બધું સરખું મિક્સ થઈ જાય એટલે તેમાં ધીમે ધીમે દૂધ નાખતા જવું અને સાથે સાથે બીટર ચાલુ રાખો.10 મિનિટમાં એકદમ સ્મૂથ થઈ જશે.
- 2
ત્યારબાદ તેમાં મેંદો અને મીઠું નાંખી મિક્સ કરવું. મેંદો નાખ્યા બાદ માવા જેવું થઇ જશે. હવે તેને હાથથી મસળી અને ગોળ લૂવું કરી કપડું ઢાંકી ફ્રીજમાં 10 મિનિટ માટે મૂકી રાખો.
- 3
દસ મિનિટ પછી સો ગ્રામ જેટલું લઈ બે બટર પેપર ની વચ્ચે મૂકી અને સ્પ્રેડ કરતાં જવું ત્રણ mm જેટલી જાડાઈ રાખવી. બરાબર વણાઈ જાય પછી બટર પેપર કાઢી પાઈ ટ્રે માં મૂકવું. અને કાંટાથી કાણા પાડી દેવા જેથી ફુલાય નહિ.
- 4
હવે ફિલીંગ માટે ખારી નો ભૂકો કરી લેવો. ત્યારબાદ તેમાં ફ્રેશ પાઈનેપલ અને કેન નાં પાઈનેપલના થોડા ટુકડા નાખવા. કાજુ ટુકડા અને દ્રાક્ષ નાખવા. મિલ્ક મેડ, બટર અને બુરૂ ખાંડ નાખી બધું સારી રીતે મિક્ષ કરી લેવું.
- 5
હવે આ ફિલિંગ ને પાઈ ટ્રે માં ભરી લેવું અને હાથથી દબાવી લેવો. બાકી ના લોટ થી ઉપર કોઈપણ અલગ અલગ ડિઝાઇન બનાવી શકાય છે. દૂધમાં ખાંડ નાખી મિક્સ કરી અને બ્રશથી પાઈ ની ઉપર ફેરવી દેવો.
- 6
હવે પ્રી હિટ ઓવન માં 180 તાપમાને 25-30 મિનિટ માટે બેક કરવું.
- 7
બેક થઈ ગયા પછી ટ્રે માંથી કાઢી છરી થી સાઈડ કાઢી નીચે પાડી દયો અને મધ લઈ બ્રશ થી ગ્રીસ કરવું. ગરમ હોય ત્યારે જ ગરણી ની મદદથી આઈસિંગ સુગર ને ઉપર છાંટી દેવું. એક કલાક બાદ તેને કટ કરી અને પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
એપલ પાઈ
#ફ્રૂટ્સ#રેસ્ટોરન્ટ#goldenapron3#week2#maidaડીઝર્ટ એટલે બે થી ત્રણ સ્વીટ ને એક ડીશ મા પ્રેઝન્ટ કરો .અને સર્વ કરો .આજે મેં એપલ નો ઊપયોગ કરી પાઈ નુ ફીલીન્ગ બનાવ્યુ છે અને પાઈ ક્રસ્ટ માટે મેં દો લીધો છે.ઉપર આઈસક્રીમ થી ગાર્નિશ કર્યું છે.એક ક્રમ્બલ નુ પણ લેયર કર્યુ છે. Nilam Piyush Hariyani -
-
-
-
-
ચોકલેટ ડ્રાયફ્રુટસ ફજ
#RB3#week3#my_recipe_Ebook @priti Thaker ji નો ખુબ ખુબ આભાર . આજે અમને ઝૂમ લાઈવ માં ચોકલેટ ડ્રાય ફ્રુટ ફજ શીખવી હતી જે ખુબ જ સરસ બની છે. ઘર માં બધા ને ખુબ જ ભાવી છે. Thank you so much all admins for wonderful arrange zoom live session. Payal Sachanandani (payal's kitchen) -
વેનીલા કપકેક્સ (Vanilla Cupcakes Recipe In Gujarati)
#AsahiKaseiIndia#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
ડ્રાય ફ્રુટ પુરણ પોળી(dry fruit puran poli in Gujarati)
#વીકમીલ૩#સ્વીટ#પોસ્ટ૨#માઇઇબુક#પોસ્ટ૧૭ Meera Dave -
ફ્રૂટ્સ યોગર્ટ (Fruits Yoghurt Recipe In Gujarati)
#GA4#Week1Yogurt સાદું દહીં તો આપડે ખાઈ જ છીએ પણ અલગ અલગ ફ્રૂટ્સ ના ફ્લેવર્સ નું દહીં ખાવાની ખૂબ જ મઝા આવે છે.એ સ્વીટ અને ટેસ્ટી લગે છે.ફ્રૂટ્સ ફ્લેવર્સ ના દહીં ને ડેઝર્ટ માં પણ ખાઈ શકાય છે.ઘર માં બધા ને બહુ જ ભાવ્યું. Alpa Pandya -
-
-
-
બેલ નો આઈસ્ક્રિમ
#સમર#પોસ્ટ2બેલ ના ફાયદા૧- બીલીપત્ર ના ઝાડ ઉપર ઊગતું તેનું ફળ બીલું " high બ્લડ પ્રેશર "માટે ઉપયોગી છે.૨- ડાયાબિટીઝ માટે પણ બીલું ફાયદાકારક છે.૩- મોઢાના ચાંદા માટે પણ ઉપયોગી છે.૪- અસ્થમા ,બ્રેસ્ટ કૅન્સર, આ બધા દર્દોમાં માં બીલું ખૂપ ફાયદાકારક છે.૫- બીલવા થી શરીર માં ઠંડક મળે છે .... Neha Thakkar -
-
જ્યુસી ફ્રૂટ ક્રીમ (juicy Fruitcream Recipe in Gujarati)
#GA4#week22# frut creamઅત્યારે માર્કેટ માં બધા ફ્રૂટ બહુ સરસ મળે છે જયુસી ફ્રૂટ ને ક્રીમી ટેસ્ટ સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે. Try it Jyotika Joshi -
-
-
-
-
-
ઑરેઓ કુકીક્રીમ આઇસક્રીમ (Oreo Cookie Cream Icecream Recipe in Gu
#APR#cookpadgujarati આ આઇસક્રીમ મેં નિધી વર્મા જી ના ઝૂમ લાઈવ કલાસ માં શીખી હતી. જે ઓરીઓ બિસ્કીટ અને એની અંદરની ક્રીમ અને ક્રીમ ચીઝ નો ઉપયોગ કરી આ ઑરિયો કૂકી ક્રીમ આઇસક્રીમ બનાવ્યું છે. જે ખૂબ જ યમ્મી બન્યું છે. તમે પણ આ રીતે આઇસક્રીમ બનાવી જરૂર થી ટ્રાય કરજો. Daxa Parmar -
ચિઝી કોર્ન એન્ડ પાઈનેપલ મેકરોની પાસ્તા
પાસ્તા એ બાળકોની ખુબજ ભાવતી વાનગી છે.આજે આપડે મેકરોની પાસ્તા બનાવીશું.અને તેમાં પાઈનેપલ ને કોર્ન અને ચિઝી સોસ લીધા છે .ટેસ્ટ માં ખુબજ સરસ લગે છે.અને ફટાફટ બની જાય છે.#goldenapron3#એનિવર્સરી#વીક6 Sneha Shah -
-
-
ચોકલૅટ પાઈનેપલ રસ્ક પુડિંગ (Chocolate Pineapple Pudding Recipe In Gujarati)
#GA4#week3#weekend Ankita Mehta -
-
-
More Recipes
ટિપ્પણીઓ