ફોલન ચોકલેટ આઇસ્ક્રીમ કોન

Ekta Kholiya
Ekta Kholiya @cook_17814734

#ગરવી ગુજરાતણ
#પ્રેઝન્ટેશન

ફોલન ચોકલેટ આઇસ્ક્રીમ કોન

#ગરવી ગુજરાતણ
#પ્રેઝન્ટેશન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1કોન
  2. 2-3 ચમચીચોકલેટ સોસ
  3. અમેરિકન નટસ આઇસ્ક્રીમ માટે
  4. 1 લિટરદૂધ
  5. 11 ચમચીખાંડ
  6. 3 ચમચીમિલ્ક પાઉડર
  7. 2 ચમચીકોર્ન ફ્લોર
  8. 1 કપક્રીમ
  9. 4-5 ચમચીજેલી
  10. 1 ચમચીવેનીલા એસેન્સ
  11. 2 ચમચીચોકલેટ ચિપ્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દૂધ ને ગેસ પર ઉકળવા મૂકવું. તેમાં ખાંડ નાખવી. ઊકળી જાય એટલે થોડા ઠંડા દૂધ મા કોર્ન ફ્લોર મિક્સ કરી ગરમ દૂધ મા નાખી ઉકાળવું.

  2. 2

    હવે મિલ્ક પાઉડર નાખી મિક્સ કરી દૂધ ને ઠંડુ કરવું.

  3. 3

    હવે ફ્રીજર માં મૂકવું. જામી જાય પછી મિક્સર મા એકરસ કરવું પછી જેલી અને ચોકલેટ ચિપ્સ નાખી ફરી જામવા મૂકવું. તૈયાર છે આઇસ્ક્રીમ.

  4. 4

    પ્લેટ મા આઇસ્ક્રીમ લઈ ઉપર કોન મૂકી સજાવવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ekta Kholiya
Ekta Kholiya @cook_17814734
પર

ટિપ્પણીઓ

Similar Recipes