કોકોનટ આઈસ્ક્રીમ (Coconut Icecream Recipe In Gujarati)

#CR નારીયેલ ને કલ્પવૃક્ષ કહેવામાં આવે છે નાળિયેર સૂકું હોય કે લીલુ નાળીયેર હોય બંને નારિયલ નો સ્વાદ અલગ અલગ આવે છે બંને નારિયેળના એક-એક વસ્તુઓનો ઉપયોગ વિવિધ રીતે આપણે રોજિંદા વપરાશમાં કરીએ છીએ
કોકોનટ આઈસ્ક્રીમ (Coconut Icecream Recipe In Gujarati)
#CR નારીયેલ ને કલ્પવૃક્ષ કહેવામાં આવે છે નાળિયેર સૂકું હોય કે લીલુ નાળીયેર હોય બંને નારિયલ નો સ્વાદ અલગ અલગ આવે છે બંને નારિયેળના એક-એક વસ્તુઓનો ઉપયોગ વિવિધ રીતે આપણે રોજિંદા વપરાશમાં કરીએ છીએ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ નારીયેલ ના ટુકડા ને ઝીણી લઈ 1/2 ગ્લાસ પાણી નાખી મિક્સરમાં ક્રશ કરો જેથી એક કપ જેટલું નારિયેળનું દૂધ તૈયાર થશે અને ગાળીને એક કપ ભરો અને એનું ચછીણને પણ એકવાડકીમાં ત ભરી. લો.
- 2
વીપ ક્રીમ નેબીટરથી બીટ કરી લો અને એનો એક બાઉલ તૈયાર કરો ક્રીમ ની અંદર પાંચ ચમચી મિલ્ક મેડ મેળવો.અને લીલા કોપરાનું છીન લીલા કોપરાનું દૂધ નાખી ફરીથીર બિટર થી બીટ કરી લો જો થોડો મોળો લાગે તો milkmaid વધુ ઉમેરી શકાય
- 3
હવે ક્રીમ કોકોનટ મિલ્ક બધું જ ફરી એકવાર ક્રશ કરો અને આઈસ્ક્રીમ સેટ કરવા માટે ફ્રીઝરમાં આઠથી દસ કલાક મૂકો 10 કલાક પછી આઈસ્ક્રીમ રેડી થઈ જાય છે.આપણે એની અંદર નાખેલા લીલા ટુકડાના લીલા નાળિયેર ના ટુકડા સરસ લાગે છે મેં તેને સર્વ કરવા માટે નારીયેળરની કાછલી નો પણ ઉપયોગ કર્યો છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોકોનટ લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#CRકોકોનટ એ ખનીજ તત્વો થી ભરપૂર છે. નારિયેળ તથા સૂકું ટોપરું એમ બંને રીતે ગુણકારી છે. Jyoti Joshi -
ટેન્ડર કોકોનટ આઇસક્રીમ (Tender Coconut Ice Cream Recipe In Gujarati)
#CR#Cookoadguj#cookpadindia#icecreamrecipeNatural ફલેવર નું આ આઈસક્રીમ સરસ લાગે છે.કોકો નટ નું પાણી એક ઇમ્મુનીટી બૂસ્ટર છે ખૂબ ઓછી સામગ્રીથી આ ફટાફટ બની જાય એવું છે. Mitixa Modi -
-
ટેન્ડર કોકોનટ આઈસ્ક્રીમ (Tender Coconut Icecream Recipe In Gujarati)
#CRખૂબ જ જલ્દી થી બની જાય છે અને ખૂબ જ ઓછી સામગ્રી માં થી....નાના થી લઈને મોટા બધા ને ભાવે છે. મને એની પ્રેરણા મારી મમ્મી થી મળી છે Santosh Vyas -
-
-
ઑરેઓ કુકીક્રીમ આઇસક્રીમ (Oreo Cookie Cream Icecream Recipe in Gu
#APR#cookpadgujarati આ આઇસક્રીમ મેં નિધી વર્મા જી ના ઝૂમ લાઈવ કલાસ માં શીખી હતી. જે ઓરીઓ બિસ્કીટ અને એની અંદરની ક્રીમ અને ક્રીમ ચીઝ નો ઉપયોગ કરી આ ઑરિયો કૂકી ક્રીમ આઇસક્રીમ બનાવ્યું છે. જે ખૂબ જ યમ્મી બન્યું છે. તમે પણ આ રીતે આઇસક્રીમ બનાવી જરૂર થી ટ્રાય કરજો. Daxa Parmar -
ચોકલેટ બોલ વીથ કોકોનટ મુસ (Chocolate Balls Coconut Mousse Recipe In Gujarati)
#AsahiKaseiIndia Manisha's Kitchen -
મેન્ગો કોકોનટ બોલ્સ(Mango coconut balls recipe in Gujarati)
#AsahiKaseiIndia#nooilrecipe#cookpadgujrati#CookpadIndia નાના મોટા દરેકને તે કેરી ખૂબ જ પસંદ હોય છે અને તેની સીઝન આવે એટલે જુદા જુદા સ્વરૂપે તેનો આપણે ભરપૂર ઉપયોગ કરી લેવો જોઈએ. આ વાનગી બનાવવામાં એકદમ સરળ છે અને તે બધાને પસંદ પડે તેવી છે. Shweta Shah -
મેંગો આઈસ્ક્રીમ(Mango Ice Cream Recipe In Gujarati)
વ્હીપ ક્રીમ થી ઈનસ્ટ્ન્ટ આઈસ્ક્રીમ બને છે. તમે મેંગો ને બદલે બીજા પણ ફ્રુટ કે ચોકલેટ વાપરી શકો છો. Avani Suba -
પાન કોકોનટ લાડુ (Paan Coconut Laddu Recipe in Gujarati)
#CR#coconut#cookpadgujarati આપણે અત્યાર સુધી મોતીચૂરના, ચુરમાના, લાસા લાડવા વગેરે વિવિધ સ્વાદના લાડવા આરોગ્યા હશે પરંતુ અહી તમારા માટે પાન કોકોનટના લાડુની રેસીપી લઈને આવી છું…હવે થોડા દિવસો પછી ગણપતિ બાપ્પા નો તહેવાર ગણેશ ચતુર્થી આવી જ રહ્યો છે. તો આ ગણેશ ચતુર્થી પર તમે પણ આવા પાન કોકોનટ લાડુ બનાવી ને ગણપતિ જી ને પ્રસાદ તરીકે ભોગ ચઢાવી સકો છો. આ લાડુ ખૂબ જ સરળ રીત થી આસાની થી ઘર માં રહેલી સામગ્રી માંથી જ બનાવી સકો છો. આ લાડુ માં ગુલકંદ અને ડ્રાય ફ્રુટ નું સ્ટફિંગ ભરી ને બનાવવાથી આ લાડુ નો સ્વાદ એકદમ સ્વાદિષ્ટ લાગે છે. Daxa Parmar -
-
-
ટેન્ડર કોકોનટ આઈસક્રીમ (Tender coconut icecream recipe Gujarati)
ટેન્ડર કોકોનટ આઈસક્રીમ ખૂબ જ ફ્રેશ અને સ્વાદિષ્ટ લાગે છે. નાળિયેર નાં એકદમ નાના ટુકડા આઈસક્રીમ ને રિફ્રેશિંગ બનાવે છે. એના લીધે આઈસક્રીમ ને સરસ ફ્લેવર અને ટેક્ષચર મળે છે. આ એક જરૂર થી ટ્રાય કરવા જેવી રેસિપી છે.#RB3#cookpadindia#cookpad_gu spicequeen -
ચોકલેટ કોકોનટ બોલ્સ (Chocolate Coconut Balls Recipe in Gujarati)
આ રેસીપી બાળકો ને ખુબ પસંદ આવે એવી છે. અને ઝડપથી પણ બની જાય છે. Disha Prashant Chavda -
કોકોનટ લાડુ.(Coconut Ladoo Recipe in Gujarati.)
#CRPost 3 કોકોનટ લાડુ ફ્રેશ કોકોનટ અને ઓર્ગેનિક ગોળ ના પાઉડર નો ઉપયોગ કરી બનાવ્યા છે.ખૂબ જ સરળ અને હેલ્ધી ટ્રેડિશનલ વાનગી છે. Bhavna Desai -
કોકોનટ મિલ્ક મેડ મોદક (Coconut Milkmaid Modak Recipe In Gujarati)
#GC #ગણેશ ચતુર્થી માં આજે કોપરાનું ખમણ અને મિલ્ક મેડ થી ઝડપથી બને એવા આ મોદક છે. Mrs Viraj Prashant Vasavada -
મેંગો આઈસ્ક્રીમ(Mango Icecream Recipe In Gujarati)
#MAમારા કીડ્સ ને બહુ ભાવે છે તો મે ઈનોવેટિવ આઈસ્ક્રીમ બનાવ્યો.ઈનસ્ટ્ન્ટ અને ત્રણ વસ્તુઓ વપરાય છે. બહું જ ડીલીશ્યસ અને યમ્મી લાગે. Avani Suba -
બ્લેક ગ્રપેસ આઈસ્ક્રીમ (Black Grapes Icecream Recipe In Gujarati)
#SQબ્લેક ગ્રેપ્સ આઇસ્ક્રીમહું મૃનાલજી ને ફોલો કરું છું. મે એમની black grapes ની આઈસ્ક્રીમ ની રેસીપી કરી છે Mrunal ma'am thank you for sharing this delicious recipe Deepa Patel -
-
અમેરિકન ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ(American Dryfruit Icecream Recipe In Gujarati)
આઈસ્ક્રીમ નાના મોટા બધા ની ભાવતી વસ્તુ છે. ઉનાળા ની ઋતુ માં રોજ આઈસ્ક્રીમ ખાવાનું મન થઇ જતું હોય છે. બહાર થી ખરીદવામાં આવતા આઈસ્ક્રીમ કરતા ઘરનો આઈસ્ક્રીમ મને વધારે ભાવે કેમકે એમાં આપણે આપણી પસંદગી પ્રમાણે ની વસ્તુઓ ઉમેરી શકીયે તેમજ ખાંડ નું પ્રમાણ પણ માપ નું રાખી શકીયે. મને ફ્રેશ ફ્રુટ અને નટ્સ વાળા આઈસ્ક્રીમ વધારે ગમે.અમેરિકન ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ બનાવવા માં એક્દમ સરળ અને ખાવામાં એટલો જ સ્વાદિષ્ટ લાગે છે. આ આઈસ્ક્રીમ પર ચોકલેટ સૉસ ઉમેરી સર્વ કરવા થી એનો સ્વાદ ઘણો વધી જાય છે. આ એક જરૂર થી ટ્રાય કરવા જેવી સમર રેસિપી છે.#cookpadindia#cookpad_gu spicequeen -
કોકોનટ રાઈસ (Coconut Rice Recipe In Gujarati)
#SR#south_rice#નાળિયેર_ભાત#cookpadindia#cookpadgujaratiકોકોનટ રાઈસ એ કેરલ ,તમિલનાડુ કે કર્ણાટક ગમે ત્યાં જાવ ત્યાંના મુખ્ય ખોરાક છે .હું હાલ માં કર્ણાટક છું તો મે જોયું છે ત્યાં સુધી આ રાઈસ અહીંના લોકો રોજિંદા ખોરાક માં લે છે .અહી તાજા નાળિયેર નો ઉપયોગ વધુ થાય છે .મે સૂકું અને તાજુ બંને નાળિયેર યુઝ કર્યું છે. Keshma Raichura -
ટેન્ડર કોકોનટ મિલ્કશેક (Tender Coconut Milkshake Recipe In Gujarati)
#KER#choosetocook#myfavouriterecipe કેરેલામાં નાળિયેર પુષ્કળ પ્રમાણમાં થાય છે અને એ લોકો આવી નારીયલ માંથી અવનવી વાનગીઓ બનાવતા હોય છે લીલા નાળિયેર નું પાણી તમને એકલુ નાં ભાવે તો તમે તેમાં આ રીતે વેરીયશન કરી શકો છો આ ટેન્ડર કોકોનટ મિલ્ક ટેસ્ટમાં ખુબ જ મસ્ત લાગે છે અને હેલ્ધી છે Bhavisha Manvar -
ટેન્ડર કોકોનટ આઈસ્ક્રીમ (Tender Coconut Icecream Recipe In Gujarati)
#CR ખુબ સરસ વિષય આપ્યો છે. મારા ઘર માં બધાં ને ભાવે છે. HEMA OZA -
કેસર પિસ્તા આઇસ્ક્રીમ (Kesar Pista Icecream Recipe In Gujarati)
#APR#આઇસ્ક્રીમઆપણે ઘણી જાતના આઇસ્ક્રીમ બનાવતા જોઈએ છીએ માં બહુ વેરાઈટી હોય છે જેમ કે ફ્રુટ dry fruits ચોકલેટ જેલી વિ ગેરે. પણ મેં આજે ઓરીજનલ real taste અને વિસરાતો આઇસ્ક્રીમ કેસર પિસ્તા બનાવ્યું છે Jyoti Shah -
-
કોકોનટ રાઈસ (Coconut Rice Recipe In Gujarati)
#KER આ નાળિયેર નાં ભાત રાઈ અને દાળ નાં વઘાર વડે તૈયાર કરવામાં આવે છે.નાળિયેર નાં સ્વાદ ને કારણે એક અનોખો ચટાકો લગાડે છે.આ રેસીપી લેફ્ટઓવર રાઈસ માંથી પણ બનાવી શકાય.લંચબોક્સ માં પણ આપી શકાય. Bina Mithani
More Recipes
ટિપ્પણીઓ (2)