અમેરિકન સ્પાઈસી કૉન વીથ ચણાચોર

આજે અહીં મે અમેરિકા અને ઈન્ડિયા ની રેસિપી ને મીક્ષ કરી છે. ચણાચોર એ ખાટી અને સ્પાઈસી હોય છે જ્યારે કૉન સ્વીટ અને સ્પાઈસી હોય છે તો આજે કંઈક નવું ટેસ્ટ કરીએ......
અમેરિકન સ્પાઈસી કૉન વીથ ચણાચોર
આજે અહીં મે અમેરિકા અને ઈન્ડિયા ની રેસિપી ને મીક્ષ કરી છે. ચણાચોર એ ખાટી અને સ્પાઈસી હોય છે જ્યારે કૉન સ્વીટ અને સ્પાઈસી હોય છે તો આજે કંઈક નવું ટેસ્ટ કરીએ......
રાંધવાની સૂચનાઓ
- 1
🌽અમેરિકન સ્પાઈસી કૉન ની રીત :- સૌપ્રથમ મકાઈને ફોલી ને કુકરમાં મીઠું નાંખી ને ૩ સીટી વગાડી ને બાફી લો.પછી તેના દાણા કાઢી લો.
- 2
પછી એક બાઉલમાં જીણુ સમારેલુ ગાજર,જીણી સમારેલી કોબીજ, જીણુ સમારેલુ બીટ, જીણુ સમારેલુ રેડ અને યલો કેપ્સીકમ લઈ તેમાં મીઠું અને મરી પાવડર નાખી મીક્ષ કરી લો...તૈયાર છે અમેરિકન સ્પાઈસી કૉન.....
- 3
🌽ચણાચોર બનાવવા ની રીત :-એક બાઉલમાં ચણાચોર લઈ ને તેમાં જીણી સમારેલી ડુંગળી, જીણી સમારેલી કાકડી, જીણા સમારેલ ટામેટા, જીણા સમારેલા લીલા મરચાં, જીણી સમારેલી કોથમીર, લીંબુનો રસ અને ચાટ મસાલો નાખી મીક્ષ કરી લો..ચણાચોર તૈયાર છે.
- 4
હવે તૈયાર કરેલા સ્પાઈસી કૉન અને ચણાચોર ને એક મોટા બાઉલમાં મીક્ષ કરી લો.અને ઉપર જરૂર મુજબ મરી પાવડર, ચાટમસાલો,મીઠું અને લીંબુનો રસ નાખી મીક્ષ કરો...
- 5
તો તૈયાર છે અમેરિકન સ્પાઈસી કૉન વીથ ચણાચોર...તેને અહીં મે મકાઈના ફોતરા ના કોન માં સર્વ કર્યું છે... મજા થી ખાઓ..🌽🌽🌽
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રશિયન સલાડ વીથ પોટેટો સબ્જી
આ રેસિપી માં મે રશિયન અને ઇન્ડિયન રેસિપી નુ ફયુઝન કરી ને બનાવી છે...જે ખાવામાં ખૂબ જ હેલ્ધી છે...#ફયુઝનવીક#ગામઠીરેસિપી Neha Suthar -
🌿ગામઠી ગોવર્ધન સલાડ🌿
કાઠીયાવાડ હોય કે ગુજરાત સલાડ તો રોજ ખવાય જ છે.... તો આજે નવી સ્ટાઈલ થી સલાડ બનાવીશું.........🍃🍀🌿#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Neha Suthar -
-
🌽સ્પ્રેડેડ ચીઝી બેબીકૉન પાસ્તા🌽
ફાસ્ટ બની જતુ ફૂડ એટલે ફાસ્ટફૂડ. તો આજે હુ પાસ્તા ની રેસિપી લઈને આવી છુ. જ્યારે સમય નો અભાવ હોય ત્યારે અને બાળકો ને પણ પ્રિય છે આ પાસ્તા....#ફાસ્ટફૂડ Neha Suthar -
સ્પાઈસી રેડ ચીલી હોટ ચોકલેટ મિલ્ક
#તીખીઆ મસાલેદાર હોટ ચોકલેટ સાથે શિયાળાના ઠંડા દિવસને જીવંત કરો.ટેસ્ટ માં સ્વીટ અને સ્પાઈસી કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે. Prachi Desai -
-
🍀રંગરસીલો થાળ🍀
આજે હું કાઠિયાવાડી થાળી ની રેસિપી લઈને આવી છું... આવો રંગરસીલો થાળ કાઠીયાવાડી ઘેર ઘેર જમે છે. આવો થાળ તમે પણ એકવાર જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Neha Suthar -
નાચોસ ચીઝ પૌંઆ ભેલ
આજે મે નોનઈન્ડિયન અને ઇન્ડિયન રેસિપી મિક્સ કરી ને કઈક અલગ જ વાનગી બનાવી છે જે ટેસ્ટી અને હેલ્થ માટે બહુ સારી છે આવી નવી વાનગીઓ બનાવો.અને મારી આ વાનગી એકવાર જરૂર થી બનાવો. "નાચોસ ચીઝ પૌંઆ ભેલ " ખાવા ની મજા માણો.#ફયુઝનવીક#ગામઠીરેસિપી Urvashi Mehta -
ચીઝી છોલે પીઝા
નાના બાળકો થી લઈને મોટા ને પણ પીઝા ના નામ થી મોઢા માં પાણી આવી જાય છે, પણ બહાર મળતુ જંકફૂડ રોજ ખાવું હીતાવહ નથી માટે આજે અહીં હેલ્દી પીઝા ની રેસિપી લઈને આવી છું . તો એક વાર જરૂર થી બનાવજો........#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Neha Suthar -
અમેરિકન ચિપોટલે રાઈસ બાઉલ
#ઓગસ્ટમે પેલી વાર અમેરિકા માં આ ડિશ ખાધી અને મને એમાં કંઈ નવું જ લાગ્યું અને સૌથી સારી વાત કે શુદ્ધ શાકાહારી ડિશ છે.અને ફાયદાકારક છે.સલાડ થી ભરપુર... Manisha Maniar -
વેજ ફાડા ખીચડી
#ફિટવિથકુકપેડઆજે હેલ્ધી રેસિપી બનાવવાની છે તો અમે અહીં ઘઉંના ફાડા અને મિક્સ વેજીટેબલથી ઓછા તેલમાં હેલ્ધી ખીચડી બનાવી છે... Neha Suthar -
મેક્સીકન વાઈટ નુડલ્સ વેજીટેબલ પોપસ્
આજે મે કંઇક અલગ પ્રકારની વાનગી બનાવી છે જે મારી પોતાની રેસીપી છે એકદમ ટેસ્ટ ફૂલ અને હેલ્દી વાનગી છે આવી નવી નવી વાનગીઓ મેં તો બનાવી. તમે પણ "મેક્સીકન વાઈટ નુડલ્સ વેજીટેબલ પોપસ્ " બનાવો અને ગરમાગરમ ખાવા નો આનંદ લો.#તકનીક#ગામઠીરેસિપી Urvashi Mehta -
કોલસ્લે સલાડ (Colossal Salad Recipe In Gujarati)
#WDHappy women's day to all....આજે આ દિવસે Cookpad team નો દિલથી આભાર માનું છું. મેં અહીં ઘણા બધા મિત્રો પાસેથી ઘણું નવું નવું શીખ્યુંછે. દિશા મેમ, પૂનમ મેમ અને એકતા મેમ નો દિલથી આભાર માનું છું. They are great inspiration to me.આજ ની રેસીપી બધાને મદદરૂપ થવા માટે હમેશાં તૈયાર હોય એવા એડમીન દિશા મેમ ને dedicate કરું છું .અહીં મેં સલાડ વિથ મેયોનીઝ ની રેસીપી બનાવી છે. તેને કોલસ્લે સલાડ પણ કહેવાય છે. આ સલાડમાં સબ્જી અને મેયોનીઝ નું કોમ્બિનેશન છે તે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે. Parul Patel -
મેંગો બ્લોસમ
#દિવાળીટ્રેડિશનલ મીઠાઈ તો બહુ થઈ ગઈ ચાલો હવે કંઈક આપણે નવું કરીએ જે બધાને ભાવે કેરી તો બધાને ભાવતી જ હોય તેમાં કંઈક ઇનોવેશન કરીએ જોડે રસગુલ્લા નો ઉપયોગ કરીએ આ મીઠાઈ એવી છે નાના મોટા બધાને ભાવે Kajal Kotecha -
ટોઠા સ્ટફ ઇન ઇડલી પોકેટ
એકલી ઇડલી અને એકલા ટોઠા તો ખાધા હશે પણ આજે કંઇક નવું ટ્રાય કરજો.....#તકનીક#ગામઠીરેસિપી Neha Suthar -
વીંટર મીક્ષ વેજ સબ્જી (Winter Mix Veg Sabji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiવીંટર મીક્ષ વેજ સબ્જી Ketki Dave -
મલ્ટી ગ્રેઈન ફાડા વીથ મિક્સ વેજ સ્ટર ફ્રાઇડ (ચાઈનીઝ)ખીચડી
#ખીચડીફ્રેન્ડસ, મલ્ટી ગ્રેઈન ફાડા ખીચડી માં ચાઈનીઝ ડીશ એડ કરી ફયુઝન રેસિપી તૈયાર કરી છે. જેમાં મલ્ટી ગ્રેઈન ફાડા સાથે વેજીસ નો ક્રન્ચી ટેસ્ટ અને હર્બસ એન્ડ સોસ નો સ્પાઈસી ટેસ્ટ અફલાતૂન કોમ્બિનેશન છે. asharamparia -
હેલ્દી જ્યુસ
#ફિટવિથકુકપેડગાજર, બીટ, હળદર આ બધા લોહીને વધારવાનું કામ કરે છે અને શિયાળામાં આ બધા શાક સારા મળે છે તો આજે અમે અહીં હેલ્દી જ્યુસ બનાવ્યું છે Neha Suthar -
વેજ કેન્ડી (Veg Candy Recipe in Gujarati)
શિયાળા ની ઋુતુ એટલે ખાવાની ઋુતુ😜 એવું જ કહી શકાય. કંઈક નવું બનાવી ફેમેલી ને સર્વ કરવાની મજા જ કંઈક ઓર હોય છે. Bansi Thaker -
-
-
વેજ થાઈ ગ્રીન કરી વીથ રાઇસ (Veg Thai Green Curry Rice Recipe In Gujarati)
#RC4#Week4#rainbowchallenge#greenrecipes#cookpadindia#cookpadgujarati#vegthaigreencurryવેજ થાઈ ગ્રીન કરી એ થાઈલેન્ડની પ્રખ્યાત healthy થાઈ રેસિપી છે. જેમા કોકોનેટ મિલ્ક તેમજ વેજીટેબલ નો યુઝ થાય છે માટે ખૂબ જ હેલ્ધી છે. કંઈક નવું નવું ખાવાનો શોખ હોય તેના માટે બેસ્ટ વાનગી છે. Ranjan Kacha -
બોમ્બે ભાજીપાવ
#goldenapron2વીક 8 મહારાષ્ટ્રના મુંબઈ નું ફેમસ ખાણુ એટલે ભાજી પાવ. મુંબઈની ભાજીપાવ ખૂબ જ પ્રખ્યાત છે તો આજે આપણે ભાજી પાવ ની રેસીપી બનાવીશું. Neha Suthar -
ગ્રીલ વેજ સેન્ડવીચ વિથ લોડેડ ચીઝ (Grill Veg. Sandwich With Loaded Cheese)
#GA4#week17#cheese#સેન્ડવીચસેન્ડવીચ ને તમે ઘણી અલગ અલગ ખાધીજ હશે. મેં આજે ગ્રીલ સેન્ડવીચ બનાવી છે એમાં ઘણાં બધાં વેજીટેબલ અને બટર ચીઝ નો ઉપયોગ કર્યો છે. Daxita Shah -
કોબીજ ગુલદસ્તો
#હેલ્થી "કોબીજ ગુલદસ્તો " મારી રેસીપી છે. આવો સલાડ ડેકોરેશન કરી મૂકવાથી સલાડ ખાવા ની મજા આવે છે આ બધાં શાક ભાજી વિટામીન થી ભરપૂર છે અને હેલ્થ માટેહેલ્દી સલાડ છે.એકવાર જરૂર થી બનાવો "કોબીજ ગુલદસ્તો ". Urvashi Mehta -
-
પનીર કુલ્ચા (Paneer Kulcha Recipe In Gujarati)
#GA4#Week6સાદા કુલ્ચા તો તમે ખાધા હશે તો આજે કંઈક નવું ટ્રાય કરીએ.... Neha Suthar -
સ્મોકી કોર્ન બેેકડીશ ઈન નગેટ્સ🌽
#મૈંદાફ્રેન્ડ્સ, જનરલી બેક ડીશ થોડી થીક ફૉમ માં હોય છે. મેં અહીં કોર્ન બેકડીસ ને નગેટસ્ માં કન્વર્ટ કરી ને રજૂ કરી છે. સ્પાઈસી "સ્મોકી કોર્ન બેકડ્ નગેટ્સ " રેસિપી નીચે મુજબ છે. asharamparia -
સ્પિનચ ડંપલીંગ વીથ ચોકો બનાના બાઈટ્સ
#મિસ્ટ્રીબોક્સ#Fun&Foodટેસ્ટ ની સાથે હેલ્થી રેસિપી નો આનંદ માણો. Daya Hadiya -
રાજા રાની પરાઠા (Raja Rani Paratha Recipe In Gujarati)
#WLD#વિન્ટર લંચ & ડિનરઆજે સૂરત નાં famous and unique એવા સ્ટ્રીટ ફુડમાં મળતા રાજા-રાની પરાઠા ડિનર માં બનાવ્યા.શિયાળામાં ગરમાગરમ અને સ્પાઈસી વાનગીઓ ખાવાની મજા પડે અને વડી, લીલા શાકભાજી નો ઉપયોગ પણ કરી શકાય.અહીં મે healthy version બનાવવા ઘઉં નો લોટ લીધો છે પરંતુ ત્યાં મેંદો, ચણાનો લોટ અને સોજી નો ઉપયોગ કરાય છે જેથી પરાઠા ક્રીસ્પી અને ખસ્તા બને. આ પરાઠા ખાઈને તમે પીઝા પણ ભૂલી જશો. તો જરૂર ટ્રાય કરશો🥰 Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ