મલ્ટી ગ્રેઈન ફાડા વીથ મિક્સ વેજ સ્ટર ફ્રાઇડ (ચાઈનીઝ)ખીચડી

#ખીચડી
ફ્રેન્ડસ, મલ્ટી ગ્રેઈન ફાડા ખીચડી માં ચાઈનીઝ ડીશ એડ કરી ફયુઝન રેસિપી તૈયાર કરી છે. જેમાં મલ્ટી ગ્રેઈન ફાડા સાથે વેજીસ નો ક્રન્ચી ટેસ્ટ અને હર્બસ એન્ડ સોસ નો સ્પાઈસી ટેસ્ટ અફલાતૂન કોમ્બિનેશન છે.
મલ્ટી ગ્રેઈન ફાડા વીથ મિક્સ વેજ સ્ટર ફ્રાઇડ (ચાઈનીઝ)ખીચડી
#ખીચડી
ફ્રેન્ડસ, મલ્ટી ગ્રેઈન ફાડા ખીચડી માં ચાઈનીઝ ડીશ એડ કરી ફયુઝન રેસિપી તૈયાર કરી છે. જેમાં મલ્ટી ગ્રેઈન ફાડા સાથે વેજીસ નો ક્રન્ચી ટેસ્ટ અને હર્બસ એન્ડ સોસ નો સ્પાઈસી ટેસ્ટ અફલાતૂન કોમ્બિનેશન છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બઘાં જ ગ્રેઇન મિક્સ કરી જરૂર મુજબ માપ લઇ ને ૨ થી ૩ વાર પાણી થી ધોઈ એક તપેલીમાં પાણી લઈ ૧૫ મિનિટ માટે પલાળી રાખો.ત્યારબાદ કૂકરમાં તેલ ગરમ કરી રાઈ - જીરું અને અજમા થી વધારીને પલાળેલા ગ્રેઈન, મીઠું, હળદર,લાલ મરચું પાવડર અને ૩ ગણું પાણી ઉમેરી ૩ વ્હીસલ લઈ ગેસ ઓફ કરી સીઝવા દો.
- 2
ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું, લીલા મરચાં અને લસણ નો વઘાર કરી ગાજર, રીંગણ, અને બટેટા, ફલાવર મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી ક્રન્ચી સેકી લેવા. તેમાંથી ૨ ચમચી વેજીસ ગાર્નિશ માટે એક બાઉલમાં કાઢી લઈ ને તૈયાર કરેલ ખીચડી, સોયા સોસ, ચીલી સોસ, મીઠું, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો ઉમેરી સરસ મિક્સ કરી લેવું.
- 3
હવે ગરમાગરમ ચાઈનીઝ ખીચડી સર્વિંગ પ્લેટમાં કાઢી ઉપરથી સેકેલા બટેટા, મિક્સ વેજીસ,લીલી ડુંગળી, ટામેટા થી ગાર્નિશિંગ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મલ્ટી ગ્રેઈન ફાડા દેશી તડકા ખીચડી
#ખીચડીફ્રેન્ડ્સ, ફાડા ખુબ જ પૌષ્ટિક ધાન છે. તેમાંથી અવનવી હેલ્ધી વાનગીઓ બનાવી શકાય છે. મેં અહીં મિક્સ ફાડા ખિચડી માં અજમા નો તડકો આપી ને થોડો અલગ ટેસ્ટ આપ્યો છે . ખુબ જ સરળ છતાં પૌષ્ટિક અને ટેસ્ટી ખીચડી જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ક્રન્ચી મિક્સ વેજ
#ફાસ્ટફૂડફ્રેન્ડસ, વરસાદની સિઝનમાં ગરમાગરમ ચાઈનીઝ પ્લેટ ખાવાની ખૂબ જ મજા આવે છે. જેમાં" ક્રન્ચી મિક્સ વેજ" નાના મોટા સૌની પસંદ છે. ગરમ ગરમ ટોમેટો સૂપ સાથે ક્રન્ચી મિક્સ વેજ માણવાની મજા જ કંઇક અલગ છે. asharamparia -
મિક્સ વેજ- મિક્સ ફાડા ખીચડી
#કૂકર#India post 5#goldenapron7th week recipeઆજે હું એક એવી રેસીપી લઇને આવી છું જે આપણા ગુજરાતી ઓની ઓળખ સમાન છે તેમજ આપણા દેશ ના વિવિધ પ્રાંતો માં પણ પોતાના ટેસ્ટ પ્રમાણે બનતી એવી આ વાનગી છે.જે કુકરમાં ખુબજ ઝડપથી બની જાય છે. "મિક્સ વેજીટેબલ અને મિક્સ ફાડા ની ખીચડી ." સામાન્ય રીતે આપણે એવું માની એ કે ખિચડી બિમારી માં જ ખવાય પણ ના....મિત્રો ,આ રીતે બનાવેલી ખિચડી ખુબ જ ટેસ્ટી અને પૌષ્ટિક છે અને તેના ફાયદા પણ ઘણા છે જેમકે ખિચડી માં ઘી નાખી ને ખાવા થી વાત્ત કે પિત્ત થતું નથી. મરી અને બીજા ખડા મસાલા નો ઉપયોગ કરવા થી આ ખીચડી ગેસીયસ પણ નથી. જે પચવા માં સરળ તો છે જ ..સાથે જ ફાઇબર, કાર્બોહાઇડ્રેટ,પ્રોટીન થી ભરપૂર છે. તો મિત્રો હેલ્થી એવી "મિક્સ વેજ-ફાડા ખિચડી "ની રેસીપી નીચે મુજબ છે જે આપ સૌને જરુર પસંદ આવશે. asharamparia -
શાહી મસાલા મિક્સ વેજ હાંડી ખીચડી - કઢી કોમ્બો
#ટ્રેડિશનલફ્રેન્ડસ, ખીચડી એક સાદું અને પૌષ્ટિક ભોજન છે . જનરલી અલગ અલગ રીતે બનાવવામાં આવતી ખીચડી માં ચોખા અને મગ નું કોમન કોમ્બિનેશન હોય છે પરંતુ ખીચડી ને વઘુ પૌષ્ટિક બનાવવા માટે તેમાં કોઈપણ બીજી દાળ તેમજ સીઝનેબલ શાકભાજી એડ કરી માટી ના વાસણ માં બનાવી એક અલગ મીઠાશ સાથે , ટેસ્ટી અને હેલ્ધી બનાવી ને છાશ કે ખાટીમીઠી કઢી સાથે સર્વ કરવા માં આવે છે. મેં અહીં ખીચડી ને ખાટીમીઠી કઢી સાથે સર્વ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
સેઝવાન ફ્લેવર્ડ વેજ મેગી સેન્ડવીચ
#ફ્યુઝન#ઇબુક૧#૧૩ફ્રેન્ડ્સ, મેગી નાના- મોટા સૌ ને ભાવતી વાનગી છે. જેમાં મેં થોડા વેજીટેબલ એડ કરી ને સેન્ડવીચ બનાવી એક ફયુઝન રેસિપી તૈયાર કરી છે . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
હેલ્ધી મિક્સ ફાડા ઉપમા
#ટીટાઈમફ્રેન્ડ્સ, સવારનો નાસ્તો હેલ્ધી હોવો જરૂરી છે. મોર્નિંગ બ્રેકફાસ્ટ મેનુ અને ડાયેટ મેનુ માં સોજી ઉપમા મહત્વનું સ્થાન ધરાવે છે મેં તેમાં મિક્સ ફાડા ઉમેરીને વધુ હેલ્ધી બનાવવાનો પ્રયાસ કર્યો છે. asharamparia -
મિક્સ ફાડા ખીચડી
#મધરમારી મમ્મી ઘંટી માં સ્પેશિયલ આ મિક્સ ફાડા બનાવતી. એમાં કોઈ પણ પ્રકાર ના સૂકા મસાલા નહિ નાખતી. ફક્ત આખા મસાલા નો વઘાર અને હળદર મીઠું. પણ ટેસ્ટી બહુ લાગતી. એ સાથે મમ્મી શાક ભાજી તવી પર શેકી ને આપતી. તો ક્યારેક કઢી કે છાસ સાથે. પચવામાં એકદમ લાઈટ અને સુપર હેલ્ધી. હજી પણ હું આવા ફાડા દળી ને રાખું છું. ક્યારેક સાત્વિક ખાવું હોય ત્યારે આ જ બનાવું. Disha Prashant Chavda -
ચાઈનીઝ ખીચડી
#TeamTrees#૨૦૧૯ આમ તો સાદી ખીચડી બધાને આવતી હોય છે પરંતુ આ ખીચડીમાં મે ચાઈનીઝ ટેસ્ટ આપ્યો છે જેથી બાળકોને ખુબ જ પસંદ આવશે. Kala Ramoliya -
મલ્ટી ગ્રેઈન મિક્સ વેજ કોર્ન મુઠિયા (Multi Grain Mix Veg Corn Muthia Recipe In Gujarati)
મલ્ટી ગ્રેઈન મિક્સ વેજ કોર્ન મુઠિયા with(બેસન કઢી) Parul Patel -
જુવાર ફાડા ની વેજીટેબલ ખીચડી
#ઇબુક#Day11ખીચડી પૌષ્ટિક આહાર છે.એક નવી નવીનતમ સ્વાદિષ્ટ ,હેલ્થી ખીચડી ની વાનગી.જુવાર ફાડા ની વેજીટેબલ ખીચડી માં.. વેજીટેબલ સાથે,આખા જુવાર ને બદલે જુવાર ફાડા નો વપરાશ કર્યો છે.ડાયાબિટીસ ફ્રેન્ડલી... Jasmin Motta _ #BeingMotta -
વેજ ફાડા ખીચડી
#ફિટવિથકુકપેડઆજે હેલ્ધી રેસિપી બનાવવાની છે તો અમે અહીં ઘઉંના ફાડા અને મિક્સ વેજીટેબલથી ઓછા તેલમાં હેલ્ધી ખીચડી બનાવી છે... Neha Suthar -
-
ફાડા ખીચડી
ફાડા માંથી ફાઇબર અને દાળ માંથી પૉટીન મળતું હોવાથી આ ખુબ જ હેલધી રેસિપી છે.આ એક ડાયેટ રેસિપી પણ છે. Bhoomi Patel -
હેલ્ધી મલ્ટી ગ્રેઈન દૂધી મેથી ના મુઠીયા
#SVC : હેલ્ધી મલ્ટી ગ્રેઈન દૂધી મેથી ના મુઠીયામલ્ટી ગ્રેઈન લોટ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો હું બધા લોટ મિક્સ કરી ને ઘરે જ બનાવું છું.આજે મેં મલ્ટી ગ્રેઈન લોટ ના હેલ્ધી મુઠીયા બનાવ્યા છે. Sonal Modha -
ચાઈનીઝ સ્ટાઇલ સ્ટર ફ્રાય વેજ (Chienese Style Stir Fry Veg Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Recipe2 આ મારી ઇનોવેટિવ વાનગી છે મારા ઘરે બધાને ચાઈનીઝ બહુ ભાવે છે અહીં મેં મેગી સ્વીટ એન્ડ હોટ tomato ચીલી સોસ નો ઉપયોગ કરી રેસીપી ક્રિએટ કરી છે જેમા ચાઈનીઝ sources અને સ્ટર ફ્રાય વેજ & મેગી હોટ એન્ડ સ્વીટ ટોમેટો ચીલી સોંસ યુઝ કરીને આ રેસિપી બનાવી છે વેજીટેબલ ની કરચીનેસ્સ અને ટેન્ગગી સોસ નું કોમ્બિનેશન સુપર ડીલીસીયસ લાગે છે તમે પણ આ રેસિપી ટ્રાય કરજો આશા છે તમને બધાને પણ ગમશે Arti Desai -
મલ્ટી ગ્રેઈન થાલીપીઠ (Multigrain Thalipeeth Recipe In Gujarati)
#FFC6 થાલીપીઠ(મલ્ટી ગ્રેઈન) Reshma Tailor -
મિક્સ ફાડા ના સ્ટીમ્ડ ખાટાં ઢોકળા
#જૈન#લીલીપીળીફ્રેન્ડ્સ,સૌરાષ્ટ્ર માં મોટા ભાગે પીળા અને ખાટા ઢોકળા તેલ સાથે ખવાય છે. બઘાં જ ફાડા મિક્સ કરી ને બનાવેલ ખાટિયા ઢોકળા પણ એટલા જ ટેસ્ટી અને હેલ્ઘી છે. asharamparia -
ચાઈનીઝ વેજ ફ્રાઇડ રાઈસ
#રેસ્ટોરન્ટઅત્યારે નાના મોટા દરેક નું ફેવરિટ ફૂડ ચાઈનીઝ થઇ ગયું છે.. રેસ્ટોરન્ટ માં નુડલ્સ, મન્ચુરિયન ની સાથે ફ્રાઇડ રાઈસ પણ એટલા જ ફેમસ અને દરેક ની પસન્દ છે.. Tejal Vijay Thakkar -
હોટ એન્ડ સ્પાઈસી ચાઈનીઝ વેજ હક્કા નુડલ્સ
હોટ એન્ડ સ્પાઈસી ચાઈનીઝ વેજ હક્કા નુડલ્સ#MFF #મોન્સૂનફૂડફેસ્ટિવલ #વેજહક્કાનુડલ્સ#RB16 #Week16#Cookpad #Cookpadindia#Cookpadenglish #Cooksnapchallengeહોટ એન્ડ સ્પાઈસી ચાઈનીઝ વેજ નુડલ્સ --- વરસાદ માં હોટ અને સ્પાઈસી નુડલ્સ ખાવાની ખૂબ જ મજા આવે છે .મારા ઘરમાં બધાં ને ભાવે છે . Manisha Sampat -
-
મિક્સ વેજ પીઝા ફ્લેવર્ડ પનીરી ચલુપા 🥰
#કાંદાલસણફ્રેન્ડ્સ, મેં આ રેસિપી દાળવડા ના ખીરું વધેલું તેમાંથી તૈયાર કરી છે જેને માપ પ્રમાણે ફોલો કરી ને પણ બનાવી શકાય છે. ખુબ જ સરસ , ટેસ્ટી , હેલ્ધી અને ઝડપથી બનતી આ રેસિપી નીચે મુજબ છે. asharamparia -
વેજ - પનીરી તવા લઝાનીયા (હોમ મેડ)
#તવા#૨૦૧૯ફ્રેન્ડસ, જનરલી લઝાનીયા ઓવન બેકડ્ ડીશ છે. પરંતુ વીઘાઉટ ઓવન... સેન્ડવીચ નોનસ્ટિક તવી પર પણ એટલા જ સરસ અને પરફેક્ટલી બેક્ડ લઝાનીયા ધરે બનાવી શકાય છે .લઝાનીયા એક ઈટાલીયન ડીશ છે અને ચીઝ, વેજીટેબલ્સ, પનીર નો યુઝ કરી બનાવવામાં આવતી આ ડિશ ઈટલી માં હેલ્ધી રેસિપી ગણવામાં આવે છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
વેજિટેબલ, ઘઉ નાં ફાડા અને મગ ની દાળ ની ખીચડી
#goldenapron3#ડિનર#ફાડા માંથી ફાઇબર અને દાળ માંથી પૉટીન મળતું હોવાથી આ ખુબ જ હેલધી રેસિપી છે. ડાયટ મા પણ ચાલે.અત્યારે લોકડાઉન નાં સમય મા થોડું લાઈટ મેનુ બનાવું હોય તો ફાડા ખીચડી અને સાથે દહીં બેસ્ટ ઓપ્શન છે. Bhakti Adhiya -
મલ્ટી ગ્રેઈન ભાખરી પિઝા (multi grain bhakhri pizza recipe in Gujarati)
પિઝા એ નાના બાળકો થી લઈ ને મોટા લોકો ને ખુબજ પસંદ હોય છે. મે અહીં મલ્ટી ગ્રેઈન આંટા નો ઉપયોગ કરી ને પિઝા નું હેલ્થી વર્જન ટ્રાય કર્યું છે...#trend#ટ્રેંડિંગ Nilam Chotaliya -
મલ્ટી ગ્રેઇન વેજ પરાઠા (Malti grain veg paratha recipe in gujarati)
#રોટીસ●ડીનર પરાઠા વગરનું અધુરું લાગે છે. રેગ્યુલર ઘઉંના પરાઠા તો બનતા જ હોય છે. તો ક્યારેક મલ્ટી ગ્રેઈન લોટનો ઉપયોગ કરી શકાય છે. મલ્ટી ગ્રેઈન લોટ વેઈટ લોસ કરવા મદદરૂપ બને છે. બાળકો જ્યારે શાકભાજી ન પસંદ કરતાં હોય ત્યારે મિક્સ વેજિટેબલનો ઉપયોગ કરી પરાઠા બનાવી શકાય. Kashmira Bhuva -
-
સેઝવાન ખીચડી
#ખીચડીખીચડી તો બધા બનાવતા જ હોઈ છે પણ હું આજે નવી રીતે ખીચડી બનાવીશું ચાઇનિસ રીતે આજે ખીચડી બનાવીશું જેનું નામ છે સેઝવાન ખીચડી અને ટેસ્ટ પણ ખૂબ સરસ લાગશે. મેહુલ પ્રજાપતી કાનુડો -
વેજ ખીચડી #જૈન
મલ્ટી ગ્રેઈન અને વેજિ ટેબલ ના લીછે હેલ્દી છે.પ્રોટીન અને ફાઈફર યુકત છેલંચ ,ડીનર મા ઉપયોગ કરી શકાય છે Saroj Shah -
વેજ ચીઝ સ્પેગેટી બોલ્સ વીથ ડીફ્રન્ટ ડીપ
#ખુશ્બુગુજરાતકી#તકનીકઆપણે બધા ઘરે સ્પેગેટી તો બનાવીએ જ છીએ. અને વાઈટ સોસ પાસ્તા પણ. પરંતુ આ બંને ને મિક્ષ કરી કશું બનાવ્યું છે?? ના... તો આજે મેં આ બંને ને મિક્ષ કરી થોડા મનપસંદ વેજીટેબલ અને ચીઝ ઉમેરી બોલ્સ બનાવ્યા છે જેને મે અલગ અલગ ડીપ સાથે સર્વ કરયા છે. Bhumika Parmar -
More Recipes
ટિપ્પણીઓ (2)