ચીઝી છોલે પીઝા

નાના બાળકો થી લઈને મોટા ને પણ પીઝા ના નામ થી મોઢા માં પાણી આવી જાય છે, પણ બહાર મળતુ જંકફૂડ રોજ ખાવું હીતાવહ નથી માટે આજે અહીં હેલ્દી પીઝા ની રેસિપી લઈને આવી છું . તો એક વાર જરૂર થી બનાવજો........
#મિસ્ટ્રીબોક્સ
#ગામઠીરેસિપી
ચીઝી છોલે પીઝા
નાના બાળકો થી લઈને મોટા ને પણ પીઝા ના નામ થી મોઢા માં પાણી આવી જાય છે, પણ બહાર મળતુ જંકફૂડ રોજ ખાવું હીતાવહ નથી માટે આજે અહીં હેલ્દી પીઝા ની રેસિપી લઈને આવી છું . તો એક વાર જરૂર થી બનાવજો........
#મિસ્ટ્રીબોક્સ
#ગામઠીરેસિપી
રાંધવાની સૂચનાઓ
- 1
ચીઝી છોલે પીઝા બનાવવા ની રીત..... સૌપ્રથમ આખી રાત સુધી પલાળી રાખેલ છોલે ચણા લો. તેમાં ૧ ચમચી મીઠું નાંખી ને કુકરમાં ૪ સીટી વગાડી ને બાફી લો.અને કાણા વાળા વાસણમાં કાઢી લો.
- 2
પછી પાલક ને સાફ કરી અને ધોઈ લો.પછી એક તપેલીમાં પાણી ગરમ કરી પાલક ને પાંચ મીનીટ બાફી લો.બફાઈ ગયા પછી ઠંડુ થાય ત્યારે એક મિક્સર બાઉલમાં લઈ ને ક્રશ કરી લો.
- 3
હવે બફાઈ ને ઠંડા થયેલા છોલે ને પણ એક મિક્સર જાર માં લઈ ને ક્રશ કરી લો.હવે એક બાઉલમાં ક્રશ કરેલ છોલે અને ૧ ચમચી ક્રશ કરેલ પાલકની પેસ્ટ લો. તેમાં બહુ જીણી સમારેલી ડુંગળી, આદું-મરચાં ની પેસ્ટ, કોથમીર અને મીઠું એડ કરી બરાબર મિક્ષ કરી તેનો માવો બનાવી લો.
- 4
પછી આ માવા માથી અલગ અલગ આકાર આપી પીઝા બેઝ બનાવો.પછી તેને કોનફ્લોરમાં બંને બાજુ રગદોળો.
- 5
હવે પીઝા બેઝ ની ઉપર મુકવા માટે એક બાઉલમાં જીણી સમારેલી ડુંગળી, જીણા સમારેલ કેપ્સીકમ, જીણુ સમારેલા ટામેટાં,આખી રાત પાણીમાં પલાળી ને છોતરાં કાઢેલા સીંગદાણા,ચીલી ફ્લેક્સ,ઑરેગાનો અને મીઠું નાંખી મીક્ષ કરી ટોપીંગ બનાવો.
- 6
હવે એક નોનસ્ટિક તવા ને ગરમ કરી તેની ઉપર બટર લગાવી ઉપર બનાવેલ અલગ અલગ આકાર ના પીઝા બેઝ મુકો.તેને બરાબર કડક એક બાજુ શેકી લો.પછી બીજી બાજુ એ ફેરવી ને શેકાવા દો હવે શેકાઈ ગયેલા ભાગ પર પહેલા સોસ લગાવો અને તેના ઉપર તૈયાર કરવામાં આવેલુ ટોપીંગ પાથરો પછી તેની ઉપર ચીઝ સ્લાઇસ માથી અલગ અલગ આકાર માં કાપી ને ચીઝ મુકો.
- 7
હવે આ પીઝા ને બે મીનીટ માટે ઢાંકી દો અને ચીઝ મેલ્ટ થવા દો.ચીઝ મેલ્ટ થયા પછી તૈયાર છે ચીલી છોલે પીઝા એને સજાવેલી ડિશમાં પીરસો.અને આ હેલ્ધી પીઝા ની મજા માણો........
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ છોલે સ્ટફ પામકી
" ચીઝ છોલે સ્ટફ પામકી " બહુ ટેસ્ટી બની છે આ વાનગી અલગ રીતે બનાવી છે.આ વાનગી બહું મસ્ત લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "ચીઝ છોલે સ્ટફ પામકી " ખાવા ની મજા લો.#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Urvashi Mehta -
ચીઝી ટોસ્ટ સ્લાઈસ
#મિલ્કીમિલ્ક માં થી બનાવેલું ચીઝ ની છીણ બ્રેડ પર મૂકી ખાવા ની મજા પડે છે સવાર માં આવા બ્રેકફાસ્ટ કરો અને ચા કે દૂધ સાથે ખાવા ની મજા લો. Urvashi Mehta -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#PSપીઝા નું નામ સાંભળી નાના મોટા સૌ ના મોમાં પાણી આવી જાય. પીઝા બેઝ ના હોય તો ભાખરી પીઝા બનાવી શકાય છે. બ્રેડ હોય તો બ્રેડ પીઝા પણ બનાવી શકાય છે. આજે મેં બ્રેડ પીઝા બનાવ્યા છે. Richa Shahpatel -
પનીર ટિક્કા પેન પીઝા
#ડિનરપીઝા નામ સાંભળતા જ મો માં પાણી આવી જાય લોક ડાઉન ચાલે તો બહાર મળે નહિ તો બધું ઘરે જ બનાવી પડે તો બધા ની ફરમાઈશ પર બનાવિય હોમ મેડ પેન પીઝા જેમાં ઓવન ની જરૂર નથી પડતી તો પણ ખુબજ સરસ પીઝા બને છે આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે..😊😊 Jyoti Ramparia -
😋હેલ્ધી ચિકપીસ પીઝા 😋
#Testmebest #મિસ્ટ્રીબોક્સ 🌷મિત્રો અહિં મેં પીઝા બેઝ ચિકપીસ(છોલે) માંથી બનાવ્યો છે..અને તેના પર પાલક, મગફળી,ચીઝ, કેળાનો સમાવેશ કર્યો છે.. એટલે કે મિસ્ટ્રીબોક્સ ના બધા જ ઘટકો આવરી લઈ ને એક હેલ્ધી ચિકપીસ પીઝા બનાવ્યો છે.. ખુબ જ ટેસ્ટી લાગે છે..તમે પણ ટ્રાય કરજો 🙏 Krupali Kharchariya -
ભાખરી પીઝા
#EB#Week13#cookpadindia#cookpadgujarati#bhakharipizzaપીઝા કોન ના ભાવે??બાળકો ના તો સૌથી પ્રિય પીઝા. પણ શાક ભાખરી બાળકો ને ઓછા ભાવે.આ સમયે પીઝા ભાખરી બનાવીશુ તે બાળકો હોશે હોશે ખાશે. Ranjan Kacha -
ચીઝી પીઝા કપ (Cheese pizza Cup recipe in gujarati)
#GA4#Week22# Pizzaપીઝા બધા ને ગમે છે અને બધા ના ઘરે બનતા હોય છે પીઝા સાભળતાં બાળકો ના મોઢા માં પાણી આવી જાય છે આ પીઝા કપ જલ્દી બની જાય છે Payal Sachanandani (payal's kitchen) -
પનીર ભુરજી કોઈન પીઝા
#પનીરપીઝા નામ લેતા જ મો માં પાણી આવી જાય. નાના થી લઇને મોટા સૌને ભાવતી વાનગી. પનીર કોન્ટેસ્ટ ને ધ્યાન મા રાખી મે પનીર ભુરજી કોઈન પીઝા બનાવ્યા છે જે ખાવાની ખરેખર ખૂબ જ મજા આવી છે. અને સ્વાદ મા પણ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
ચીઝી બન પીઝા (cheese bun pizza recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ3કોઈ પણ ટાઈમ ની ક્રેવિંગ ની ઇઝી, ચીઝી અને યમ્મી વાનગી. બાળકો ને પણ ખૂબ ભાવશે. અને મોનસૂન નો પણ આનંદ લઇ શકાશે. ખરેખર ડોમીનોઝ ના પીઝા ની યાદ અપાવશે આ વાનગી. એટલે જરૂર થી બનાવજો. Chandni Modi -
પનીર વીથ વેજીટેબલ ચીઝ પીઝા
#Goldanapro પીઝા નું નામ સાંભળતા મોંમા પાણી આવી ગયું ને વરસાદ માં ગરમાગરમ પીઝા ખાવા મળે તો મજા પડી જાય.આ રીતે ઘરે પીઝા બનાવશો તો બહાર પીઝા ખાવા જવું નહીં પડે ને "પનીર વીથ વેજીટેબલ ચીઝ પીઝા "ખાવા ની મજા લો. Urvashi Mehta -
ચીઝ બનાના સાફી રોલ્સ પેજ
"ચીઝ બનાના સાફી રોલ્સ પેજ " સ્વાદ માં બહુ સરસ લાગે છે ને એકદમ ટેસ્ટી અને હેલ્દી વાનગી છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Urvashi Mehta -
પીઝા સ્લાઈડર.(Pizza Sliders Recipe in Gujarati)
#GA4#week22 પીઝા બેઝ વગર પીઝા ની મજા લો.ખૂબ ઝડપથી બને અને સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
અમદાવાદી પીઝા
આજે આપણે અમદાવાદી પીઝા બનાવશું. જે રેગ્યુલર ઈટાલિયન પીઝા કરતા અલગ સ્વાદનાં હોય છે. ઈટાલિયન પીઝામાં પીઝા બેઝ સોફ્ટ અને ટોપીંગ્સમાં જે કેચઅપ વપરાય છે તેનો સ્વાદ ખાટો હોય છે તથા ટોપીંગ્સમાં પનીર, બેબીકીર્ન, ટામેટાં, ઓલિવ્સ, મશરૂમ જેવી અલગ-અલગ વસ્તુઓ ઉપયોગ થાય છે અને ચીઝ પણ બેક કરવામાં આવે છે. જ્યારે અમદાવાદી પીઝામાં પીઝાનો બેઝ ક્રિસ્પી, ટોપીંગ્સમાં કેપ્સિકમ-કાંદા અને કેચઅપ ગળ્યો તેમજ પીઝા બેક કર્યા પછી ઉપરથી ચીઝ છીણવામાં આવે છે. Nigam Thakkar Recipes -
ચીઝ કોર્ન પીઝા(cheese corn pizza recipe in Gujarati)
પીઝા નામ સાંભળતા જ બાળકોના મો માં પાણી આવી જાય છે. એમા પણ મકાઈ અને પીઝા નુ કોમ્બિનેશન તો બાળકોને ખૂબજ ગમે છે.. નાના તો નાના મોટાને પણ પીઝા ભાવે છે. Pinky Jesani -
બેસન કીટ ચીઝી સ્લાઈસ ટોસ્ટ
આ સ્ટાટર સ્વાદ માં બહુ સરસ લાગે છે અને એકદમ ટેસ્ટી સ્ટાટર નવી જ રીતે બનાવ્યું છે બાળકો ને આ વાનગી બહુ જ ભાવશે.એકવાર આ સ્ટાર્ટર બનાવવા નો ટ્રાય જરૂર થી કરજો.#સ્ટાર્ટ Urvashi Mehta -
કડાઈ છોલે ચીઝ કોરમા
"કડાઈ છોલે ચીઝ કોરમા "બહુ મસ્ત બન્યા છે. આજે આ વાનગી ખાવા ની મજા પડી હો ! આવી ટેસ્ટી વાનગી તમને પસંદ હોય તો બનાવો. અને "કડાઈ છોલે ચીઝ કોરમા " ખાવા ની મજા માણો.#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Urvashi Mehta -
પીઝા ઢોસા
#સાઉથ#ઇબુક#day20ઢોસા નું બીજુ એક નવુ રૂપ પીઝા ઢોસા ખૂબ જ ટેસ્ટી અને ઝડપ થી તૈયાર થઈ જાય અને નાના મોટા સૌને ભાવશે તો જરૂર બનાવજો Sachi Sanket Naik -
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
આ એક નાસ્તા માટે ની વાનગી છેમેંદાના પીઝા તો બધા જ બનાવતા હોય છેમે થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છેમે અહીં ઘંઉ ના લોટમાં થી બનાવ્યા છે પીઝાખુબ સરસ બન્યા છે તમે પણ જરૂર બનાવજોછોકરાઓ ને પણ નાસ્તા /ટીફીન માટે આપી શકાય છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week13 chef Nidhi Bole -
મેક્સિકન સેન્ડવીચ (Mexican Sandwich Recipe in Gujarati)
નાના થી લઇ મોટા બધા ને ભાવે એવી આ રેસીપી છે એક વાર જરૂર થી બનાવજો. મે આ રેસિપી National sandwich day નિમિત્તે બનાવી હતી .#NSD Hetal lathiya -
પાણીપૂરી (Panipuri Recipe in Gujarati)
#GA4#Week26અમારે અમદાવાદમાં બહેનોની પ્રિય આઈટમ એટલે પાણીપુરી... પાણીપુરી નું નામ પડતા જ નાના-મોટા સૌનો માં મોઢામાં પાણી આવી જાય....બરાબરને મિત્રો. Ranjan Kacha -
-
થીન ક્રસ્ટ પેન પીઝા
પેન પીઝા જે સ્વાદમાં ખૂબ જ સરસ બને છે. એક વાર જરૂર થી બનાવજો.#ડિનર Binita Pancholi -
પાલક છોલે મસાલા વીથ સ્ટફ ચીઝી બનાના કુલ્ચા( Palak Chhole Masala Stuffed Cheesy Banana Kulcha Recip
#CulinaryQueens#મિસ્ટ્રીબોક્સ Purvi Modi -
ભાખરી પીઝા(Bhakhri Pizza Recipe In Gujarati)
બાળકો ને પ્રિય એવા પીઝા નામ વાંચતા જ એમને મોં માં પાણી આવી જાય છે.. ત્યારે ચાલો આપણે પણ બનાવીએ પીઝા.. એ પણ ભાખરી પીઝા.... મેંદો બને ત્યાં સુધી ટાળી શકીએ તો સારુ. Maltigrain લોટ માં થી બનાવી ને પણ આપી શકો છો પીઝા.... 🥰 Noopur Alok Vaishnav -
-
કેપ્સીકમ નાન પીઝા
#એનિવર્સરી#વીક2#સ્ટાટર્ર કેપ્સીકમ નાન પીઝા ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. Urvashi Mehta -
મિક્સ સલાડ સેન્ડવીચ પીઝા
#હેલ્થી મિક્સ સલાડ સેન્ડવીચ પીઝા વિટામીન વાળા શાક ભાજી થી બનાવ્યુ છે. જે બાળકો પીઝા ખાવા માંગે તો આ વાનગી હેલ્દી અને ટેસ્ટ ફૂલ વાનગી છે. નાસ્તામાં આ વાનગી ઝડપથી બની જાય છે આ વાનગી તમે જરૂર થી બનાવો. Urvashi Mehta -
વેજ ચીઝ તવા પીઝા
#એનિવર્સરી#સ્ટાર્ટરઆ એક દેશી પીઝા છે જે ખાસ કરી મે બધા ના ઘર માં બનતા હોય છે મારા ઘરે તો આ પીઝા બધા ને બહુ ભાવે છે. શું તમે પણ બનાવે છો આ પીઝા??? Sachi Sanket Naik -
પાલક છોલે
#RecipeRefashion#મિસ્ટ્રીબોક્સઆ રેસીપી બનાવવા માં સરળ અને ખૂબ પૌષ્ટીક છે. જેને તમે રોટલી અથવા ભાત સાથે પીરસી શકો છો. Rupal Gandhi
More Recipes
ટિપ્પણીઓ