કોલસ્લે સલાડ (Colossal Salad Recipe In Gujarati)

Parul Patel
Parul Patel @Parul_25

#WD
Happy women's day to all....
આજે આ દિવસે Cookpad team નો દિલથી આભાર માનું છું. મેં અહીં ઘણા બધા મિત્રો પાસેથી ઘણું નવું નવું શીખ્યુંછે. દિશા મેમ, પૂનમ મેમ અને એકતા મેમ નો દિલથી આભાર માનું છું. They are great inspiration to me.
આજ ની રેસીપી બધાને મદદરૂપ થવા માટે હમેશાં તૈયાર હોય એવા એડમીન દિશા મેમ ને dedicate કરું છું .
અહીં મેં સલાડ વિથ મેયોનીઝ ની રેસીપી બનાવી છે. તેને કોલસ્લે સલાડ પણ કહેવાય છે. આ સલાડમાં સબ્જી અને મેયોનીઝ નું કોમ્બિનેશન છે તે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
4 વ્યક્તિ
  1. 1 કપગાજર
  2. 1 કપપરપલ કોબીજ
  3. 1 કપરેડ એન્ડ યલો બેલપેપર
  4. 1/2 કપગ્રીન કેપ્સીકમ
  5. 1/2 કપલીલી ડુંગળી નો લીલો પાર્ટ
  6. 1 નંગડુંગળી
  7. 2 કપમેયોનીઝ
  8. 1/2 ચમચીમરી પાઉડર
  9. 1 ચમચીપેરી પેરી મસાલો
  10. 1 ચમચીલીંબુનો રસ
  11. 1/2 ચમચીખાંડ
  12. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પરપલ કોબીજ, ડુંગળી અને ગાજર ને છીણી લો. ત્રણેય કલરના કેપ્સીકમ ને લાંબી સ્લાઈસ માં કટ કરી લો. લીલી ડુંગળીના લીલા પાર્ટ ને બારીક સમારી લો.

  2. 2

    એક બાઉલમાં બધા શાકભાજીને એડ કરો. પછી તેમાં મેયોનીઝ, ખાંડ, લીંબુ નો રસ, મરી પાઉડર, પેરી પેરી મસાલો અને સ્વાદ મુજબ મીઠું એડ કરીને બધું બરાબર મિક્સ કરી લો.

  3. 3

    રેડી છે સલાડ વિથ મેયોનીઝ તેને લીલી ડુંગળીના પાનથી ગાર્નિશ કરો. સલાડ ને નાચોઝ સાથે સર્વ કરો. આ સલાડ પનીર ટીક્કા સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

Similar Recipes