થેપલા ટાર્ટ

#CulinaryQueens
#ફ્યુઝનવીક
ફ્યુઝન માટે સરળ અને ટેસ્ટી રેસિપી છે.. ગુજરાતી ઓને થેપલા બહુ વ્હાલા.. આને થેપલા ચાટ પણ કહી શકો..
થેપલા ટાર્ટ
#CulinaryQueens
#ફ્યુઝનવીક
ફ્યુઝન માટે સરળ અને ટેસ્ટી રેસિપી છે.. ગુજરાતી ઓને થેપલા બહુ વ્હાલા.. આને થેપલા ચાટ પણ કહી શકો..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં ના લોટ માં બેસન,મીઠું, મરચું, હળદર,વાટેલું લસણ અને તેલ નું મોણ નાખી થેપલા નો લોટ બાંધી લો..મોટા થેપલા બનાવી વાટકી થી કટ કરી નાનાં થેપલા રેડી કરો..
- 2
હવે એપ્પમ પેન માં દરેક ખાના માં 2 ટીપાં તેલ નાખી નાના થેપલા ગોઠવી મીડીયમ ફ્લેમ માં સેકો.. જેથી ગોળ શેપ માં કડક થાય.. પછી ઉતારી એમાં બાફેલા બટાકા ના ટુકડા રાખો, ડુંગળી અને ટામેટા પણ રાખો.. હવે ઉપર અડધી ચમચી સોસ નાખો દરેક થેપલા પર નાખો..
- 3
હવે ઉપર ઝીણી સેવ રાખો અને છેલ્લે કોથમીર નાખી સર્વ કરો.. તૈયાર છે ટેસ્ટી થેપલા ટાર્ટ.. બહુજ ટેસ્ટી છે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઢોકળા પિઝા.
#CulinaryQueens#ફ્યુઝનવીકઆ કોન્ટેસ્ટ માટે મેં ઇન્ડો ઇટાલિયન ડીશ તૈયાર કરી છે.. ગુજરાતી ઓને ઢોકળા અતિ પ્રિય.. અને આજ ના છોકરા ઓને પીઝા. પિઝા મેંદા માંથી બનેલ હોય.. માટે ઢોકળા ના ખીરું થી પિઝા નો રોટલો બનાવ્યો.. જ પસંદ આવશે આપને.. Tejal Vijay Thakkar -
-
-
વેજ પાસ્તા સૂપ
#CulinaryQueens#પ્રેઝન્ટેશનઆ સૂપ માં વેજિસ ના લીધે ખૂબ જ હેલ્ધી છે.. ટ્રાય કરજો.. ટેસ્ટી અને સરળ.. Tejal Vijay Thakkar -
થેપલા ફ્રેંનકી
#ZayakaQueens#ફ્યુઝનવીકઆ રેસિપી ગુજરાતી અને ઇટાલિયન ને મિક્સ કરી ને બનાવી છે Vaishali Joshi -
મેથી ના થેપલા
#હેલ્થી આમ તો "મેથી ના થેપલા" માં લીલું લસણ અને લીલા મરચાં, દહીં નાખી બનાવી એ છીએ. પણ આ હેલ્થ માટે ટેસ્ટી અને સ્વાદિષ્ટ " મેથી ના થેપલા "બનાવ્યાં છે મેથી ની ભાજીં કડવી લાગે છે પણ હેલ્થ માટે બહુ જ સારી હોય છે માટે આવા ટેસ્ટી અને હેલ્દી થેપલા એકવાર જરૂર થી બનાવો ને ચા સાથે ખાવા ની મજા લો. Urvashi Mehta -
વેજ.પનીર થેપલા (Veg. Paneer Thepla Recipe In Gujarati)
#GA4#Week20#Thepla#CookpadIndia#Cookpadgujarati#Cookpad થેપલા એ ગુજરાતી લોકોની પ્રિય વાનગી છે.જો નાસ્તાના સમયે તમને કોઇ ગરમાગરમ થેપલા આપી દે તો તમારો નાસ્તાનો સમય સુધરી જાય છે. થેપલા એવી ગુજરાતી ડિશ છે જે ગરમાગરમ પણ ચટણીની સાથે ખાઇ શકાય છે. જો તે ઠંડા હોય તો તમે તેને સોસ સાથે કે ગરમ ચા કોફીની સાથે મજા માણી શકો છો. થેપલા એ ગુજરાતી પરંપરાગત વાનગી છે. તે નાના મોટા સૌને પ્રિય હોય છે. આજે અહીં આપને માટે મેથી, પાલક, દૂધી, કારેલા અને બાજરી દૂધીના થેપલાની રેસિપિ આપવામાં આવી છે. તમે આને વિવિધ કોમ્બિનેશનમાં જાતે યુઝ કરીને પણ વિવિધ પ્રકારના થેપલા ઘરે બનાવી શકો છો. આ થેપલા દરેકને માટે એક બેસ્ટ બ્રેકફાસ્ટ કે હેવી સ્નેક્સ હોઇ શકે છે. આમતો મોટાં ભાગે બધાં મેથીના થેપલા બનાવતાં હોય છે.પરંતુ હું આજે જે રેસિપી શેર કરુ છુ એ મેથીના થેપલા નથી.હું આજે મિક્સ વેજ પનીરના થેપલાં ની રેસિપી શેર કરું છું.ઘણા બાળકો શાક ના ખાતાં હોય કે પનીર પણ ના ખાતા હોય તો આ રીતે બનાવી આપતાં બાળકો સહેલાઈથી ખાઈ લે છે. Komal Khatwani -
-
પાલક થેપલા (Palak Thepla Recipe In Gujarati)
#GA4#Week20#Theplaપાલક ના થેપલા બનાવવા મા સરળ છે અને ટેસ્ટી પણ..છોકરા ઓ અને વૃદ્ધો માટે બહુ સારા છે જે પાલક નો ખાતા હોય તો થેપલા મા નાખી ને બનાવવા થી એ લોકો ને ભાવશે.Komal Pandya
-
થેપલા
#RB14 ગુજરાતી ઓ ના ઘર માં વીક માં એકવાર થેપલા બને છે. ગેસ્ટ આવે ત્યારે થેપલા શાક અચૂક હોય જ છે. Bhavnaben Adhiya -
પૂરી ભાજી ટાકોઝ
#ફ્યુઝનવીક#kitchenqueenગુજરાતી અને મેક્સિકન વાનગી નુ ફ્યુઝન કર્યું છે, અને એને થોડું ચાટ ફોર્મ આપી સર્વ કર્યું છે Radhika Nirav Trivedi -
ચાઈનીઝ મિર્ચી ભજીયા (Chinese Mirchi Bhajiya Recipe In Gujarati)
#CulinaryQueens#ફ્યુઝનવીક Purvi Modi -
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)
ચાટ ઘણા પ્રકાર ની બનાવવામાં આવે છે . આલુ ચાટ , દહીં પૂરી ચાટ , સમોસા ચાટ , પાલક ના પાન ની ચાટ વગેરે . મેં આજે બાસ્કેટ ચાટ બનાવી છે .#PS Rekha Ramchandani -
ઢોકળા એ સાલસા (Dhokla E Salsa Recipe In Gujarati)
અહીં મેં એક ફ્યુઝન રેસિપી બનાવી છે જેમાં આપણે ગુજરાતી અને મેક્સિકન નો ટચ દેવામાં આવ્યો છે. આ રેસિપી તમે એક સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકો છો. Hezal Sagala -
દૂધી થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
થેપલા ગુજરાતીઓનો મનપસંદ ફૂડ છે. થેપલામાં પણ ઘણી અલગ અલગ વેરાઈટી બને છે. દૂધીના થેપલા પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. સોફ્ટ અને મસાલેદાર થેપલાને શાક કે દહીં સાથે કે ચા સાથે પીરસી શકાય છે. Disha Prashant Chavda -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week20#Theplaમેથી ના થેપલા મારી પ્રીય આઈટમ છે તેથી મે આજે થેપલા બનાવ્યા છે. Vk Tanna -
મેથી થેપલા (Methi thepla recipe in gujarati)
#સુપરશેફ2#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ25મેથી થેપલા એક પ્રખ્યાત ગુજરાતી વાનગી છે. જે તમે સવારે નાસ્તા થી માંડી ને ફરવા સમયે પણ સાથે લઈ જઈ શકો. Shraddha Patel -
-
પીઝા પુચકા
#ફ્યુઝનવીક#રસોઈનીરાણીપાણીપુરી બધાની ખુબ જ ફેવરેટ આઈટમ છે અને પીઝા પણ અત્યારની જનરેશનને ના બધા લોકોને ખૂબ જ પ્રિય છે તો આ બંને રેસીપી નું ફ્યુઝન ક્રિએટ કરી પીઝા પુચકા રેસિપી તૈયાર કરી છે. Bhumi Premlani -
ગોળ વાળા ગળ્યા થેપલા
#પરાઠાથેપલાઆ થેપલા સાતમ ના તહેવાર માં ખાસ બને છે. પુરી પણ બને છે.અને 3,4 દિવસ સુધી સારા રહે છે . ટ્રાવેલિંગ માં લઇ જઇ શકાય છે. થેપલા સાથે બટાકા નું શાક,અથાણું,સંભારો ખાઈ શકાય છે વિવિધ જાત ના થેપલા બને છે .તેમાંથી આ એક ગળ્યા થેપલા સૌ ના ભાવતા છે.ગોળ શરીર સારો છે.તો આ માટે પણ થેપલાં માં વાપરી શકાય.છે. Krishna Kholiya -
#જોડી થેપલા બાઇટ્સ
થેપલા બાઇટ્સ- થેપલા એટલે, દુનિયાભર માં પ્રખ્યાત એવી ગુજરાતી વાનગી- હવે, જોડીની વાત કરીએ તો, થેપલા એવી તે બહુમુખી પ્રતિભા ધરાવે છે કે તમે તેને અનેક વસ્તુ સાથે પીરસી શકો.જેમ કે, થેપલા - ચા, થેપલા - અથાણું, થેપલા - છૂંદો, થેપલા - દહીં, થેપલા - આથેલા મરચાં, થેપલા - શાક, થેપલા - સૂકી ભાજી વિગેરે વિગેરે..- હવે, તો આપણાં આ માનીતા થેપલા એ વિદેશી વાનગીઓ સાથે પણ જોડી જમાવી દીધી છે, જેમ કે, ફ્યુઝન વાનગી, થેપલા બરિતો, થેપલા ટાકો, થેપલા કસાડિયા....- તો ચાલો આજે હું તમારી સાથે, મારા સ્વ વિચારથી બનાવેલ વાનગી "થેપલા બાઇટ્સ" રજૂ કરું છું.- અહીં હું થેપલા ના જોડીદાર તરીકે, દહીં, ખાટું અથાણું અને આથેલા મરચાં નો ઉપયોગ કરી રહી છું.- ખાસિયત....અહીં, થેપલા બેક કરેલ હોવાથી, લો કેલરી છેઆ રીતે તમે, થેપલા ને સ્ટાર્ટર તરીકે પીરસી શકોઆ જૈન વાનગી છે. DrZankhana Shah Kothari -
થેપલા નાચોસ(Thepla nachos recipe in gujarati)
#સ્નેક્સ#પોસ્ટ૨#માઇઇબુક#પોસ્ટ૧થેપલા ગુજરાત ની સૌથી પ્રખ્યાત વાનગી છે. જે સવારે નાસ્તા થી લઈ ને બહાર જતી વખતે પણ સાથે લઈ જવામાં આવે છે. અહી આ સરસ મજા ના ગુજરાતી થેપલા માંથી વિદેશી મેક્સિકન નાચોસ બનાવ્યા છે. બાળકો ની સાથે મોટા લોકો ને ખૂબ પસંદ આવશે. Shraddha Patel -
-
મોનેકો બિસ્કિટ સેન્ડવીચ (Monaco Biscuit Sandwich Recipe in Gujar
#NFR#cookpadgujarati આ મોનાકો બાઈટ્સ બનાવવા માટે ખૂબ જ ઝડપી છે અને તેનો સ્વાદ એકદમ યમ્મી છે. મેં બે મોનેકો બિસ્કિટની વચ્ચે ચટપટા આલૂ મસાલો ભર્યો છે, તમે તેને તમારી પસંદગીના કોઈપણ સ્ટફિંગ સાથે સ્ટફ કરી શકો છો. તેમાં કોર્ન સ્ટફિંગ ભરો અથવા તમે વચ્ચે ચીઝની સ્લાઈસ પણ મૂકી શકો છો. મોનેકો બિસ્કીટ સેન્ડવીચ ઝડપી, ટેન્ગી, ટેસ્ટી ફિંગર ફૂડ અને પાર્ટી નાસ્તા માટે યોગ્ય છે. Daxa Parmar -
દૂધી ના થેપલા(Dudhi Thepla Recipe in Gujarati)
#GA4#Week4#Gujarati આજે હું લઈને આવી છું ગુજરાતી ના પ્રિય થેપલા. આમ તો બધાં ના ઘરે બનતા જ હોય પણ મે દૂધી નો ઉપયોગ કરી ને બનાવ્યા છે એટલે ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે તો જુઓ ફટાફટ રેસિપી. Binal Mann -
લોચો બર્ગર
#CulinaryQueens#ફ્યુઝનવીક#લોચો એક ખૂબ જ પ્રખ્યાત ગુજરાતી ડીશ છે. બર્ગર અમેરિકન ડીશ છે. આ બંનેનું ફ્યુઝન કરીને આજે લોચો બર્ગર બનાવ્યું છે. ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે. Dimpal Patel -
મેથી થેપલા (Methi Thepla Recipe in Gujarati)
#GA4#Week20#Theplaથેપલા અને ગુજરાતી એકબીજા વગર ના રહી શકે. જોકે હવે થેપલા એ નોન ગુજરાતી લોકો ને પણ ઘેલા કર્યા છે. કોઈ પણ પ્રવાસ થેપલા વગર અધૂરો જ ગણાય. થેપલા બનાવામાં પણ સરળ અને ખાવા માં તો એકદમ હેલ્થી. તો ચાલો જોઈ લઈએ રેસીપી Vijyeta Gohil -
થેપલા
#થેપલાપરાઠાઆ થેપલા માં ફ્લાવર, લીલી ડુંગળી અને લસણ ની પેસ્ટ નો ઉપયોગ કરી ને બનાવ્યા છે. Upadhyay Kausha -
કોથમીર મેથી ના થેપલા વિથ થેપીઝા બાસ્કેટ (Kothamir Thepla Recipe in Gujarati)
#GA4 #Week 20. થેપલા સાથે પીઝા નો ટ્વિસ્ટ. Trusha Riddhesh Mehta -
બેસન મેથી પૂરી વિથ પૂરી ચાટ (Besan Methi Puri with Puri Chat Recipe in Gujarati)
#દિવાળી_સ્પેશિયલ#કૂકબુક#પોસ્ટ2#બેસન_મેથી_પૂરી_વિથ_પૂરી_ચાટ (Besan_Methi_Puri_with_Puri_Chat Recipe in Gujarati ) આ બેસન મેથી પૂરી એ એકદમ ક્રિસ્પી અને ક્રનચી પૂરી બની છે. આ પૂરી મે દિવાળી સ્પેશિયલ માટે બનાવી છે. આ પૂરી તમે ચા કે કોફી સાથે ખાઈ શકો છો. આ પૂરી થી તમે ચાટ પણ બનાવી શકો છો. મેં પણ અહી આ પૂરી ની ચાટ પણ બનાવી ને સર્વ કરી છે. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ