બાફેલા કુલચા છોલે

Rimjhim Agarwal
Rimjhim Agarwal @cook_12524282
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 સર્વિંગ્સ
  1. કુલચા માટે
  2. 1 કપહુંકાળેલું દૂધ
  3. 1 ચમચીખાંડ
  4. 1 ચમચીડ્રાય એક્ટિવ યીસ્ટ
  5. 2 ચમચીતેલ
  6. 1/2 ચમચીમીઠું
  7. ડેઢ કપ મૈદૌ
  8. 1 કપહુંકાળેલું પાણી
  9. 1 ચમચીસફેદ તલ
  10. 1 ચમચીક્લોનજી
  11. છોલા માટે
  12. 1 કપપલાવેલા વટાણા
  13. 1 કપપાણી
  14. 1ડુંગરી જીની સમારેલી
  15. 1ટામેટા જીનું સમારેલું
  16. 1લિલી મરચા જીની કાપેલી
  17. 2 ચમચીલીંબુ નો રસ
  18. 1/2 ચમચીમીઠું
  19. 1/2 ચમચીસંચર
  20. 1/2 ચમચીચાટ મસાલો
  21. 1/2 ચમચીલાલ મરચું

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    કુલચા માટે હુંકાળેલું દૂધ માં ખાંડ અને યીસ્ટ મેળવો અને ઢાંકીને 10 મિનિટ સાઈડ પર મુકી દો

  2. 2

    મેંદા માં તેલ અને મીઠું ઉમેરીને એક્ટિવેટેડ યીસ્ટ મેળવો

  3. 3

    હુંકાળેલું પાણી મેળવી ને નરમ લોટ બાંધો અને 5 મિનિટ મસાલો પછી ઢાંકીને 1 કલાક માટે ગરમ જગ્યા પર મૂકી દો

  4. 4

    કલાક પછી લોટ ને ફરી થી મસળો અને નાના લુવા લઈને હથેળી વચ્ચે દબાઈ લો

  5. 5

    તેની ઉપર તલ અને ક્લોનજી ઉમેરીને ઈડલી મેકર માં 10 મિનિટ બાફી લો

  6. 6

    વટાણા માં પાણી ઉમેરી ને કુકર માં 2 સિટી આવ્યા સુધી બાફી લો

  7. 7

    પાણી માં થી વટાણા કાઢી ને તેમાં છોલા ના બધા ઘકો મેળવો અને ગરમ કુલચા સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rimjhim Agarwal
Rimjhim Agarwal @cook_12524282
પર

ટિપ્પણીઓ

Similar Recipes