રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લઝાનિયા શિટ બનાવવા માટે ૧ કપ મૈંદા માં ચપટી મીઠું અને ૨ ચમચી તેલ ઉમેરી પરોઠા જેવી કણક તૈયાર કરી તેને ૨૦ મીનીટ ઢાંકી ને મુકવી. પછી તેમાં થી ૪ એકસરખી પાતળી ચોરસ રોટલી તૈયાર કરવી અને તેને ૩૦ મીનીટ સૂકવી લેવી. પછી ચીઝ સોસ બનાવવા માટે ૧ નોનસ્ટિક પેન મા ૨ ચમચી માખણ લેવું તેમાં ૨ ચમચી મૈંદો ઉમેરો અને થોડું શેકવું. પછી તેમાં ૨ કપ દૂધ ઉમેરો અને ગઠ્ઠા ના પડે અમ મેળવી લેવું. તેમાં મીઠું, ઓરેગાનો, ચીલી ફ્લેકસ અને ૧ કપ ખમણેલુ ચીઝ ઉમેરો. ચીઝ સોસ તૈયાર છે.ફા્ય વેજીટેબલ બનાવવા માટે મકાઈ અને બટાકા બાફવા.
- 2
ગાજર, કેપ્સિકમ (લાલ,લીલા, પીળા), ડુંગળી,લસણ ને ઝીણા સમારી લેવા. ૧ પેન મા માખણ મુકી બધાં જ ઝીણા શાક ઉમેરી સાતળવા.મકાઈ ના દાણા અને બટાકા ઉમેરી પછી તેમા મીઠું, ઓરેગાનો, ચીલી ફ્લેકસ ઉમેરો.લઝાનિયા અસેમ્બલ કરવા માટે ૧ ઓવન પુ્ફ વાસણ માં નીચે રેડ પીઝા સોસ લગાવી તેના પર તૈયાર કરેલી મૈંદા ની લઝાનિયા શિટ ગોઠવી ઉપર ચીઝ સોસ પાથરો. તેના પર ફા્ય વેજીટેબલ ને પાથરી ઉપર ચીઝ ખમણવુ.આ રીતે ૩ થી ૪ લૈયર તૈયાર કરી ઓવન માં ૪૫ મીનીટ ૨૩૦ ડિગ્રી પર બેક કરવુ.ગરમ જ કાપી ને પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વેજ લઝાનીયા(Veg lasagna recipe in gujarati)
#GA4#Week10#cheese#weekend ઇટાલિયન ફૂડ બધા ને ભાવતું જ હોય છે. પણ એમાં જો ચીઝ થી ભરપુર વાનગી મળે તો તો ખાવાની મજા પડી જાય.. તો આવો આવી જ એક ચીઝ થી ભરપુર વાનગી હું તમારી સામે પિરસુ છું..🙂🙂🙂 Kajal Mankad Gandhi -
મેક્સિકન લઝાનિયા ફ્રીટા
#ખુશ્બુગુજરાતકી#તકનીકલાઝાનિયા એક ઇટાલિયન પાસ્તા છે. જેને બેક કરી ને બનાવામા આવે છે. આજે મેં આપણા કોન્ટેસ્ટ ને અનુરૂપ ઇટાલિયન પાસ્તા મા મેક્સીકન સ્ટફિન્ગ કરી ને મેક્સીકન લાઝાનિયા ફ્રિટ્ટા બનાવ્યું છે. ફ્રિટ્ટા એટલે કે ફ્રિટટર્સ/પકોડા. Ekta Rangam Modi -
-
લઝાનિયા
#goldenapron3વીક3લઝાનીયા એક ખુબજ ફેમસ લેબનીઝ વાનગી છે.આપડે અને રેસ્ટોરન્ટમાં માં તો ખતાજ હોઈએ છીએ.પણ આ વાનગી ઘરે બનાવી પણ એટલીજ સરળ છે.અને ખુબજ ટેસ્ટી પણ. Sneha Shah -
ઈટાલીયન વેજ લઝાનિયા (Italian Veg. Lasagna Recipe In Gujarati)
#GA4 #Week5મારા બંને બાળકોને ખૂબ પસંદ છે. વેજ ઇટાલિયન લસાનિય તેમનું favourite છે. Sneha Raval -
લઝાનિયા (Lasagna Recipe in Gujarati)
#new#માઇઇબુક #પોસ્ટ_૧૦લઝાનિયા એક ઈટાલીયન વાનગી છે અને વન પોટ મીલ છે.ઘણા સમયથી બનાવવા વિચાર આવ્યો અને બે-ત્રણ પોસ્ટ પણ જોઈ એટલે આજે પ્રથમ વખત બનાવ્યા. જોકે સમય ઘણો લાગે છે. પણ વાનગી તૈયાર થયા બાદ અને આરોગ્યા બાદ ખરેખર મહેનત સફળ થઈ. Urmi Desai -
-
-
-
ચીઝી લઝાનીયા (જૈન) (Jain Cheesy lasagna recipe in gujarati)
#GA4#Week10#cheese#Lasagnawithout Ovenઆ ડિશને ને જરૂરથી એકવાર ટ્રાય કરજો....આ ડિશ બનાવતા બહુ જ ઓછો સમય લાગે છે તેમજ બાળકો તથા મોટા લોકો બધાને બહુ જ ભાવે એવી ડીશ છે.. Riddhi Shah -
-
-
પનીર ટિક્કા પેન પીઝા
#ડિનરપીઝા નામ સાંભળતા જ મો માં પાણી આવી જાય લોક ડાઉન ચાલે તો બહાર મળે નહિ તો બધું ઘરે જ બનાવી પડે તો બધા ની ફરમાઈશ પર બનાવિય હોમ મેડ પેન પીઝા જેમાં ઓવન ની જરૂર નથી પડતી તો પણ ખુબજ સરસ પીઝા બને છે આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે..😊😊 Jyoti Ramparia -
વેજ લઝાનીયા (veg.lasagna recipe in gujarati
દિકરી માટે આજે એનુ ફેવરિટ લઝાનીયા બનાવ્યા છે. Mrs Viraj Prashant Vasavada -
ગુજરાતી લઝાનિયા
#ખુશ્બુગુજરાતકી#ફયુઝનવીકલઝાનિયા એ ઈટાલિયન ડીસ છે.પરંતુ હવે ઈન્ડિયા મા પણ ખૂબજ ખવાય છે.આજે મે ગુજરાતી ટચ આપી લઝાનિયા બનાવ્યા છે.ઈટાલિયન લઝાનિયા મા લઝાનિયા સીટ ને બોઈલ કરી ઉપયોગ કરે છે સાથે શાકભાજી વપરાય છે પરંતુ મેં રોટલી નો ઉપયોગ કરી ગુજરાતી લઝાનિયા બનાવ્યા છે.જે ખૂબ જ સરસ બન્યું છે. Bhumika Parmar -
-
-
-
-
-
-
-
-
-
મેક્રોની લઝાનીયા (Macaroni Lasagna Recipe In Gujarati)
#prc મેકો્ની પાસ્તા અને વેજીસ...ચીઝ ...માથી બનતી વન પોટ મીલ ...ટેસ્ટી ઈટાલીયન વાનગી. Rinku Patel -
-
-
More Recipes
ટિપ્પણીઓ